Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Saturday, May 31, 2025

વીલિંગ્ડન ડેમ કિનારે સિંહ પરિવારની લટાર:ગરમીથી રાહત મેળવવા ડેમ કિનારે આરામ ફરમાવતા જોવા મળ્યાં, વન વિભાગે રાખી નજર

GIR & ASIATIC LION at 10:18 PM No comments:
Share

કેસર કેરીની આવક પર ત્રણ દિવસ બ્રેક લાગી:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ સુધી કેરીની આવક બંધ, વેપારીઓમાં રોષ

GIR & ASIATIC LION at 10:17 PM No comments:
Share

ગિરનાર નજીક વાણંદ સોસાયટીમાં સિંહ ઘૂસ્યો:અડધી રાતે સોસાયટીના CCTVમાં કેદ થઈ વનરાજની લટાર, રહીશોમાં ફફડાટ ફેલાયો

GIR & ASIATIC LION at 10:16 PM No comments:
Share

2020ની સરખામણીમાં સિંહોની સંખ્યામાં વધારો:સિંહપ્રેમીઓ અને સંરક્ષણકર્મીઓમાં ઉત્સાહ, કહ્યું-સિંહ વસતીમાં વધારાથી પ્રવાસનક્ષેત્રમાં વિકાસ થશે

ગુજરાતમાં સિંહ કરતાં સિંહણ વધુ:ગુજરાતના 7 જિલ્લામાં હવે 891 સિંહ; 5 વર્ષમાં સિંહની વસતી 32.2% વધી

GIR & ASIATIC LION at 10:15 PM No comments:
Share

કમોસમી વરસાદથી ખેડૂતોનો કોળિયો છીનવાયો:કેરીનાં હજારો બોક્સ પલળ્યાં, તો કેટલીય કેરીઓ પાણીમાં તણાઈ, જૂનાગઢ માર્કેટયાર્ડમાં સુવિધા ન હોવાનો વેપારીઓનો આક્ષેપ

GIR & ASIATIC LION at 10:14 PM No comments:
Share

ગુજરાતમાં 891 એશિયાટિક સિંહ:CMએ જાહેર કર્યા 16મી સિંહ વસતિ ગણતરીના આંકડા, કચ્છના CCFએ કહ્યું-જેમ સંખ્યા વધશે તેમ નવા વિસ્તારમાં રહેવા જશે

હાઇકોર્ટનો સ્ટે:સાસણમાં સિંહ સદન સામેની દુકાનોને ડિમોલીશન નોટિસ સામે હાઇકોર્ટનો સ્ટે

GIR & ASIATIC LION at 10:13 PM No comments:
Share

વંથલી નજીક હાઇવે પર હરણનું મોત:જેતપુર-સોમનાથ હાઇવે પર વાહન અકસ્માત, વન વિભાગે શરૂ કરી તપાસ

GIR & ASIATIC LION at 10:12 PM No comments:
Share

વનવિભાગને 7 સવાલો પણ પૂછ્યા:જંગલનાં ચેકડેમોમાંથી કાંપ કાઢો તો 500 પોઇન્ટ માટે ટાંકાનો ખર્ચ બચે: તંત્રને સલાહ

GIR & ASIATIC LION at 10:11 PM No comments:
Share

ખાનગી જીપ્સીને ફળ્યો:4 વર્ષમાં વન વિભાગને 47 લાખ જ્યારે જીપ્સી ચાલકોને 1.25 કરોડની આવક!

GIR & ASIATIC LION at 10:10 PM No comments:
Share

દીપડો પાંજરે કેદ થયો:માળિયાહાટીનામાંથી ખૂંખાર દીપડો અંતે પાંજરે કેદ થયો

કૃષિ યુનિવર્સિટીમાં પરિસંવાદ:આકાશનો ગર્ભ,પશુ-પક્ષીઓની ચેષ્ટા, કીડી, મકોડા, માખીઓનું હલન ચલન, ભેજ-ગરમી, ઠંડીની અસર પરથી વરસાદની આગાહી

GIR & ASIATIC LION at 10:09 PM No comments:
Share

સાવજોની વસતી ગણતરીમાં ભાસ્કરની ટીમ જોડાઇ:માવઠાંથી મચ્છરો થતાં સિંહ બહાર નીકળ્યા, ફૂટમાર્ક સ્પષ્ટ

GIR & ASIATIC LION at 10:08 PM No comments:
Share

ગુજરાતના સૌથી મોટા સક્કરબાગ ઝૂમાંથી દીવાલ કૂદી રીંછ ભાગ્યું:સોસાયટીમાં ઘૂસી જતાં લોકોમાં ફફડાટ; હાથ-પગ પકડ્યા, 10થી વધુ લોકોએ ઊંચકીને ફરી પાંજરે પૂર્યું

GIR & ASIATIC LION at 10:07 PM No comments:
Share

ગીર સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો:સિંહ દર્શન સાથે પ્રકૃતિનો જીવંત અનુભવ મેળવતા દેશભરના પર્યટકો ઉમટ્યા

GIR & ASIATIC LION at 10:05 PM No comments:
Share

સિંહણનો હુમલો:પાદરીયા ગામમાં શ્રમિક યુવક પર સિંહણનો હુમલો, 15 ટાંકા આવ્યા

GIR & ASIATIC LION at 10:04 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.