Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Wednesday, March 31, 2021

દીપડાઓને કાબૂમાં કરવા પ્રયાસ: સિંહોની જેમ હવે દીપડા પર પણ વન વિભાગની ચાંપતી નજર, હુમલો કરે એ પહેલાં જ પકડી લેવા ગળામાં રેડિયોકોલર પહેરાવ્યા

GIR & ASIATIC LION at 1:57 PM No comments:
Share

આગોતરૂ આયોજન: ઉનાળાના પ્રારંભે ગીર જંગલમાં વન્‍યજીવોને પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે માટે 500 પાણીના કૃત્રીમ પોઇન્‍ટો કાર્યરત કરાયા

GIR & ASIATIC LION at 1:29 PM No comments:
Share

ભવનાથમાં સિંહ: જૂનાગઢના ભવનાથમાં સિંહે ગાયનું મારણ કર્યું, વીડિયો વાયરલ, સિંહ જોવા લોકોના ટોળા એકઠા થયા

GIR & ASIATIC LION at 1:27 PM No comments:
Share

મહાકાય માછલી: નવા બંદરના માછીમારને માછીમારી દરમિયાન 400 કિલોની જમ્બો 'કારજ' માછલી મળી, માછલી ઊંચકવા ક્રેઈનની મદદ લેવી પડી

GIR & ASIATIC LION at 1:26 PM No comments:
Share

અનોખો પ્રયાસ: અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે જેસોર અભયારણ્યમાં પ્રાણીઓની વ્હારે પવનદેવ આવે છે, પવનઉર્જાથી તૃપ્ત થાય છે રીંછ અને દિપડાની તરસ

GIR & ASIATIC LION at 12:52 PM No comments:
Share

Saturday, March 27, 2021

સિંહોનો વાઇરલ વીડિયો: ધારી સફારી પાર્ક નજીક સિંહ રસ્તા પર આવતા વીડિયો વાયરલ, આંબરડી સફારી પાર્કની આસપાસ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ

GIR & ASIATIC LION at 8:39 AM No comments:
Share

સિંહો અસુરક્ષિત ?: અમરેલી જિલ્લાના રાજુલામાં વધુ એક સિંહનું નદી કાંઠે મોત થતા એક માસમાં ત્રણ સિંહના મોતથી સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા..!!

GIR & ASIATIC LION at 8:38 AM No comments:
Share

શિકારની શોધમાં સિંહ: અમરેલીના કાતર ગામમાં વધુ એક વાર શિકારની શોધમાં સિંહ પહોંચ્યો, સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ

GIR & ASIATIC LION at 8:37 AM No comments:
Share

આગ: ધારીની દલખાણિયા રેન્જની સરસિયા વીડીમાં આગનો બનાવ, આગ પર કાબૂ મેળવી લીધાનો વનવિભાગનો દાવો

GIR & ASIATIC LION at 8:36 AM No comments:
Share

દુર્ઘટના: માળિયા હાટીનાના બુધેચા અનામત જંગલમાં આગ

GIR & ASIATIC LION at 8:32 AM No comments:
Share

Wednesday, March 24, 2021

સિંહોનો વાઇરલ વીડિયો: ધારી સફારી પાર્ક નજીક સિંહ રસ્તા પર આવતા વીડિયો વાયરલ, આંબરડી સફારી પાર્કની આસપાસ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ

સિંહોનો વાઇરલ વીડિયો: ધારી સફારી પાર્ક નજીક સિંહ રસ્તા પર આવતા વીડિયો વાયરલ, આંબરડી સફારી પાર્કની આસપાસ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ 

GIR & ASIATIC LION at 10:14 PM No comments:
Share

સિંહો અસુરક્ષિત ?: અમરેલી જિલ્લાના રાજુલામાં વધુ એક સિંહનું નદી કાંઠે મોત થતા એક માસમાં ત્રણ સિંહના મોતથી સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા..!!

સિંહો અસુરક્ષિત ?: અમરેલી જિલ્લાના રાજુલામાં વધુ એક સિંહનું નદી કાંઠે મોત થતા એક માસમાં ત્રણ સિંહના મોતથી સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા..!! 

GIR & ASIATIC LION at 10:13 PM No comments:
Share

Monday, March 22, 2021

આગોતરૂં આયોજન: પાણીના 225 કૃત્રિમ પાેઇન્ટ સિંહોની તરસ છીપાવશે

GIR & ASIATIC LION at 8:42 PM No comments:
Share

દીપડાનો હુમલો: જાફરાબાદના હેમાળમાં દીપડો રાત્રે ત્રાટક્યો, હુમલો કરતો 3 વર્ષની બાળકીનું મોત, ગ્રામજનોએ હોબાળો મચાવ્યો

GIR & ASIATIC LION at 8:41 PM No comments:
Share

રાહત: જાફરાબાદના હેમાળમાં ત્રણ વર્ષની બાળકીને મારનારા આદમખોર દીપડાને વનવિભાગની ટીમે 24 કલાકમાં પાંજરે પુર્યો

GIR & ASIATIC LION at 8:40 PM No comments:
Share

સાંત્વના: દીપડાના હુમલામા મોતને ભેંટેલી બાળકીના ઘરે મહિલા DCF પહોંચ્યા, મોટી બહેને કહ્યું- 'મારી નજર સામે મારી બહેનને દીપડો લઈ ગયો'

GIR & ASIATIC LION at 8:39 PM No comments:
Share

જોખમી શુટિંગ: સિંહ પાંચ ફૂટ નજીક આવી પહોંચ્યો તેમ છતા યુવકો મોબાઈલમાં વીડિયો બનાવતા રહ્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

GIR & ASIATIC LION at 8:37 PM No comments:
Share

વાઈરલ: રાજુલા રેન્જમાં નીલગાયના શિકાર માટે ફાંસલો નખાયો હોવાનો આક્ષેપ, સિંહપ્રેમીએ વીડિયો વાયરલ કર્યો

GIR & ASIATIC LION at 8:33 PM No comments:
Share

કાર્યવાહી: પીપાવાવ પાસે સિંહના મોતનો મામલો, ટ્રેલર ચાલકે અડફેટે લેતા સિંહનું મોત થયાનો ખુલાસો

GIR & ASIATIC LION at 8:31 PM No comments:
Share

ઝેરી ડંખ: ધારી તાલુકાના ઝરપરા વિસ્તારમા ઘઉં કાઢવા જતા મજૂરો પર ઝેરી મધમાખીઓ ત્રાટકી, બે લોકોની હાલત ગંભીર

GIR & ASIATIC LION at 8:29 PM No comments:
Share

સિંહની લટાર: ધારીના ખોડિયાર ડેમ સાઈટ પર પ્રથમવાર સિંહ જોવા મળ્યા, ત્રણ સિંહનો વીડિયો વાયરલ

GIR & ASIATIC LION at 8:24 PM No comments:
Share

વનરાજની લટાર: પીપાવાવમાં રસ્તા પર આવેલા સાવજે વાહન વ્યવહાર અટકાવ્યાે, માર્ગાે પર અવારનવાર સાવજાેની લટારથી અકસ્માતનું જાેખમ

GIR & ASIATIC LION at 8:23 PM No comments:
Share

બજેટ: સિંહને જંગલમાં જ મારણ મળે એ માટે બજેટમાં રૂા.10 કરોડ

GIR & ASIATIC LION at 5:59 PM No comments:
Share

મંજ્રર: તાલાલાથી ઘાવા ગીરના અતિ બિસ્‍માર માર્ગનું 5 કરોડના ખર્ચે નવિનીકરણનું કામ મંજૂર કરાયુ

GIR & ASIATIC LION at 5:58 PM No comments:
Share

સેવાકાર્ય: મોતના મુખ સુધી પહોંચેલા 830 પક્ષીઓને મળ્યું નવજીવન

GIR & ASIATIC LION at 5:47 PM No comments:
Share

અબોલ પશુ-પક્ષીની સેવા: જૂનાગઢના માંગરોળ પંથકમાં સંજીવની ફાઉન્ડેશનની અનોખી સેવા, બિમાર પશુ-પક્ષીઓની સેવા માટે 200 કાર્યકર્તા પ્રયત્નશીલ

GIR & ASIATIC LION at 5:46 PM No comments:
Share

કોર્ટનું આકરું વલણ: ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, ગેરકાયદે લાયન શો કરનારા 5 શખસને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો

GIR & ASIATIC LION at 5:44 PM No comments:
Share

વિહરતા સિંહ: ગીરમાં વનની રાણીનું 5 બાળકુંવર સાથે ફોટોશૂટ

GIR & ASIATIC LION at 5:40 PM No comments:
Share

બેદરકાર પ્રજા: રોપ વે શરૂ થયા બાદ ગિરનાર પર્વતમાં ગંદકીએ માઝા મૂકી; જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની બોટલો, કચરો અને ગંદકી

GIR & ASIATIC LION at 5:38 PM No comments:
Share

પુનઃ પ્રારંભ: મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા ગીરનાર રોપ વે પ્રવાસીઓ માટે ફરી શરૂ કરવામા આવ્યો, ભીડની આશંકાના પગલે સેવા બંધ કરવામા આવી હતી

GIR & ASIATIC LION at 5:37 PM No comments:
Share

અલભ્ય સિદ્ધિ: ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંશોધન માટે અમેરિકાની સંસ્થા દ્વારા એવોર્ડ અપાયો

GIR & ASIATIC LION at 5:35 PM No comments:
Share

સરકારે આંકડા આપ્યા: 674 સિંહમાંથી 345 જંગલમાં, 329 ગામની આસપાસ વસે છે, ગીરમાં 2 વર્ષમાં 7.5 લાખ પ્રવાસી આવ્યા, 16 કરોડ આવક થઈ

GIR & ASIATIC LION at 5:33 PM No comments:
Share

દીપડાનો આતંક: ભેંસાણના કારિયા ગામે છેલ્લા 8 દિવસથી દીપડાનો આતંક

GIR & ASIATIC LION at 5:32 PM No comments:
Share

તાલીમ: દરિયાઈ જીવસૃષ્ટિ અને મત્સયોદ્યોગ વિષય પર પ્રશિક્ષણ મેળવવા કાશ્મીરી વિદ્યાર્થીઓની ટીમ વેરાવળની મુલાકાતે આવી

GIR & ASIATIC LION at 5:30 PM No comments:
Share

રજૂઆત: તાલાલામાં અનુકૂળ વાતાવરણના અભાવે કેસર કેરીના પાકને ફટકો, કિસાન સંઘે આવેદનપત્ર આપી વળતર ચુકવવાની માગ કરી

નિર્ણય: સિંહ બાળનો શિકાર કરનાર 9 આરોપીના જામીન ફગાવાયા

GIR & ASIATIC LION at 5:28 PM No comments:
Share

ધરપકડ: માંગરોળનાં જંગલમાં સસલાનો શિકાર કરે એ પહેલાં 4 ઝડપાયા

વિશ્વ ચકલી દિવસ: કોંક્રિટના વધી રહેલા 'જંગલ' વચ્ચે ચકલી બચાવવા વેરાવળના દેદા ગામના યુવાનનો અનોખો યજ્ઞ, પોતાની દુકાનમાં જ 70 જેટલા ચકલીના માળા લગાવી કરે છે માવજત

GIR & ASIATIC LION at 5:12 PM No comments:
Share

કડક કાર્યવાહી: તાલાલા ગીરના સાત ગામોમાં અંઘારપટ છવાયો, સાત ગ્રામ પંચાયતોએ વીજબીલ ના ભરતા કનેકશન કપાયા

ફફડાટ: તાલાલાના વાડલા ગામમાં સિંહોએ બે ગાયોનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ

GIR & ASIATIC LION at 5:10 PM No comments:
Share

Tuesday, March 9, 2021

નવી સેવા: તાલાલા-વિસાવદર જંગલના ટૂંકા માર્ગે પર પ્રથમ એસટી બસ દોડતી થઇ

GIR & ASIATIC LION at 9:35 PM No comments:
Share

ઝાકળ છવાઈ: ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર ઝાકળ છવાઈ, કેરીના પાકને નુકસાનીની ભિતીથી ખેડૂતો ચિંતાતુર

GIR & ASIATIC LION at 9:33 PM No comments:
Share

અબોલ પશુ-પક્ષીની સેવા: જૂનાગઢના માંગરોળ પંથકમાં સંજીવની ફાઉન્ડેશનની અનોખી સેવા, બિમાર પશુ-પક્ષીઓની સેવા માટે 200 કાર્યકર્તા પ્રયત્નશીલ

અબોલ પશુ-પક્ષીની સેવા: જૂનાગઢના માંગરોળ પંથકમાં સંજીવની ફાઉન્ડેશનની અનોખી સેવા, બિમાર પશુ-પક્ષીઓની સેવા માટે 200 કાર્યકર્તા પ્રયત્નશીલ 

GIR & ASIATIC LION at 9:32 PM No comments:
Share

કોર્ટનું આકરું વલણ: ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, ગેરકાયદે લાયન શો કરનારા 5 શખસને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો

કોર્ટનું આકરું વલણ: ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, ગેરકાયદે લાયન શો કરનારા 5 શખસને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો
GIR & ASIATIC LION at 9:30 PM No comments:
Share

બેદરકાર તંત્ર: ગીરમાં વાઇલ્ડ લાઇફના ડોકટર જ નથી

GIR & ASIATIC LION at 9:28 PM No comments:
Share

વનરાજની લટાર: સાવરકુંડલાના મેવાસા ગામમાં શિકારની શોધમાં બે સિંહ આટાફેરા કરતાં જોવા મળ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

GIR & ASIATIC LION at 9:22 PM No comments:
Share

કાર્યવાહી: ગેરકાયદે સિંહ દર્શન માટે ઘુસેલા 4 શખ્સને 3.35 લાખનાે દંડ ફટકારાયો

GIR & ASIATIC LION at 9:21 PM No comments:
Share

સિંહના આંટાફેરા: સાવરકુંડલાના લુવારા ગામમા વનરાજની લટાર, બજારોમાં આંટા મારતો સિંહ સીસીટીવીમાં કેદ

GIR & ASIATIC LION at 9:19 PM No comments:
Share

સિંહના મોતની તપાસ: પીપાવાવ રેલવે ટ્રેક પર માલગાડીની ટક્કરથી થયેલા સિંહના મોત મામલે તપાસનો ધમધમાટ, રેલવે ટ્રેક પાસે કરાયેલી ફેન્સીંગને લઈ ઉઠ્યા સવાલ

GIR & ASIATIC LION at 9:18 PM No comments:
Share

ધરપકડ: જીરાની સીમમાંથી બે શખ્સ દેશી બંદુક સાથે ઝડપાયા, અગાઉ નિલગાયના શિકારમાં પણ સંડાેવાયા હતા

GIR & ASIATIC LION at 9:16 PM No comments:
Share

Friday, March 5, 2021

કામગીરી: ખાંભાના વાંગધ્રામાં 20 ફૂટ ઉંડા કુવામાં દીપડાે ખાબક્યાે, વનવિભાગે બે કલાક રેસ્કયુ કરી કુવામાંથી બહાર કાઢયાે

GIR & ASIATIC LION at 5:25 PM No comments:
Share

વતન વાપસી: ઉનાળાના આગમનની ઘડીપોકારતાની સાથે યાયાવર પક્ષીઓની વતનની ઉડાન

GIR & ASIATIC LION at 5:24 PM No comments:
Share

કેસર કેરી: અમરેલીની બજારમાં હજુ એક માસ બાદ થશે આગમન; વડાેદરા, સુરત અને નડિયાદની તોતા કેરીની આવક

GIR & ASIATIC LION at 5:23 PM No comments:
Share

મિલન: અમરેલીમાં રાજુલાના ચાંચ ગામે વાડી વિસ્તારમાં માછીમારની જાળમાં સિંહબાળ ફસાયું, વનતંત્રને જાણ કરતા સ્ટાફે બચ્ચાને મુક્ત કરાવી માતા સાથે મિલન કરાવ્યું

GIR & ASIATIC LION at 5:21 PM No comments:
Share

બજેટ: સિંહને જંગલમાં જ મારણ મળે એ માટે બજેટમાં રૂા.10 કરોડ

બજેટ: સિંહને જંગલમાં જ મારણ મળે એ માટે બજેટમાં રૂા.10 કરોડ 

GIR & ASIATIC LION at 5:18 PM No comments:
Share

કામગીરી: વનવિભાગ દ્વારા વધુ બે પહાડી ગીધને ટેગ લગાવ્યા

GIR & ASIATIC LION at 5:17 PM No comments:
Share

શિકાર: મેંદરડાના ઈટાળીમાં 1 દિવસમાં બે મારણ, મિજબાની ન માણી શક્યાં

GIR & ASIATIC LION at 5:16 PM No comments:
Share

Monday, March 1, 2021

સિંહ પરિવારના ધામા: ગીર સોમનાથના કોડીનારના પાદર સુધી સિંહ પરિવાર પહોંચ્યો, વાછરડાનું મારણ કર્યું

GIR & ASIATIC LION at 4:42 PM No comments:
Share

શિકાર: વડાલમાં રહેણાંક વિસ્તારમાં સિંહે 4 ગાયનું મારણ કર્યું, સિંહને અન્ય સ્થળે ખસેડવા વન તંત્રની માંગ

GIR & ASIATIC LION at 4:40 PM No comments:
Share

રેસ્ક્યુ: થેરવાડાથી રેસ્ક્યુ કરાયેલા રીંછને જૂનાગઢના સક્કરબાગ ઝુમાં મોકલાયું

GIR & ASIATIC LION at 4:39 PM No comments:
Share

આજે વિજ્ઞાન દિવસ: ગિરનું પર્યાવરણ જાળવવા વિજ્ઞાન કોલેજે ગાર્ડન બનાવ્યો; સોરઠના સમુદ્રતટ સુધી સર્વે કરી 86 વનસ્પતિના નમુના એકઠા કર્યા

ચૂંટણી વિશેષ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગીર સોમનાથનાં બાણેજ બુથમાં 100 ટકા મતદાન

GIR & ASIATIC LION at 4:37 PM No comments:
Share

પક્ષી પ્રેમની 1 અદભુત દાસ્તાન , કુંડલામાં યુવાન જખ્મી પ્રાણી, પંખની કરે છે માવજત

GIR & ASIATIC LION at 4:35 PM No comments:
Share

કામગીરી: ખાંભાના વાંગધ્રામાં 20 ફૂટ ઉંડા કુવામાં દીપડાે ખાબક્યાે, વનવિભાગે બે કલાક રેસ્કયુ કરી કુવામાંથી બહાર કાઢયાે

કામગીરી: ખાંભાના વાંગધ્રામાં 20 ફૂટ ઉંડા કુવામાં દીપડાે ખાબક્યાે, વનવિભાગે બે કલાક રેસ્કયુ કરી કુવામાંથી બહાર કાઢયાે 

GIR & ASIATIC LION at 4:34 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.