Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Sunday, April 30, 2023

દીપડાનો વીડિયો વાઈરલ:અમરેલીના આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કૂદી દીપડો અંદર પ્રવેશ્યો, સમગ્ર ઘટના વાહનચાલકે મોબાઈલમાં કેદ કરી

GIR & ASIATIC LION at 10:58 PM No comments:
Share

આરોગ્ય મંદિર દ્વારા કેમ્પનું આયોજન:ગીરમાં વસતા 200થી વધુ માલધારીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ મેળવ્યો

GIR & ASIATIC LION at 10:57 PM No comments:
Share

અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે પણ માવઠું:સાકરપરામાં વિજળી પડતાં માલધારીનું મોત

GIR & ASIATIC LION at 10:56 PM No comments:
Share

અમરેલીના વાતાવરણમાં પલટો:ધારી ગીર પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા

GIR & ASIATIC LION at 10:55 PM No comments:
Share

ગામની શેરીમાં પાંચ સિંહના આંટાફેરા:જાફરાબાદના વડલી ગામમાં પાંચ સિંહ ઘૂસ્યા, શેરીના કૂતરાઓમાં નાસભાગ મચી

GIR & ASIATIC LION at 10:54 PM No comments:
Share

જંગલી શ્વાનનો આતંક:સમઢિયાળામાં તલના પાકમાં છુપાઇ જંગલી શ્વાન કરે છે માણસ પર હુમલો

સિંહ પરિવારની પજવણી:રાજુલા પંથકમાં વનવિભાગના ટ્રેકરે મારણ આરોગતા સિંહ પરિવારની પાછળ બાઈક ચલાવી ભગાડ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

GIR & ASIATIC LION at 10:53 PM No comments:
Share

સિંહ દીપડા કરતા શ્વાનનો વધુ ભય:5 વર્ષના બાળકને શ્વાન ટોળીએ 25 બચકાં ભર્યા

GIR & ASIATIC LION at 10:52 PM No comments:
Share

વન્યપ્રાણીના મોત:રાજુલાના નવા ગામમાં શિકારની શોધમાં મકાન પર ચડવા જતા દીપડાઓને શોર્ટ લાગ્યો, બંને દીપડાના મોત

GIR & ASIATIC LION at 10:51 PM No comments:
Share

તપાસનો ધમધમાટ:રાજુલા પંથકમાં લાયન શોનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ, વનવિભાગના ACFને તપાસ સોંપી

GIR & ASIATIC LION at 10:50 PM No comments:
Share

આવા દૃશ્યો તમે નહીં જોયા હોય!:સાવરકુંડલાના ઘોબા ગામની નદીએ ભેંસોને સિંહનો ભેટો થઇ ગયો, વનરાજે શિકાર કરવાનું ટાળ્યું

GIR & ASIATIC LION at 10:49 PM No comments:
Share

રાજુલા વન તંત્રની પહેલ:જંગલના 48 પ્રકારના વૃક્ષોની પ્રજાતિને બચાવવા બીજ કલેકશન

GIR & ASIATIC LION at 10:48 PM No comments:
Share

વન્યપ્રાણીઓનો હુમલો:અમરેલીના વડીયાના ઢુંઢીયા પીપળીયામાં ખેડૂત પર દીપડાનો અને જાફરાબાદના નવી જીકાદરી ગામમાં બાળક પર સિંહનો હુમલો

વૃક્ષોનુ વાવેતર:એક વર્ષમાં ગાગડીયાના કાંઠે છ લાખ વૃક્ષો વાવવાનો ઉદ્યોગપતિનો સંકલ્પ

GIR & ASIATIC LION at 10:47 PM No comments:
Share

સિંહના વિસ્તારમાં દાવાનળ:સાવરકુંડલાના નાળઠવી રેવન્યુ અને જંગલ વિસ્તારમાં 150 હેકટરમાં આગ લાગી, 5 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો

GIR & ASIATIC LION at 10:46 PM No comments:
Share

નદીઓને ઊંડી ઉતારવાનું કાર્ય શરૂ:ચોમાસા પહેલાં બગસરાની સાતલડી નદી ઉંડી ઉતારાશે તો પાણીના તળ ઉંચા આવશે

GIR & ASIATIC LION at 10:45 PM No comments:
Share

દીપડો પાંજરે પુરાયો:રાજુલામાં 12 વર્ષની બાળકી ઉપર હુમલો કરનાર દીપડાને વનવિભાગે 24 કલાકમાં પાંજરે પુર્યો

GIR & ASIATIC LION at 10:44 PM No comments:
Share

દીપડાની દહેશત:રાજુલાના ભેરાઈ રોડ પર બાળકી પર હુમલાની ઘટના બાદ લોકોમાં ફફડાટ, વનવિભાગે દીપડાને ઝડપવા 4 પાંજરા મૂક્યા

GIR & ASIATIC LION at 10:43 PM No comments:
Share

ગીર ગાયની સુધારેલી નસલ વિકસાવાશે:100 દેશી ગાયમાં બ્રાઝિલની ગીર ગાયના ભ્રૂણનું પ્રત્યાર્પણ

GIR & ASIATIC LION at 10:42 PM No comments:
Share

હુમલો:સસલાના શિકાર મુદ્દે યુવક પર ત્રણ શખ્સ તૂટી પડ્યા

GIR & ASIATIC LION at 10:41 PM No comments:
Share

મૃતદેહને ઢસડી જતો દીપડો સીસીટીવીમા કેદ:મધરાતે ખાંભા ગામમાં ઘુસી દીપડાએ વાછરડીનો શિકાર કર્યો

GIR & ASIATIC LION at 10:40 PM No comments:
Share

ધોળા દિવસે વનના રાજાની લટાર:અમરેલીના માણાવાવમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

GIR & ASIATIC LION at 10:39 PM No comments:
Share

સિંહની પજવણી:રસ્તા પર જઈ રહેલા સિંહની પાછળ પૂરપાટ ઝડપે વાહન દોડાવ્યું, વીડિયો વાઈરલ થતા જૂનાગઢ વનવિભાગે તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 10:38 PM No comments:
Share

શિકારીઓ ઝડપાયા:અમરેલીના પાણીયા ગામની સીમમાં ચિંકારા અને હરણનો શિકાર કરનાર ત્રણ શિકારીઓને વનવિભાગે દબોચ્યા

GIR & ASIATIC LION at 10:37 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.