Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Monday, July 31, 2023

ટ્રેન અડફેટે વધુ એક સિંહબાળનું મોત:અમરેલીમાં સિંહના મોતનો સિલસિલો યથાવત, સાવરકુંડલા રેન્જમાં બોરાળા ફાટક પાસે પેસેન્જર ટ્રેન નીચે સિંહ બાળ કપાયું

GIR & ASIATIC LION at 10:15 PM No comments:
Share

Sunday, July 30, 2023

અજગર શિયાળને ગળી ગયો:અમરેલીના જાફરાબાદ તાલુકાની ઘટના, ગામલોકોએ વીડિયો બનાવી વાઈરલ કરતા વનવિભાગે તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 11:12 PM No comments:
Share

ઘોડા છુટયા બાદ તબેલાને તાળા:સિંહોના મોત અંગે સર્વે કરી અહેવાલ સરકારને સોંપાશે

GIR & ASIATIC LION at 11:11 PM No comments:
Share

સાવજે ધાર્યુ કર્યું:ઇનફાઇટમાં સાવજે બે બચ્ચાંને મારી નાખ્યા

રેલવે ટ્રેક પર સિંહોના મોતનો મામલો:અમરેલીના રાજુલા પીપાવાવ પોર્ટના ટ્રેક પર બે સિંહના મોત થયા બાદ વનવિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 11:10 PM No comments:
Share

બે સિંહબાળના મોત:ખાંભા વિસ્તારમાં સિંહની ઈનફાઈટમાં બે સિંહબાળના મોત, પીપાવાવ વિસ્તારમાંથી ચાર સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યૂ કરી અહીં છોડાયા હતા

GIR & ASIATIC LION at 11:09 PM No comments:
Share

સિંહનો બચાવ:સાવરકુંડલાના ગાધકડા ગામ નજીક રેલવે ટ્રેક પર વનવિભાગની સતર્કતાના કારણે સિંહનો બચાવ થયો

GIR & ASIATIC LION at 11:08 PM No comments:
Share

તંત્રની નક્કર કામગીરી:વનવિભાગે અત્યાર સુધીમાં માત્ર બે કુવાને કાંઠા બનાવી સુરક્ષિત કર્યા'તા

કાળમુખી ટ્રોનો:લીલીયાના ભેંસાણ નજીક માલગાડીએ 8 ગાયને કચડી

GIR & ASIATIC LION at 11:07 PM No comments:
Share

શિકારના ઉદ્દેશથી લટાર:જાફરાબાદમાં સોસાયટી વિસ્તારમાં 5 સિંહની લટાર

GIR & ASIATIC LION at 11:06 PM No comments:
Share

અવાવરૂ કૂવામાંથી સિંહણ અને દીપડાના મૃતદેહ મળ્યાં:બન્ને વચ્ચે ઈનફાઈટ થતા એક બીજાની પાછળ દોડ્યા અને અકસ્માતે કૂવામાં ખાબક્યાં હોવાની શંકા, વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 11:05 PM No comments:
Share

વધુ એક સિંહનુ મોત:રાજુલાના પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર ટ્રેનનો સિંહો સાથેના અકસ્માતમાં સારવારમાં રહેલા વધુ એક સિંહનુ મોત

GIR & ASIATIC LION at 11:04 PM No comments:
Share

ખેડૂતે સફરજનની ખેતી શરૂ કરી:અમેરિકાથી છોડ મંગાવી ખેડૂતે 40 વિઘામાં સફરજનની ખેતી કરી

GIR & ASIATIC LION at 11:03 PM No comments:
Share

રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા:અમરેલીના જાફરાબાદમાં બે સિંહ પરિવાર આવી ચડ્યા, એક ગ્રુપમાં 5 અને બીજામાં 10 સિંહ જોવા મળ્યા

વનવિભાગનો દાવો:અમરેલી જિલ્લામાં વર્ષ 2022-23માં રેલવે ટ્રેક પર પ્રાણી આવી જવાના 36 બનાવો બન્યા, 106 વન્યપ્રાણીને સુરક્ષિત ખસેડવામાં આવ્યાં

GIR & ASIATIC LION at 11:02 PM No comments:
Share

રેલવેટ્રેક પર સિંહના મોતનો સિલસિલો:અમરેલીમાં ચાર સિંહ રેલવેટ્રેક પર આવી ગયા, માલગાડીની ટક્કરથી એકનું મોત; સિંહપ્રેમીએ કહ્યું- આ વિસ્તારમાં અત્યારસુધીમાં 25 સિંહનાં મોત થયાં

GIR & ASIATIC LION at 11:01 PM No comments:
Share

ધરપકડ:રાજુલા તાલુકાના ભાક્ષીમા ચાર શખ્સોએ ચંદન ઘોનો શિકાર કર્યો

GIR & ASIATIC LION at 11:00 PM No comments:
Share

અમરેલીમાં ઈજનેરોએ દાખવ્યો પ્રકૃતિપ્રેમ:101 વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ કર્યો

GIR & ASIATIC LION at 10:59 PM No comments:
Share

દીપડાનો આતંક:રાજુલાના ભેરાઈ ગામ નજીક દીપડાએ ધોળે દિવસે બે લોકો પર હુમલો કર્યો, ગઈકાલે સાવરકુંડલામાં પણ હુમલાની ઘટના બની હતી

સિંહને વધુ સારવાર માટે ખસેડાયો:રાજુલા રેન્જમાં ડુંગરપરડા ગામ નજીક રેલવે ટ્રેક પાસેથી ઇજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો

GIR & ASIATIC LION at 10:58 PM No comments:
Share

ઊંડા કૂવામાં પડેલી સિંહણના દિલધડક રેસ્ક્યૂનો LIVE VIDEO:શિકારની શોધમાં દોટ મૂકતાં અચાનક કૂવામાં ખાબકી, સ્થાનિકે જાણ કરતાં જ વન વિભાગની ટીમ દોડી આવી

GIR & ASIATIC LION at 10:57 PM No comments:
Share

વન્યપ્રાણીનો જીવ બચાવાયો:સાવરકુંડલા રેન્જમાં શિકાર કરવા જતા સિંહણ કૂવામાં ખાબકી, વનવિભાગની ટીમે દોરડા વડે ખેંચી રેસ્ક્યૂ કર્યું

GIR & ASIATIC LION at 10:56 PM No comments:
Share

બે દીપડાએ ઘરમાં ધૂસી આતંક મચાવ્યો:પાણી ચેક કરવા ગયેલા પુત્ર પર દીપડાનો હુમલો; બચાવવા વચ્ચે પડેલી માને પણ પંજા માર્યા; ફોરેસ્ટ વિભાગે મહામહેનતે પાંજરે પૂર્યા

વનવિભાગની કાર્યવાહી:અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ વિસ્તારમાં દબાણ અને ગેરકાયદે વીજ જોડાણ મામલે કાર્યવાહી, એક શખ્સની ધરપકડ

GIR & ASIATIC LION at 10:55 PM No comments:
Share

જંગલના રાજા બજારમાં, સ્થાનિકોમાં ફફડાટ:7 સિંહોના ટોળાના રહેણાક વિસ્‍તારમાં આંટાફેરા, માર્કેટમાં ઘૂસી પશુનો શિકાર કર્યો, અમરેલીના બે વીડિયો વાઇરલ

GIR & ASIATIC LION at 10:54 PM No comments:
Share

ખેડૂતની નજર સામે સિંહે બળદ પર હુમલો કર્યો:બૂમાબૂમ થતા શિકાર અધૂરો છોડતા બળદનો જીવ બચ્યો, ખાંભાના આંબલિયાળાની ઘટના કેમેરામાં કેદ

GIR & ASIATIC LION at 10:53 PM No comments:
Share

કાર્યવાહી:પટવામાં વનવિભાગની હદમાંથી લાકડાનો ભારો લેનાર દંપતિને રૂા. ચાર હજારનો દંડ

GIR & ASIATIC LION at 10:52 PM No comments:
Share

સિંહોની પજવણી અટકાવવા હાઇકોર્ટમાં અરજી:ગીરના જંગલોમાં વન્યજીવોનું રક્ષણ યોગ્ય રીતે નથી થતું, વાઈલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ સહિતના જુના કાયદાઓમાં સુધારાની જરૂર

GIR & ASIATIC LION at 10:51 PM No comments:
Share

બચ્ચાંની નિર્દોષતા, માતાની વાટ:રાજ્યના 775 સાવજમાંથી બચ્ચાંની સંખ્યા 200થી વધુ, દીપડાનાં બચ્ચાં 250થી વધુ

GIR & ASIATIC LION at 10:50 PM No comments:
Share

ઉજવણી:ગુરૂપૂર્ણિમાના દિવસે મધ્ય ગીરમાં આવેલ તુલસીશ્યામમાં માનવ મહેરામણ ઉમટ્યો

ધરપકડ:રાજુલામાં સસલાનો શિકાર કરી એક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

GIR & ASIATIC LION at 10:49 PM No comments:
Share

ગુમ થયેલું સિંહ બાળ 24 કલાકે મળી આવ્યું:ગારિયાધાર અને જેસરની બોર્ડર પાસે શેત્રુંજી નદીમાં ગતરાત્રિએ ગુમ થયેલા સિંહાબાળનો પત્તો લાગ્યો, વનવિભાગે પરિવાર સાથે મિલન કરાવ્યું

GIR & ASIATIC LION at 10:48 PM No comments:
Share

Tuesday, July 4, 2023

વિલિંગ્ડન ડેમનાં આકાશી દૃશ્યો:ખળખળ વહેતું પાણી, ચારેતરફ ડુંગરા અને લીલોતરી સાથે મન મોહી લે એવો અદભુત નજારો

GIR & ASIATIC LION at 1:06 PM No comments:
Share

જળસંગ્રહ:કબુતરી ખાણ ચેકડેમથી 8 કિલો મીટરમાં ભૂગર્ભ જળ ઉંચા આવશે

GIR & ASIATIC LION at 1:05 PM No comments:
Share

ગુમ થયેલું સિંહ બાળ 24 કલાકે મળી આવ્યું:ગારિયાધાર અને જેસરની બોર્ડર પાસે શેત્રુંજી નદીમાં ગતરાત્રિએ ગુમ થયેલા સિંહાબાળનો પત્તો લાગ્યો, વનવિભાગે પરિવાર સાથે મિલન કરાવ્યું

ગુમ થયેલું સિંહ બાળ 24 કલાકે મળી આવ્યું:ગારિયાધાર અને જેસરની બોર્ડર પાસે શેત્રુંજી નદીમાં ગતરાત્રિએ ગુમ થયેલા સિંહાબાળનો પત્તો લાગ્યો, વનવિભાગે પરિવાર સાથે મિલન કરાવ્યું 

GIR & ASIATIC LION at 1:04 PM No comments:
Share

ધરપકડ:રાજુલામાં સસલાનો શિકાર કરી એક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ધરપકડ:રાજુલામાં સસલાનો શિકાર કરી એક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

GIR & ASIATIC LION at 1:03 PM No comments:
Share

ઉજવણી:ગુરૂપૂર્ણિમાના દિવસે મધ્ય ગીરમાં આવેલ તુલસીશ્યામમાં માનવ મહેરામણ ઉમટ્યો

ઉજવણી:ગુરૂપૂર્ણિમાના દિવસે મધ્ય ગીરમાં આવેલ તુલસીશ્યામમાં માનવ મહેરામણ ઉમટ્યો 

GIR & ASIATIC LION at 1:02 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.