Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Wednesday, July 31, 2024

સિંહોએ ગાય પર હુમલો કરી ઘાયલ કરી:જાફરાબાદમાં ધોળા દિવસે પણ સાવજોના આંટાફેરા !

GIR & ASIATIC LION at 10:36 AM No comments:
Share

Tuesday, July 30, 2024

ટ્રેન અડફેટે સિંહના મોતનો મામલો:અમરેલીની લીલીયા રેન્જમાં અકસ્માત થયા બાદ બેદરકારી બદલ વનવિભાગની કાર્યવાહી, ફોરેસ્ટરને સસ્પેન્ડ કરાયો

GIR & ASIATIC LION at 9:26 PM No comments:
Share

લોકોને અનુરોધ:મંદિરના પૂજારીએ 350 રૂપિયા બચાવી 20 વૃક્ષો વાવ્યાં

GIR & ASIATIC LION at 9:25 PM No comments:
Share

સર્પે દંશ માર્યો:ધારીના કરમદડીમાં સર્પ દંશથી વૃદ્ધાનુ મોત થયું

GIR & ASIATIC LION at 9:24 PM No comments:
Share

દીપડાની હેરાનગતિ:ઇંગોરાળાની સીમમાં કંટોલા વિણવા ગયેલી મહિલા પર દીપડાનો હુમલો

વન્યપ્રાણીની લટાર, લોકોમાં ફફડાટ:લીલીયાના બવાડી ગામમાં મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ

GIR & ASIATIC LION at 9:23 PM No comments:
Share

વૃક્ષોનું આરોપણ કરાયુ:અમરેલી તાલુકાના સરંભડામાં ગીગેવ ઉપવનનું નિર્માણ કરાયુ

GIR & ASIATIC LION at 9:22 PM No comments:
Share

રૂદ્ર-ભગતની જોડી તુટી:5 સાવજો ભોરીંગડાની ટેરેટરીમા પ્રવેશવા તાકીને બેઠા છે

દીપડાને પાંજરે પુરવામાં આવ્યો:ધારીનાં જળજીવડીમાં દીપડાએ 2 લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા

GIR & ASIATIC LION at 9:21 PM No comments:
Share

ટ્રેનની અડફેટે સિંહનું મોત:લીલીયાના ભેંસાણ નજીક ટ્રેક પર આવી ચડેલો સિંહ પેસેન્જર ટ્રેનની હડફેટે ચડ્યો, વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી

GIR & ASIATIC LION at 9:20 PM No comments:
Share

વરસાદી માહોલ વચ્ચે સિંહ પરિવારની લટાર:જાફરાબાદના સીન્ટેક્ષ કંપનીમાં સિંહ ઘૂસી લટાર મારી, ખાંભાના રાયડી માર્ગ ઉપર સિંહ પરિવારે સાથે લટાર મારી

GIR & ASIATIC LION at 9:19 PM No comments:
Share

પહેલ:સા.કુંડલામાં 1000 વૃક્ષોનું પિંજરા સાથે વિતરણ કરવામાં આવ્યું

GIR & ASIATIC LION at 9:18 PM No comments:
Share

કુવામાં દીપડો ખાબક્યો:ખાંભા તાલુકાના પીપરિયા ગામે ખુલ્લા કુવામાં દીપડો ખાબક્યો

ખેડૂતોમાં રાહત:નાની ધારીમાં અજગર શિયાળને ગળી ગયો

GIR & ASIATIC LION at 9:17 PM No comments:
Share

મહાકાય અજગર શિયાળને ગળી ગયું:ખાંભાના નાની ધારીના રેવન્યુ વિસ્તારમાં મહાકાય અજગર શિયાળને ગળી જતા રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરાયું

GIR & ASIATIC LION at 9:16 PM No comments:
Share

ખેતરના ખલ્લા કૂવામાં દીપડો ખાબક્યો:ખાંભાના પીપરીયા ગામ નજીક ખેતરના ખલ્લા કૂવામાં દીપડો ખાબક્યો, તંત્રે રેસક્યૂ કરી સારવાર માટે ખસેડ્યો

મચ્છરનો ઉપદ્રવ સિંહો માટે જોખમી:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અને સાવરકુંડલા-અમરેલી હાઇવે ઉપર સિંહબાળ સિંહો જોખમી રીતે પસાર થયા

GIR & ASIATIC LION at 9:15 PM No comments:
Share

ગ્રામજનોમાં ફફડાટ:બગસરા નજીકના ભલગામમાં સાવજોએ કર્યું નવ પશુનું મારણ

GIR & ASIATIC LION at 9:14 PM No comments:
Share

સાવજોના પરિવારને લીલા લહેર:લીલીયામાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની ગોદમાં કેસરીયા સાવજો

વનવિભાગે તપાસ હાથ ધરી'તી:વિસાવદર નજીકનાં આંબાજળ ડેમ પાસેથી મગરનો મૃતદેહ મળી આવ્યો

GIR & ASIATIC LION at 9:05 PM No comments:
Share

આરોપીને દંડ:મેંદરડાનાં ખીજડીયામાં વીજશોકથી નિલગાયનું થયું મોત

GIR & ASIATIC LION at 9:04 PM No comments:
Share

રેલવેટ્રેક પર આવી ગયેલી 6 ગાય કપાઈ ગઈ:જૂનાગઢના ચોબારી ફાટક નજીકનો બનાવ, ગૌરક્ષકે કહ્યું- 'આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે'

GIR & ASIATIC LION at 9:03 PM No comments:
Share

"મહા મહિમાવંત ગિરનાર" કાવ્ય સંગ્રહનું લોકાર્પણ થયું:111 કવિઓ દ્વારા રચાયેલી ફક્ત ગિરનાર પર આધારિત 151 ગીત, ગઝલ અને કાવ્યના સંગ્રહને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયો

વિલિંગ્ડન ડેમના પાણીએ 8 ગામડાઓની પથારી ફેરવી:લોકોનો આક્ષેપ- તંત્રના પાપે તારાજી સર્જાઇ; કોર્પોરેશન-'આ અમારું કામ નથી, વિસ્તાર વનવિભાગમાં આવે'

GIR & ASIATIC LION at 9:02 PM No comments:
Share

વેરાવળની દેવકા નદીમાં દીપડો તણાઈ આવ્યો:વલખાં મારતો મારતો માંડ કિનારે પહોંચ્યો, પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો, જૂનાગઢની નદીઓ ગાંડીતૂર બની

GIR & ASIATIC LION at 9:01 PM No comments:
Share

સિંહણ અને બે બાળસિંહનાં શંકાસ્પદ મોત:કાલિન્દ્રી નદી નજીકથી કોહવાયેલા હાલતમાં મૃતદેહ મળ્યા, રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 500થી વધુ સિંહનાં મોત

GIR & ASIATIC LION at 9:00 PM No comments:
Share

સિંહોએ કર્યો ચાર પશુઓનો શિકાર:ભેસાણના માલીડા ગામની સીમ વિસ્તારમાં સિંહોએ ચાર પશુનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ, પશુઓના શિકાર થતાં વન વિભાગે તપાસ હાથ ધરી

સિહોને બચાવવા વન વિભાગ સજ્જ:રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતોને નિવારવા ત્રણ કમિટીની રચના કરાઈ, વન વિભાગ અને રેલવે વિભાગ સંકલનમાં રહી સૌ પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે

GIR & ASIATIC LION at 8:41 PM No comments:
Share

દીપડાનો હુમલો:મેંદરડામાં દીપડાએ બકરાનું મારણ કર્યું

ટિકીટના ભાવમાં વધારો:10 વર્ષ પછી સક્કરબાગ ઝૂની ટિકીટમાં 5થી 25 રૂપિયા વધ્યા

GIR & ASIATIC LION at 8:40 PM No comments:
Share

માર્ગદર્શન:વન્યપ્રાણીઓની રંજાડ હોય તો તુરત વનવિભાગને જાણ કરો

GIR & ASIATIC LION at 8:39 PM No comments:
Share

વૃક્ષારોપણ:કેશોદમાં 15 પ્રકારનાં 1100 રોપાનું નિ:શુલ્ક વિતરણ

GIR & ASIATIC LION at 8:38 PM No comments:
Share

ગિરનારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે અરજી:ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ, હાઈકોર્ટે કહ્યું- દ્વારકા ઉપર પણ ધ્યાન અપાય

3300 ફૂટની ઊંચાઈથી ભાસ્કરનાં એક્સક્લૂસિવ દૃશ્યો:વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ ગિરનાર, પર્વત પર નયનરમ્ય નજારાએ મન મોહી લીધા

GIR & ASIATIC LION at 8:37 PM No comments:
Share

ફૂટમાર્ક ઓળખ્યા:વંથલી રોડ પરનાં નક્ષત્ર બંગલો પાસે દીપડીના આંટાફેરા, ભય

GIR & ASIATIC LION at 8:36 PM No comments:
Share

પર્યાવરણનું જતન જરૂરી:જૂનાગઢ શહેરમાં ઘરે કે સોસાયટીમાં વૃક્ષ વાવવા છે ? તો ફોન ઘુમાવો, ગિરનારી ગૃપ ફ્રીમાં વૃક્ષારોપણ કરી આપશે

GIR & ASIATIC LION at 8:35 PM No comments:
Share

પર્યાવરણ સંવર્ધન કાર્યક્રમ:આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે વિદ્યાર્થીઓને 'એક વિદ્યાર્થી એક વૃક્ષ' અંતર્ગત રોપા આપી તેનું સંવર્ધન કરવા માટે પ્રોત્સાહિત કરાયા

Thursday, July 4, 2024

દીપડો પાંજરે પુરાયો:ચલાલામાં ઈંટોના ભઠ્ઠાની અવાવરું ઓરડીમાં દીપડો ઘૂસી ગયો, DCFએ ડ્રોન કેમેરાની મદદથી દિલધડક ઓપરેશન કરી ટ્રાન્કયુલાઈઝ કરી પાંજરે પુર્યો

GIR & ASIATIC LION at 7:55 PM No comments:
Share

Wednesday, July 3, 2024

રેસ્ક્યુ:ઝાંઝરડા ચોકડીએ સાપ નિકળતા લોકોમાં નાસભાગ, મને ઝેર નથી લાગતું કહી યુવાને સાપને પકડ્યો !!

GIR & ASIATIC LION at 11:48 AM No comments:
Share

કાર્યવાહી:મજેવડી સીમમાં સાપ કરડતા પરપ્રંતિય યુવતીનું સારવારમાં મૃત્યુ

GIR & ASIATIC LION at 11:47 AM No comments:
Share

દીપડાનો હુમલો:મટીયાણા જળબંબાકાર વચ્ચે દીપડાનો બે લોકો પર હુમલો

GIR & ASIATIC LION at 11:46 AM No comments:
Share

સહાય ચૂકવાઇ:મેંદરડા ખાતે બાળકને ફાડી ખાનાર દીપડાને કેદ કરવા 5 પાંજરા મૂકાયા

પરિક્રમા:ગિરનારની દૂધધારા પરિક્રમા માટે 6 સંસ્થાના મળી125ને મંજૂરી અપાઇ

GIR & ASIATIC LION at 11:45 AM No comments:
Share

સાવજના આંટાફેરા:વંથલી તાલુકાના મેઘપુરના પાદરમાં સાવજના આંટાફેરા

GIR & ASIATIC LION at 11:44 AM No comments:
Share

ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષો પણ વાવ્યાં:દામનગરમાં યુવાનોએ 175 વૃક્ષોનું રોપણ કર્યુ

દોલતીમાં ઝેરી જીવ જંતુ કરડતા આધેડનું મોત:વડિયાના ખીજડીયામાં સર્પ દંશથી બાળકીનું મોત

GIR & ASIATIC LION at 11:43 AM No comments:
Share

અમરેલીમાં મોડી રાતે સાવજની લટાર:ખાંભાના ડેડાણ ગામની બજારોમાં 2 સિંંહ શિકારની શોધમાં લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા

GIR & ASIATIC LION at 11:42 AM No comments:
Share

કાર્યવાહી:મોટા ઝીંઝુડામાં શોક આપી નીલગાયું મોત નિપજાવાયું

GIR & ASIATIC LION at 11:41 AM No comments:
Share

લોકોમાં ભય:ધારીનાં માલસીકામાં પાંચ સાવજે ગાયનું મારણ કર્યું

કાર્યવાહી:વાંકિયામાં જંગલ વિસ્તારમાં વંડો કરનાર શખ્સ ઝડપાયો

GIR & ASIATIC LION at 11:40 AM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.