Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Friday, May 31, 2024

આશીર્વાદ સમાન:ભોરીંગડા, લુવારીયા, નાના લીલીયા અને ઉડબા વિડીમાં સાવજોનો વસાવટ

GIR & ASIATIC LION at 10:06 AM No comments:
Share

દીપડાના આંટાફેરા:જીરામાં મકાનમાં શ્વાનને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો

GIR & ASIATIC LION at 10:05 AM No comments:
Share

દીપડાને રેસક્યુ કરાયો:બકરી પર હુમલો કરી દીપડો ગટરમાં છુપાયો

GIR & ASIATIC LION at 9:08 AM No comments:
Share

અગ્રણીએ રજૂઆત કરી હતી:અંતે રામગઢ ગામ નજીક હાઈવે પર કપાયેલા વૃક્ષનું થડ તંત્રએ દૂર કર્યું

GIR & ASIATIC LION at 9:07 AM No comments:
Share

પાણી માટે વલખાં મારતાં સિંહના વીડિયોનો મામલો:પાલિતાણા-શેત્રુંજી ડીવીઝનના DCFએ 50 પાણીના પોઇન્ટ કાર્યરત હોવાની સાથે ફોટો-વીડિયો જાહેર કર્યા

GIR & ASIATIC LION at 9:06 AM No comments:
Share

નિરીક્ષણ:શેત્રુંજયમાં 180 સાવજ માટે પાણીના 91 પોઇન્ટ શરૂ

GIR & ASIATIC LION at 9:05 AM No comments:
Share

રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા, VIDEO:અમરેલી જિલ્લાના બે અલગ અલગ વિસ્તારના વીડિયો વાઈરલ થયા, લોકોમાં ફફડાટ

પાણી માટે સાવજની રઝળપાટ!:અમરેલીમાં 45 ડિગ્રી ગરમી વચ્ચે પાણીની શોધમાં ફરતા સિંહનો વીડિયો વાઈરલ, સિંહપ્રેમીએ કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવાની માગ કરી

GIR & ASIATIC LION at 9:04 AM No comments:
Share

વનરાજની લટાર:રાજુલાના કોવાયા ગામમાં ત્રણ સિંહોની લટાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

GIR & ASIATIC LION at 8:52 AM No comments:
Share

કયા કયા વિસ્તારમાં છે ઢુવા ?:શેત્રુંજીના ઢુવા સિંહો માટે સ્વર્ગ સમાન

GIR & ASIATIC LION at 8:51 AM No comments:
Share

જંગલના રાજાએ પોતાની મનમાની કરી:50 મિનિટ સિંહ ટ્રેક પર બેસી રહ્યો અને માલગાડી થંભી ગઇ

GIR & ASIATIC LION at 8:50 AM No comments:
Share

ધોળા દિવસે સિંહ પરિવારની લટાર:આંબરડી સફારી પાર્ક રોડ ઉપર કારની આડે સિંહ પરિવાર આવી ચડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

GIR & ASIATIC LION at 8:49 AM No comments:
Share

પગમાં બચકા ભરી લીધા:પીપાવાવ પોર્ટમાં વનકર્મી પર સિંહનો હુમલો

રજૂઆત:રાજુલા અને જાફરાબાદ પંથકમાં વૃક્ષોનું વાવેતર કરો: પ્રકૃતિ પ્રેમી

GIR & ASIATIC LION at 8:48 AM No comments:
Share

સ્થાનિક લોકોએ ઘટના મોબાઈલમાં કેદ કરી:મોરઝરમાં રાત્રે બસ સ્ટેન્ડ નજીક સાવજોના આંટાફેરા

GIR & ASIATIC LION at 8:47 AM No comments:
Share

સતત 5માં દિવસે પણ માવઠું:અમરેલીમાં મોડી સાંજે અડધો ઇંચ

GIR & ASIATIC LION at 8:46 AM No comments:
Share

ખૂલ્લો કૂવો બન્યો 'મોતનો કૂવો':બગસરાના રફાળા અને નાના મુંજીયાસર ગામની સીમમાં શિકાર કરવા દોડેલી સિંહણ 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા મોત

GIR & ASIATIC LION at 8:45 AM No comments:
Share

સિંહણના મારણથી ભય:લાઠીના દુધાળા રોડ પર સાવજોએ પશુનું મારણ કર્યું, લોકોમાં ફફડાટ

GIR & ASIATIC LION at 8:42 AM No comments:
Share

સિંહનું શંકાસ્પદ મોત:પીપાવાવ પોર્ટમાં સિંહનું શંકાસ્પદ મોત: ટ્રેન સાથે ટકરાઇને તળાવમાં ફંગોળાઇ ગયો? તપાસ જરૂરી

GIR & ASIATIC LION at 8:41 AM No comments:
Share

વધુ એક સિંહનું મોત:પીપાવાવ પોર્ટ નજીક તળાવ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળ્યો, ઈનફાઈટના કારણે મોત થયાનું જાહેર

GIR & ASIATIC LION at 8:40 AM No comments:
Share

1..2..3 નહીં, એકસાથે 14 સિંહનું ઝુંડ: VIDEO:અમરેલીમાં મોડીરાત્રે સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો, સાવજોનાં ભાગ્યે જ જોવા મળતાં અદભુત

GIR & ASIATIC LION at 8:39 AM No comments:
Share

વન્યપ્રાણીના મોતની ઘટના વધી:વાવડીની સીમમાં શ્વાનનો શિકાર કરવા દોડેલા દીપડાનું કુવામાં ખાબકતા મોત

GIR & ASIATIC LION at 8:38 AM No comments:
Share

શ્વાનનો શિકાર કરવા જતાં દીપડો કૂવામાં ખાબક્યો:ધારીના વાવડીમાં શ્વાન પાછળ દીપડાએ દોટ મૂકી, શ્વાન પાછળ દીપડો પણ કૂવામાં ખાબકતાં બંનેના મોત

GIR & ASIATIC LION at 7:47 AM No comments:
Share

સિંહણ પ્રવેશતા ફફડાટ:ધારીના મોરઝરમાં સિંહણે પશુનું મારણ કર્યું

GIR & ASIATIC LION at 7:46 AM No comments:
Share

સોસાયટી વિસ્તારના રહિશોમાં ફફડાટ:ધારીમાં યોગીઘાટ નજીક સાવજો આવી ચઢ્યા: ગાય, વાછરડાના શિકારની કોશિષ

GIR & ASIATIC LION at 7:45 AM No comments:
Share

સિંહબાળને બહાર કઢાયું:સુએજ ટ્રિટમેન્ટના ખાડામાં સિંહબાળ ખાબક્યું

GIR & ASIATIC LION at 7:44 AM No comments:
Share

હાઈવે પર સિંહોની લટાર:અમરેલીના દરિયા કાંઠે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર 2 સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યાં, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

GIR & ASIATIC LION at 7:42 AM No comments:
Share

દવ કાબુમાં લેવાયો:સાવજોનું ઘર ગણાતા લીલીયાના ભોરીંગડાના રેવન્યુ વિસ્તારમાં દવ

GIR & ASIATIC LION at 7:23 AM No comments:
Share

ભરબજારમાં સિંહણે શિકાર કર્યો, VIDEO:અમરેલીના ઝર ગામમાં સિંહણ ઘૂસી આવી, ગામલોકો જાગી જતા મારણ છોડીની ચાલી ગઈ

શિકાર કર્યો, VIDEO:અમરેલીના ઝર ગામમાં સિંહણ ઘૂસી આવી, ગામલોકો જાગી જતા મારણ છોડીની ચાલી ગઈ
GIR & ASIATIC LION at 7:21 AM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.