Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Thursday, March 31, 2022

રાષ્ટ્રીય પક્ષી સાથે રાજ્ય પ્રાણી!:ગીર જંગલમાં આરામ ફરમાવતી સિંહણ આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર કળા કરતો જોવા મળ્યો

GIR & ASIATIC LION at 10:41 PM No comments:
Share

લોકોમાં ભય:કરેડા-રાજપરા ગામને જોડતા રોડ ઉપર સિંહે મારણ કર્યું

GIR & ASIATIC LION at 10:40 PM No comments:
Share

સેવા બંધ:શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ

વન્ય પ્રાણીનો ત્રાસ:કોડીનારના પાંચ પીપળવા ગામમાં યુવાન ઉપર સિંહે હુમલો કર્યો, ખેડૂતો સહિતનાઓમાં ભયનો માહોલ

GIR & ASIATIC LION at 10:39 PM No comments:
Share

પુરાવા રજૂ કરવા વધુ એક તક:ગીરના નેસ વિસ્તારમાં રહેતા કુટુંબોને વારસદાર નક્કી કરવા માટે 31 માર્ચ સુધીમાં આદિજાતિના પુરાવા રજૂ કરી શકશે

GIR & ASIATIC LION at 10:38 PM No comments:
Share

વનવિભાગની કાર્યવાહી:તાલાલાના ગીર જંગલમાં મોડી રાતે સિંહ દર્શન માટે આંટાફેરા કરતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 45 હજારનો દંડ વસુલાયો

GIR & ASIATIC LION at 10:37 PM No comments:
Share

CCTVમાં કેદ સિંહના આંટાફેરા:વેરાવળના સીમાર ગામમાં 6 સિંહનું ટોળું આવી ચડ્યું, ખેતરોમાં રાત્રે પાણી વાળવા જતાં ખેડૂતોમાં ભયનો માહોલ

GIR & ASIATIC LION at 10:35 PM No comments:
Share

તપાસ:વિસાવદર રેન્જમાં 1 સિંહણ, 2 દીપડાના બચ્ચાનાં મોત

GIR & ASIATIC LION at 10:34 PM No comments:
Share

આગનો સિલસિલો યથાવત:ધારીના માણાવાવ ગામના ડુંગર વિસ્તારમાં આગ લાગી, કાબૂ મેળવવા વનવિભાગ કામે લાગ્યું

GIR & ASIATIC LION at 10:29 PM No comments:
Share

સિંહની પજવણી:મારણ આરોગી રહેલા સિંહ પર લાઈટ ફેંકી પજવણી કરાતી હોવાનો વીડિયો વાઈરલ

GIR & ASIATIC LION at 10:28 PM No comments:
Share

ભૂંડનો હુમલો:રાજુલાના ધારેશ્વર ગામના ખેડૂત ઉપર જંગલી ભૂંડનો હુમલો, પગમાં ગંભીર ઇજાઓ પહોંચી

GIR & ASIATIC LION at 10:27 PM No comments:
Share

ગીરના વન્ય પ્રાણીઓ માટે હેલ્પલાઇન:1925 નંબર પર પ્રાણીઓની​​​​​​​ બીમારી; મોત, અકસ્માત, દવ, ગેરકાનુની પ્રવૃતિ અંગે જાણ કરાતા જ તુરંત થશે કાર્યવાહી

GIR & ASIATIC LION at 10:26 PM No comments:
Share

સિંહણ પર પશુઓ ભારે પડ્યા:વડીયાના મોરવાડામાં શિકાર કરવા આવેલી સિંહણ પાછળ પશુઓનું ટોળું થતાં સિંહણ ઊભી પૂછડીએ ભાગી

GIR & ASIATIC LION at 10:25 PM No comments:
Share

અટકાયત:ફાચરિયામાં સિંહ પાછળ કાર દોડાવી પજવણી કરનાર શખ્સ ઝડપાયો

GIR & ASIATIC LION at 10:24 PM No comments:
Share

સિંહોના રહેઠાણ નજીક આગ:ધારી ગીર પૂર્વના મીતીયાળા જંગલમાં આગ ફાટી નીકળી, ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

GIR & ASIATIC LION at 10:23 PM No comments:
Share

નિર્ણય:ગીરથી માત્ર 400 મીટરના અંતરે બનતા રીસોર્ટ પર વાઇલ્ડ લાઇફ બોર્ડની રોક

દીપડાનું ઈન્ફાઈટમાં મોત:રાજુલાના કોટડી ગામના સીમ વિસ્તારમાં બનાવ બન્યો, વનવિભાગે વધુ તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 10:22 PM No comments:
Share

સાવજોની પાણી માટે રઝળપાટ:લીલિયાના ક્રાંકચમાં સાવજો માટે પાણીના 39 કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાશે, 15 પોઇન્ટ બે દિવસમાં જ શરૂ કરાશે

GIR & ASIATIC LION at 10:21 PM No comments:
Share

લાપાળા ડુંગર સળગ્યો:​​​​​​230 હેક્ટરમાં વન્યસૃષ્ટિ ખાક, વનવિભાગને જાણ કરી તો કહ્યું - અમારામાં નથી આવતું!

GIR & ASIATIC LION at 10:20 PM No comments:
Share

24 કલાક બાદ પણ આગ યથાવત્:ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો શરૂ, 300 વીઘાનો વિસ્તાર આગની ઝપટમાં, મોડે મોડેથી વનવિભાગ એક્ટિવ મોડમાં

GIR & ASIATIC LION at 10:19 PM No comments:
Share

પાણી વિહોણા સાવજ!:અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સિંહો માટે બનાવેલી 30થી વધુ પાણીની કુંડીઓ ખાલી

GIR & ASIATIC LION at 10:18 PM No comments:
Share

આગ રોકવાના પ્રયાસો:ગીરના જંગલમાં આગ લાગે તો તેને રોકવા ખાસ પ્રકારની ફાયર લાઈન બનાવવામાં આવે છે

GIR & ASIATIC LION at 10:17 PM No comments:
Share

સિંહના રહેઠાણ નજીક આગ:ખાંભાના લાપાળા રેવન્યુ વિસ્તારમાં આગ લાગી, વનવિભાગે કહ્યું- વન્યપ્રાણીઓને કોઈ નુકસાન નહીં

GIR & ASIATIC LION at 10:16 PM No comments:
Share

રેડિયો કોલરનો વિરોધ:સિંહોના ગળામાં લગાવેલા રેડિયો કોલરને લઈ નિવૃત જજે ટ્વિટ કરી કહ્યુ- રેડિયો કોલરથી સિંહો પર અત્યાચાર અને ક્રુરતા થઈ રહી છે

GIR & ASIATIC LION at 10:07 PM No comments:
Share

Friday, March 4, 2022

સિંહોએ મધરાતે મિજબાની માણી:ધારી ગીરના સરસીયા ગામમાં રાત્રે 5 સિંહો ઘૂસ્યા, 10 જેટલા પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો

GIR & ASIATIC LION at 10:15 PM No comments:
Share

આયોજન:ગીરપૂર્વ જંગલમાં વન્યપ્રાણીઓ માટે પાણીના 200 કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાયા

GIR & ASIATIC LION at 10:14 PM No comments:
Share

દંપતિએ બે માેરની ડાેક મરડી નાખી શિકાર કર્યાે"તાે

GIR & ASIATIC LION at 10:13 PM No comments:
Share

પ્રથમ વખત પ્રયોગ:વડેરાના પ્રગતિશીલ ખેડૂતે 15 વિઘામાં કરી પપૈયાની ઓર્ગેનિક ખેતી

GIR & ASIATIC LION at 10:12 PM No comments:
Share

Thursday, March 3, 2022

સિંહ આવતાં અફરાતફરી:અમરેલીના ટીંબી ગામમાં ઝૂંપડાંમાં લોકો હાજર હતા ને બહાર સિંહ આવી ગયો, ડાલામથ્થાંને જોઈ લોકો થથરી ઊઠ્યા

GIR & ASIATIC LION at 7:44 PM No comments:
Share

Wednesday, March 2, 2022

રાષ્ટ્રીય પક્ષીનો શિકાર:રાજુલાના ભચાદર પાસે મોરનો શિકાર કરનાર દંપતી ઝડપાયું, ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી

GIR & ASIATIC LION at 9:38 AM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.