Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Tuesday, October 31, 2023

રાજુલાવાસીઓને મળશે ફરવાલાયક સ્થળ:મારૂતિધામ તળાવનો પોણા ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરાશે, સ્થાનિક ધારાસભ્યએ વેપારીઓ સાથે તળાવની મુલાકાત લીધી

GIR & ASIATIC LION at 10:01 PM No comments:
Share

દીપડાની દહેશત:ધારીના પાણીયાદેવમાં દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યા બાદ દહેશત ભર્યો માહોલ

GIR & ASIATIC LION at 10:00 PM No comments:
Share

સફાઈ ઝુંબેશ:સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના અવિકસિત વિસ્તારમાં સફાઈ ઝુંબેશ

GIR & ASIATIC LION at 9:59 PM No comments:
Share

હાશકારો:નાગેશ્રીમાં વૃદ્ધા પર હુમલો કરનાર દીપડો પાંજરે સપડાયો

GIR & ASIATIC LION at 9:58 PM No comments:
Share

વિરલ દ્રશ્ય જોવા મળ્યું:લોખંડના પીલર પરથી 5 ફુટ લાંબી થઇ નાગણી ઝાડ પર ચડી ગઇ

GIR & ASIATIC LION at 9:57 PM No comments:
Share

સારવાર:રાજુલાના વડલી પ્રા. શાળાની વિદ્યાર્થિનીને સાપે દંશ માર્યો

દીપડાનો હુમલો:ફળિયામાં બેઠેલા વૃદ્ધા પર દીપડાનો હુમલો

GIR & ASIATIC LION at 9:56 PM No comments:
Share

સાફ સફાઈ અભિયાન:અમરેલીના કુંકાવાવ તાલુકાની મુંજીયાસર રેન્જમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરાયુ

GIR & ASIATIC LION at 9:53 PM No comments:
Share

વિજપુરવઠો બંધ:અમરેલી ખાતે વિજશાેક લાગતાં બિલાડી ટ્રાન્સફાેર્મરમાં ચાેંટી ગઇ

ગ્રામજનોમાં ફફડાટ:કાતરમાં 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

GIR & ASIATIC LION at 9:52 PM No comments:
Share

વન્ય પ્રાણીનો હુમલો, ગામલોકોમાં ભય:રાજુલાના કાતર ગામમાં 8 વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

GIR & ASIATIC LION at 9:51 PM No comments:
Share

રેસ્ક્યું:રોહિસામાં 70 ફૂટ ઉંડા કુવામાં દિપડો ખાબક્યો, વનવિભાગે રેસ્ક્યું કર્યું

GIR & ASIATIC LION at 9:47 PM No comments:
Share

ધરપકડ:ગોવિંદપુરમાં કાળીયારનો શિકાર કરનાર ત્રણ શખ્સો જેલ હવાલે

GIR & ASIATIC LION at 9:46 PM No comments:
Share

દીપડાનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન:જાફરાબાદના રોહિસા ગામના 70 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબકતા વનવિભાગે પાંજરુ ઉતારી બચાવી લીધો

સફાઈ કામગીરી:અમરેલી જિલ્લામાં ગામડાઓમાં નદી, તળાવ અને પાણીના સ્ત્રાેતની સફાઈ

GIR & ASIATIC LION at 9:45 PM No comments:
Share

ફફડાટ:વાંકિયામાં ખાટલામાં સુતેલા મહિલા, 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

GIR & ASIATIC LION at 9:44 PM No comments:
Share

24 ગાય ટ્રેનની નીચે કચડાઈ:મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતાં તમામનાં મોત, રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ સહિતની દોડધામ

સાવજનો ગગનભેદી ડણકો:ઇનફાઇટમાં ઘાયલ થયેલો સિંહ સાજો થતા ફરી મુક્ત કરાયો

GIR & ASIATIC LION at 9:43 PM No comments:
Share

સ્પર્ધા:69માં વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત નિબંધ, વક્તૃત્વ ચિત્ર સહિતની સ્પર્ધાઓ યોજાઇ

GIR & ASIATIC LION at 9:42 PM No comments:
Share

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:જાફરાબાદના ગામડામાં વનવિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન, વન્યજીવોની માનવ જીવનમાં ઉપયોગીતા વિશે જરૂરી માર્ગદર્શન અપાયું

GIR & ASIATIC LION at 9:41 PM No comments:
Share

ભય:સિંહણે વાડીએ જતાં ખેડૂતનો રસ્તો આંતર્યો

GIR & ASIATIC LION at 9:40 PM No comments:
Share

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:ધારી ગીર પુર્વ વન વિભાગ દ્વારા ખડાઘાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

એક સિંહ ઘાયલ થતાં રેસ્કયુ:અંટાળીયામાં ઇનફાઇટમાં સિંહનું મોત

GIR & ASIATIC LION at 9:39 PM No comments:
Share

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:અમરેલીની ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્લાસ્ટીક મુક્ત જંગલ અભીયાનમાં જોડાયા

GIR & ASIATIC LION at 9:38 PM No comments:
Share

સોશિયલ મીડિયામાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા:અમરેલીની જાફરાબાદ રેન્જના રક્ષણ મજૂરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી સિંહ દર્શન કરાવ્યાનો વીડિયો વાઈરલ, વનવિભાગે પગલાં લઈ ફરજ પરથી છુટો કર્યો

GIR & ASIATIC LION at 9:37 PM No comments:
Share

રજૂઆત:વારંવાર સાવજો આવી ચઢતા હોઇ વનવિભાગ સામે ગ્રામજનોનો આક્રોશ

વિવાદ:મીતિયાળા અને સાકરપરાના બે જુથ વચ્ચે બકરા ચરાવવા મુદ્દે મારામારી

GIR & ASIATIC LION at 9:35 PM No comments:
Share

કરૂણાંતિકા:લાખાપાદરમાં મધમાખીના ઝુંડે હુમલો કરી દેતા યુવકનું મોત

GIR & ASIATIC LION at 9:34 PM No comments:
Share

સિંહોની હાલત શ્વાન જેવી!:અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની હાલત શ્વાન જેવી! ટોરેન્ટ વિસ્તારમાં ઘાયલ અવસ્થામાં સિંહનો વીડિયો વાયરલ

GIR & ASIATIC LION at 9:33 PM No comments:
Share

આફ્રિકાનાં જંગલોમાં જોવા મળતાં દૃશ્યો અમરેલીમાં દેખાયાં:એકસાથે સાત બાળસિંહ મધરાતે લટાર મારવા નીકળી પડ્યા, ધીંગામસ્તીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

‹
›
Home
View web version
Powered by Blogger.