Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Sunday, November 30, 2025

સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવનાર રાશિદ રાજસ્થાનથી ઝડપાયો:ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા, જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને શ્રીરામ આશ્રમની પણ વેબસાઈટ બનાવી

GIR & ASIATIC LION at 10:35 PM No comments:
Share

'એક ઇંચ પણ જમીન વન વિભાગને આપવી નથી':ગીર નજીકની ગૌચર જમીન મામલે 3 ગામના ખેડૂતોનો વિરોધ; જંગલ ખાતું 'જડ' હોવાનો આક્ષેપ

GIR & ASIATIC LION at 10:34 PM No comments:
Share

ભાસ્કર રિસર્ચ:બફર ઝોન, વર્તનમાં પરિવર્તન સહિતના 10 કારણોના લીધે સિંહ માનવભક્ષી

GIR & ASIATIC LION at 10:33 PM No comments:
Share

સુખપુર ગામમાં દીપડો દેખાયો:વન વિભાગના અધિકારીએ ફોન ન ઉપાડ્યા હોવાનો આરોપ, દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ

વનરાજના થયા દર્શન:ગિરનાર નેચર સફારીમાં 18 ડિગ્રીમાં "સિંહણ પરિવાર'ની લટાર

GIR & ASIATIC LION at 10:32 PM No comments:
Share

સાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલો:કર્મચારીને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

GIR & ASIATIC LION at 10:31 PM No comments:
Share

ભવનાથને કાયમી મહેસુલી કંટ્રોલ રૂમ મળશે:કલેક્ટરે 677 ચો.મી જગ્યા ફાળવી, પરિક્રમાના અને શિવરાત્રી મેળાના મેનેજમેન્ટની મુશ્કેલીઓ થશે દૂર

GIR & ASIATIC LION at 10:30 PM No comments:
Share

ગીર અભ્યારણ્યમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા, VIDEO:સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ, જવલ્લેજ જોવા મળતા દૃશ્યો કેમેરામાં કેદ કર્યા

SH-26ના 3 કિમીના જંગલ પટ્ટાને 7 મીટર પહોળો રોડ બનાવાશે:ગીર સિંહ દર્શનના માર્ગની 2.25 હેક્ટર વન જમીન સામે વન વિભાગને તેજા ડિમ્બી ગામની જમીન મળશે

GIR & ASIATIC LION at 10:29 PM No comments:
Share

ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ:વન વિભાગના અધિકારીની લોકોને 'સુફિયાણી સલાહ', ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની અવરજવર છતાં એકપણ સાઇન બોર્ડ નહિ

GIR & ASIATIC LION at 10:28 PM No comments:
Share

સુખપુર ગામમાં વન્યજીવોથી પાકને ભારે નુકસાન:ખેડૂતો ભયભીત, ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ

‘ખેતી એટલે જીવનું જોખમ, લાગે છે સંતાનો પણ ભૂલી જશે’:ગીર પંથકમાં ખેડૂતોનું સિંહ-દીપડાના ડર વચ્ચે કડકડતી ઠંડીમાં રખોપું; પાક રક્ષણ માટે વિનામૂલ્યે ફેન્સીંગની માગ

GIR & ASIATIC LION at 10:27 PM No comments:
Share

ગામ ગામની વાત:ગીર નેશનલ પાર્ક : સિંહ દર્શન ઉપરાંત કનકાઈ માતા મંદિર, કમલેશ્વર ડેમ સહિત સ્થળો પર્યટકોનું આકર્ષણ

GIR & ASIATIC LION at 10:26 PM No comments:
Share

પ્રવાસીઓની સંખ્યમાં વધારો:ગિરનાર પર ચઢીને જવા વાળા પ્રવાસી દૈનિક 3000 થયા, ડિસેમ્બર માસમાં સવારે 5 ડિગ્રી તાપમાન થશે

GIR & ASIATIC LION at 10:25 PM No comments:
Share

જૂનાગઢમાં 'ટેરેસ ગાર્ડનિંગ'નો ટ્રેન્ડ વધ્યો:રાસાયણિક ખોરાકથી ત્રસ્ત લોકોએ છત પર ઓર્ગેનિક ગાર્ડનિંગ શરૂ કર્યું, પરિવારને મળી રહ્યાં છે તાજા શાકભાજી અને ફળો

ભાસ્કર ખાસ:જૂનાગઢ ગીર પશ્ચિમ રેન્જના ફોરેસ્ટર અને બીટગાર્ડને 51 નવી બાઇકની ફાળવણી કરાઇ

GIR & ASIATIC LION at 10:03 PM No comments:
Share

સન્ડે ફોટો સ્ટોરી:ગીરની ઠંડી.. સિંહનું મોર્નિંગ વોક અને મુખમાંથી નીકળતો ઉચ્છશ્વાસ

GIR & ASIATIC LION at 10:02 PM No comments:
Share

ભવનાથ રોડ પર સિંહોનું જોખમ છતાં ચેતવણી બોર્ડ નહિ:દિવ્ય ભાસ્કરે ધ્યાન દોરતાં ACFએ કહ્યું, ઝડપથી લગાવી દઈશું; બે દિવસ પહેલાં વન વિભાગ આશ્રય ગૃહ પાસે 3 સિંહ દેખાયા હતાં

સુખપુર ગામની વાડીમાંથી બે અજગર મળ્યા:વન વિભાગે 30 મિનિટમાં રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યા

GIR & ASIATIC LION at 10:01 PM No comments:
Share

સિંહના દર્શન થયા:ભવનાથમાં એક સાથે 3 સિંહની રોડ પર રાત્રે લટાર, વાહન ચાલકો થંભ્યા

GIR & ASIATIC LION at 10:00 PM No comments:
Share

ખેડૂત દ્વારા ઓર્ગેનિક રીતે જામફળની ખેતી:ભેસાણના ખેડૂતે 10 વિઘામાં ટપક પદ્ધતિથી જામફળીની ખેતી શરૂ કરી, 900 ગ્રામનું ફળ

GIR & ASIATIC LION at 9:59 PM No comments:
Share

ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા:ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા માટે 30મી સુધી અરજી થશે

GIR & ASIATIC LION at 9:58 PM No comments:
Share

19 મો વ્હેલ શાર્ક દિવસ માંગરોળમાં ઉજવાયો:વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્કને બચાવવાનું ગુજરાતનું 2 દાયકાનું અભિયાન, સાગરખેડુઓએ 1000થી વધુ શાર્કને જીવતદાન આપ્યું

GIR & ASIATIC LION at 9:57 PM No comments:
Share

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીરમાં, ગુજરાત પર અભિભૂત થઈ:ભાણિયા સાથે ખુલ્લી જિપ્સીમાં ફરી બે નર અને એક માદા સિંહ જોયા, ગીરની પ્રકૃતિ અને સૌંદર્ય પર ઓવારી ગઈ

GIR & ASIATIC LION at 9:56 PM No comments:
Share

અકાળા ગામે વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો:દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, વન વિભાગે તાત્કાલિક પાંજરૂં મૂકી પકડી લીધો

ભયનો માહોલ:કેશોદ પંથકના મઢડા ગામમા દીપડી, 2 બચ્ચાના આંટાફેરા

GIR & ASIATIC LION at 9:55 PM No comments:
Share

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ:સિંહ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તેના માટે પહેલ, આ ચાર મુદ્દામાં તંદુરસ્તી જળવાશે

GIR & ASIATIC LION at 9:54 PM No comments:
Share

સાસણના ભાલછેલ નજીકના રિસોર્ટમાં એકસાથે બે દીપડાના આંટાફેરા:શિકારની શોધમાં આવેલા દીપડા CCTVમાં કેદ, રોકાણ કરતા મુસાફરોની સુરક્ષા સામે મોટો સવાલ

GIR & ASIATIC LION at 9:53 PM No comments:
Share

પ્રાચીન સ્મારકોની હાલત બિસ્માર:ગિરનાર પર ભીમકુંડ અને ગજપદ કુંડ સહિતના બોર્ડ ‎તૂટ્યા, પ્રશાસનને આ પ્રાચીન સ્મારકોની કાંઈ પડી નથી !‎

GIR & ASIATIC LION at 9:52 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.