Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Thursday, February 29, 2024

હુમલો કરનાર દીપડો પાંજરામાં કેદ:ધારીના વાવડી ગામ નજીક મહિલા પર હુમલો કરનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો, ગ્રામજનોએ રાહચનો શ્વાસ લીધો

GIR & ASIATIC LION at 7:05 AM No comments:
Share

દીપડાની દહેશત:વડીયાના અરજણસુખ ગામમાં ધોળે દિવસે યુવક પર દીપડાએ હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો

GIR & ASIATIC LION at 7:04 AM No comments:
Share

એરંડા ખાઈ જતા 6 નિલગાયના મોત:ખાંભાના રાયડી ગામની સીમનો બનાવ, વનવિભાગની ટીમે મૃતદેહોનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 7:02 AM No comments:
Share

વન વિભાગની કાર્યવાહી:બાબરના નિલવડા જંગલ વિસ્તારમાં પવનચક્કીના વાહનો ઘૂસાડવાનો પ્રયાસ કરનાર વાહન ધારકોને રૂ.12000નો દંડ ફટકારાયો

GIR & ASIATIC LION at 7:01 AM No comments:
Share

પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ:માર્ગના કામ માટે વર્ષો જૂના સેંકડો વૃક્ષોનું નિકંદન

GIR & ASIATIC LION at 7:00 AM No comments:
Share

આવેદન:દરિયામાં લાઈન ફિશિંગથી નાની- મોટી માછલીઓનું નિકંદન

GIR & ASIATIC LION at 6:59 AM No comments:
Share

ભય નો માહોલ:વાવડીમાં ખેતીકામ કરતા મહિલા પર દીપડાનો હુમલો

સ્વચ્છતા અભિયાન:દામનગરમાં કુંભનાથ તળાવ નજીક નિરંકારી મંડળ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ

GIR & ASIATIC LION at 6:58 AM No comments:
Share

ખુશીની લહેર:અમરેલીમાં ઠેબી નદી પર 50 કરોડના ખર્ચે ત્રણ ફેઇઝમાં બનશે રિવરફ્રન્ટ

GIR & ASIATIC LION at 6:57 AM No comments:
Share

ભય નો માહોલ:આંબરડી ગામમાં ફરી એકવાર ઘૂસી સિંહણે ગ્રામજનોને ફફડાવ્યા

GIR & ASIATIC LION at 6:56 AM No comments:
Share

ધુમ્મસના કારણે ફ્લાવરીંગ પર માઠી અસર:જિલ્લામાં બેવડી ઋતુને લઈને આંબામાં ફુલને નુકસાન

ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડાયો:અમરેલીના જાળિયામાં ઉંઘી રહેલા 7 વર્ષિય બાળક પર દીપડાનો હુમલો

GIR & ASIATIC LION at 6:55 AM No comments:
Share

દીપડો પાંજરે પુરાયો:અમરેલીના વાંકીયામાં બાળકી પાછળ દોટ મૂકનાર દીપડો અંતે પાંજરે પુરાયો

GIR & ASIATIC LION at 6:54 AM No comments:
Share

વનવિભાગની કાર્યવાહી:નિલવડા રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી માટેના સાધનો લઈ ગેરકાયદે પ્રવેશ કરનારા વાહનો મામલે વનવિભાગે ફરિયાદ નોંધી

GIR & ASIATIC LION at 6:53 AM No comments:
Share

ગાયની બહાદુરી સામે વનના રાજાએ પાછી પાની કરી:ભૂખ્યા સિંહે શિકાર કરવાનો પ્રયાસ કર્યો, ગાયે સામનો કરતાં ખૂનખાર સાવજ ભાગ્યો, રાજુલાના પેટ્રોલપંપના CCTV

GIR & ASIATIC LION at 6:52 AM No comments:
Share

દરિયામાં ડુબી જતાં સિંહણનું મોત:જાફરાબાદના દરિયા કાંઠેથી સિંહણનો મૃતદેહ મળ્યો, વનવિભાગની ટીમ પણ ચોંકી ઉઠી, રાજ્યની પ્રથમ ઘટના

GIR & ASIATIC LION at 6:51 AM No comments:
Share

માંગણી:જાફરાબાદમાં સાવજોનાં આંટાફેરા

શિકારની શોધમાં સાવજની 'ભાગમભાગ':અમરેલીમાં આખલા પાછળ સિંહ ને સિંહની પાછળ કૂતરાએ દોટ મૂકી, ત્રણ આખલાને જોઈ શિકાર છોડી જંગલનો રાજા રવાના

GIR & ASIATIC LION at 6:50 AM No comments:
Share

રેલવે ટ્રેક આસપાસ વસતા લોકો સાથે વનતંત્રની બેઠકો:જિલ્લામાં સિંહોને બચાવવા 15 ગામને જોડતું અભિયાન

GIR & ASIATIC LION at 6:49 AM No comments:
Share

અંતે દીપડો પાંજરે પૂરાયો:રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતા દીપડાને સીમ વિસ્તારમાંથી મોડી રાત્રે વનવિભાગે ઝડપી પાડ્યો

GIR & ASIATIC LION at 6:48 AM No comments:
Share

સિંહોને બચાવવા સહિયારો પ્રયાસ:રેલવે ટ્રેક ઉપર સિંહોના મોત બાદ શેત્રુંજી ડીવીઝન વનવિભાગે ગામડામાં અભિયાન હાથ ધર્યું, લોકોને જાગૃત કરી વિસ્તૃત માહિતીઓ આપી

GIR & ASIATIC LION at 6:47 AM No comments:
Share

ફફડાટ:મધરાતે દરિયાકાંઠાના ભેરાઇ ગામની બજારમાં ઘુસી સાવજે ગાયનું મારણ કર્યુ

GIR & ASIATIC LION at 6:46 AM No comments:
Share

પાયોનીયર પ્રોજેકટ હેઠળ આયોજન:વાઘણિયામાં 25 હેક્ટરમાં કન્ઝર્વેશન રીઝર્વ તૈયાર કરાશે

નીલગાયનો ત્રાસ:રાજુલા, જાફરાબાદના ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડે છે

GIR & ASIATIC LION at 6:45 AM No comments:
Share

આસપાસના લોકોની માંગ:લીલીયામાં શ્યામ સરોવર અને ગાયત્રી સરોવરને ઉંડા ઉતારો

GIR & ASIATIC LION at 6:44 AM No comments:
Share

રખડતા પશુનો સિંહે શિકાર કર્યો, VIDEO:રાજુલાના ભેરાઈ ગામની બજારમાં ઘૂસી આવેલા સિંહે ગાયનું મારણ કર્યું, ગામલોકોમાં ફફડાટ

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/a-lion-hunted-a-stray-animal-video-132572215.html 

GIR & ASIATIC LION at 6:42 AM No comments:
Share

Wednesday, February 28, 2024

જન્મ દિવસની અનોખી ઉજવણી:અમરેલી જિલ્લામાં ફોરેસ્ટર ઓફિસરે પોતાના પુત્રના જન્મ દિવસે વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવણી કરી

GIR & ASIATIC LION at 10:23 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.