Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Wednesday, June 30, 2021

અલૌકિક નજારો: જૂનાગઢમાં વરસાદી માહોલ જામતા ગીરનાર આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, રોપવેમાં પ્રવાસીઓએ કરી વાદળો વચ્ચે સવારી

GIR & ASIATIC LION at 8:49 PM No comments:
Share

દીપડાનું મોત: વિસાવદર મધ્યગિરમાં સિંહ અને દીપડા વચ્ચે લડાઇ

GIR & ASIATIC LION at 8:48 PM No comments:
Share

નવતર વિરોધ: વેરાવળમાં 800થી વધુ વૃક્ષો કાપવાનો નિર્ણય કરાતા પર્યાવરણપ્રેમીઓએ 'ચીપકો આંદોલન'ની માફક વિરોધ પ્રદર્શિત કર્યો

GIR & ASIATIC LION at 8:46 PM No comments:
Share

રજૂઆત: હિરણ-1 ડેમની કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાયું, વિરપુર ગીર ગ્રામ પંચાયતે તંત્રને તાત્કાલિક પગલા લેવા આવેદન આપ્યું

GIR & ASIATIC LION at 8:42 PM No comments:
Share

નવો વળાંક: વેરાવળમાં 800 વૃક્ષ દૂર કરી ઓડિટોરિયમ બનાવવાનો મામલો, સંસ્થાએ કહ્યું-'અમને વૃક્ષો વાવવા જગ્યા આપી', COએ કહ્યું-'સરકારે કોઈને જમીન આપી નથી'

GIR & ASIATIC LION at 8:41 PM No comments:
Share

સિંહના ટોળા: ડોળાસાના અડવી ગામે સાત સિંહો ખુલ્‍લા ખેતરમાં રાજાશાહી અંદાજમાં જોવા મળ્યા

GIR & ASIATIC LION at 8:39 PM No comments:
Share

જીવલેણ હુમલો: સુત્રાપાડામાં ફરાર આરોપીને પકડવા ગયેલા ફોરેસ્ટર સહિતના ચાર વનકર્મી પર 10થી વધુ લોકો હથિયારો લઇ પાછળ દોડ્યા, પથ્થરોના ઘા કર્યા

GIR & ASIATIC LION at 8:37 PM No comments:
Share

શિકારી ઝડપાયો: કોડીનારના કડવાસણથી ચંદન ઘોનો શિકાર કરનાર શિકારીને ખેડૂતોએ ઝડપી વનવિભાગને સોંપ્યો

GIR & ASIATIC LION at 8:36 PM No comments:
Share

સાવજોની લટાર: જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પશુઓના તબેલામાં ત્રણ સિંહો ઘુસી જતા ફફડાટ, કોઈ વ્યક્તિએ અદભુત દ્રશ્યો કેદ કર્યા

GIR & ASIATIC LION at 8:35 PM No comments:
Share

ઓફ સિઝનમાં પ્રવાસીઓની ભીડ: ત્રીજી લહેરની તંત્રની તૈયારી... લોકો ફરવા ઉપડ્યા, ઝૂની 4165એ મુલાકાત લીધી, 5100 રોપ-વેમાં સફર માણી, ભવનાથ અને ગિરનાર પર ભીડ

GIR & ASIATIC LION at 8:32 PM No comments:
Share

ડાલામથ્થા બાખડ્યા: ગીરમાં બે સાવજ વચ્ચે દિલધડક ફાઈટ, પ્રવાસીઓના શ્વાસ થંભી ગયા

GIR & ASIATIC LION at 8:31 PM No comments:
Share

માંગ: અંબાજી, દતાત્રેય મંદિર, કમંડળ કુંડમાં પાંચ દિવસથી અંધારપટ્ટ

GIR & ASIATIC LION at 6:13 PM No comments:
Share

સસલાનો શિકાર: તાલાલાના આંબળાશ ગીર ગામેથી સસલાનો શિકાર કરતા બે શિકારી ઝડપાયા

GIR & ASIATIC LION at 6:08 PM No comments:
Share

આંચકો: તાલાલા ગીર પંથકમાં ગત મોડીરાત્રીના 1.2 ની તીવ્રતાનો આંચકો આવતા ધરતી ધ્રુજી ઉઠી

GIR & ASIATIC LION at 6:06 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.