Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Tuesday, March 31, 2026

ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી:મિતિયાળા પંથકમાં 12 કલાકમાં ભૂકંપના વધુ 2 આંચકા‎

GIR & ASIATIC LION at 11:07 PM No comments:
Share

અમૃતપુર ગામમાં દીપડાના આંટાફેરા:ફાર્મ વિસ્તારમાં દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

GIR & ASIATIC LION at 11:06 PM No comments:
Share

ત્રંબકપુર ગામની સીમમાં સિંહનું મોત:જંગલી ભૂંડનો શિકાર કરવા દોડેલા સિંહનું ખુલ્લા કૂવામાં ખાબકતા મોત

વન વિભાગે ભાડેર શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓથી સાવચેત રહેવા માર્ગદર્શન અપાયું

GIR & ASIATIC LION at 11:05 PM No comments:
Share

વાઘવડી ગામે 20 સિંહનું ટોળું ગામમાં પ્રવેશ્યું:વન વિભાગે ગ્રામજનોને સાવચેત કર્યા, લોકોમાં ભયનો માહોલ

GIR & ASIATIC LION at 11:04 PM No comments:
Share

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સાવરકુંડલા, ખાંભાના ગામડામાં‎એક સપ્તાહમાં બીજી વખત કમોસમી વરસાદ‎

GIR & ASIATIC LION at 11:03 PM No comments:
Share

અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદી ઝાપટાં:વાંકિયા, ધજડી સહિતના ગામોમાં વરસાદ, ખેડૂતો ચિંતિત

મોરજર ગામે આંબા નીચે સિંહ આરામ કરતો દેખાયો:વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકોમાં કુતૂહલ

GIR & ASIATIC LION at 11:02 PM No comments:
Share

ગોપાલગ્રામમાં નવ સિંહની લટાર:સિંહના ટોળાએ ગામની સીમ નજીક આંટાફેરા કર્યાં, વન વિભાગને જાણ કરાઈ

GIR & ASIATIC LION at 11:01 PM No comments:
Share

ગિરનારના દુર્ગમ જંગલોમાં મહિલા સંશોધકોનું અદમ્ય સાહસ:જંગલના અભેદ્ય માર્ગ ખૂંદી ભાગ્યશ્રીનું વનસ્પતિ પર સંશોધન, લુપ્ત થતી વન્ય પ્રજાતિઓ પર સંશોધન કરતી સખીની સાહસિક સફર

GIR & ASIATIC LION at 10:44 PM No comments:
Share

પશુધનને બચાવવા ખરવા-મોવાસા સામે મેગા રસીકરણ અભિયાનનો પ્રારંભ:જૂનાગઢના 9 તાલુકામાં ‘કમાન્ડો સ્ટાઈલ’માં રસીકરણ,168 ટીમો મેદાને; 3.20 લાખ પશુઓને રક્ષિત કરવા તંત્રની ડિજિટલ સ્ટ્રાઈક

GIR & ASIATIC LION at 10:43 PM No comments:
Share

કાળઝાળ ગરમીમાં વિલિંગ્ડન ડેમના કિનારે સિંહ યુગલનો વિસામો:સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું, વન વિભાગનું સતત મોનિટરિંગ

GIR & ASIATIC LION at 10:42 PM No comments:
Share

વોટર સ્પ્રિંકલર, આઈસ કેન્ડી અને ORS યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને રાહત મળશે

GIR & ASIATIC LION at 10:41 PM No comments:
Share

ગીર જંગલમાં મચ્છુન્દ્રી નદીએ વનરાણીઓની લટાર:ઉનાના ઝૂડવડલી ગામ પાસે નદીના વહેણ કૂદીને સિંહણ બચ્ચા સાથે પસાર, સિંહપ્રેમીઓએ દૃશ્યો મોબાઈલમાં કંડાર્યા

ભાસ્કર એક્સક્લુસિવ‎:ઘેડને પુરથી બચાવવા 1423 કરોડ મંજૂર : મંત્રીએ કહ્યું, ફેઝ-1ની કામગીરી 3 માસમાં પૂર્ણ કરો, અધિકારીએ કહ્યું, એ શક્ય નથી !

GIR & ASIATIC LION at 10:40 PM No comments:
Share

ભર ઉનાળે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત:'કેસર'ના ગઢ મેંદરડામાં ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો, કેસરના ભાવ આસમાને જાય તેવી શક્યતા

GIR & ASIATIC LION at 10:39 PM No comments:
Share

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સોરઠમાં માવઠું પડતાં તાલાલા સહિત ગીર પંથકમાં કેરી, વંથલીનાં ગામડાઓમાં ચીકુ ખરી ગયા

GIR & ASIATIC LION at 10:38 PM No comments:
Share

મગરનો જીવલેણ હુમલો:કાલિન્દ્રી નદીમાં મગરનો હુમલો, ખોરાસા ગીરના વૃદ્ધાનું મોત થયુ

GIR & ASIATIC LION at 10:37 PM No comments:
Share

ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં વનવિભાગ સામે રોષ:ગીરના 1 કિમી વિસ્તારમાં હોમ સ્ટે મુદ્દે સરકાર-ખેડૂતો સામસામે, 'વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો' આંદોલનની ચીમકી

​ગીરના જંગલમાં વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક':400 હેક્ટરમાંથી આક્રમક કુવાડિયાનો સફાયો કરી કુદરતી ઘાસ ઉગાડાયું, તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો

GIR & ASIATIC LION at 10:36 PM No comments:
Share

ગિરનારના જંગલમાં ચૈત્રી નવરાત્રિમાં જોવા મળ્યો અદભૂત નજારો:બોરદેવી માર્ગે મંદિરે શીશ ઝુકાવતી સિંહબેલડીએ શ્રદ્ધા પ્રગટ કરી

GIR & ASIATIC LION at 10:35 PM No comments:
Share

ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક ખાતા સાબરનો વધુ એક વીડિયો:ગિરનાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ માત્ર કાગળ પર, અનેક ઘટના છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં

GIR & ASIATIC LION at 10:34 PM No comments:
Share

લોકોમાં રાહત‎:ખોરાસા ગીર ગામમાં મહિલાનો શિકાર કરનાર મગર પકડાઈ ગયો

પ્રવાસીઓ માટે રેલવેનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ:સાસણગીરમાં 360 ડિગ્રી ફરતી ખુરસીઓ સાથે મીટરગેજ ‘જંગલ સફારી ટ્રેન’ દોડાવશે, બિકાનેરમાં ‘વિસ્ટાડોમ’ની મોડિફાઈંગ કામગીરી

GIR & ASIATIC LION at 10:33 PM No comments:
Share

વનકર્મીને ધમકી આપી:સાસણ નજીક આરોપીએ વનકર્મીને કહ્યું,‎આ બધુ તારા બાપનું છે ! ધમકી આપી‎

GIR & ASIATIC LION at 10:32 PM No comments:
Share

જુનાગઢના આ મંદિરે રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ:સત્તાધાર: રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે

GIR & ASIATIC LION at 10:31 PM No comments:
Share

Sunday, March 1, 2026

ખડક ચઢાણ શિબિરનું થયું ‎સમાપન:ગિરનારના પહાડોમાં ખડક ચઢાણના નવા રૂટ ખૂલ્યા

GIR & ASIATIC LION at 6:29 AM No comments:
Share

વંથલીના સુખપુરમાં મધરાતે મહાકાય મગરની એન્ટ્રી:પશુઓ પર તરાપ મારે તે પહેલા જ ખેડૂતોએ મગર બાંધી દીધી, રહેણાકમાં ઘૂસી આવતા ફફડાટ

GIR & ASIATIC LION at 6:28 AM No comments:
Share

સાવરકુંડલાના સેંજળમાં ભીષણ આગ:રેવન્યુ બીડ પ્રભાવિત, વન્યપ્રાણીઓ સુરક્ષિત

GIR & ASIATIC LION at 6:18 AM No comments:
Share

રજુઆત:ચૈત્રી નવરાત્રિમાં સા. કુંડલાથી કનકાઈ એસટી બસ શરૂ કરો

GIR & ASIATIC LION at 6:17 AM No comments:
Share

અમરેલીના પીઠવાજાળમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પકડાયો:વન વિભાગે પાંજરે પૂર્યો, ગ્રામજનોએ રાહત અનુભવી

રજૂઆત:પ્રવાસનને વેગ આપવા ધારીના ખોડિયાર ડેમમાં બોટિંગ શરૂ કરો

GIR & ASIATIC LION at 6:16 AM No comments:
Share

સહાય:ગોવિંદપુરમાં સિંહણના હુમલામાં મૃત્યુ પામેલા મહિલાના પરિવારને 10 લાખની સહાય અર્પણ

GIR & ASIATIC LION at 6:15 AM No comments:
Share

Saturday, February 28, 2026

4 દિવસે પણ મહિલાની લાશ ન સ્વીકારી:અમરેલી સિવિલ હોસ્પિટલમાં છાજીયા લઈ કલેકટર કચેરીનો ઘેરાવ કરાયો

GIR & ASIATIC LION at 11:35 PM No comments:
Share

ફફડાટ:સાવજોને રસ્તો ક્રોસ કરાવવા જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક વન વિભાગે વાહનો થંભાવી દીધા

GIR & ASIATIC LION at 11:33 PM No comments:
Share

રેડિયો કોલરથી 2 સિંહ બચાવ્યા:ભાવનગર-સોમનાથ હાઈવે પર હાઈવે પર વનરાજો માટે થંભી ગયા વાહનો; વનવિભાગે સુરક્ષિત ક્રોસિંગ કરાવ્યું

ભાગદોડ:જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર નજીક કામ‎કરતા ખેડૂતો પર ઝેરી મધમાખીનો હુમલો‎

GIR & ASIATIC LION at 11:32 PM No comments:
Share

ભાસ્કર વિશેષ‎:લાઠીના પ્રતાપગઢના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક કૃષિ અપનાવી 13 વીઘા જમીનમાં 27 ટન પપૈયા ઉગાડયા

GIR & ASIATIC LION at 11:30 PM No comments:
Share

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ:વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, ચણા, જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ

GIR & ASIATIC LION at 11:27 PM No comments:
Share

ડેડકડી ગામે સિંહે ગાયનું મારણ કર્યું:ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધતા ભયનો માહોલ

GIR & ASIATIC LION at 11:26 PM No comments:
Share

તાર ફેન્સિંગ યોજના:પૂર્વમંજૂરીવાળા લાભાર્થીઓ સમયસર કલેઇમ રજૂ કરે

GIR & ASIATIC LION at 11:25 PM No comments:
Share

કૂવામાંથી દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ, LIVE VIDEO:જાફરાબાદના ચિત્રાસરમાં વનવિભાગે સુરક્ષિત બહાર કાઢ્યું, કેર સેન્ટર મોકલાયું

મઢડા ગામે સાવજે ત્રણ ઘેટાનું મારણ કર્યું:બાબુભાઈ સોલંકીના વાડામાં વહેલી સવારે હુમલો

GIR & ASIATIC LION at 11:24 PM No comments:
Share

રેસ્ક્યુ:ધારીના ગોવિંદપુર ગામે ખેત મજૂર મહિલા પર હુમલો કરી મારી નાખનાર સિંહણ પાંજરે પુરાઈ

GIR & ASIATIC LION at 11:23 PM No comments:
Share

મધમાખીનો આંતક:લાઠીના ઝરખીયામાં‎6 લોકો પર ઝેરી‎મધમાખીનો હુમલો‎

GIR & ASIATIC LION at 11:22 PM No comments:
Share

સિંહ પાછળ દોડતા ગાડા સાથે બે બળદ કૂવામાં ખાબક્યા:એકનું મોત, બીજા બળદને ફાયર વિભાગે પાંચ કલાકે હેમખેમ બહાર કાઢ્યો; ખાંભાના ઉમરિયાની ઘટના

GIR & ASIATIC LION at 11:21 PM No comments:
Share

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક:ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાનો શિકાર કર્યો, પીઠવાજાળની સીમમાં ખેતરમાં રમતી બાળકીની દીપડાએ બોચી પકડી

GIR & ASIATIC LION at 11:20 PM No comments:
Share

જરખીયા ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ:માસ્ટર ટ્રેનરે ખેડૂતોને પાંચ આયામો વિશે ખેતરમાં માર્ગદર્શન આપ્યું

GIR & ASIATIC LION at 11:19 PM No comments:
Share

નીલગાયનો આતંક:લીલીયાના નાના કણકોટમાં નીલગાયે 2ને બચકા ભર્યા

GIR & ASIATIC LION at 11:18 PM No comments:
Share

ભાસ્કર એક્સક્લુસિવ:ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહોના અકસ્માત બાદ સુરક્ષા વધારવા વનવિભાગની કવાયત

GIR & ASIATIC LION at 11:17 PM No comments:
Share

અમરેલીમાં હડકાયેલી નીલગાયનો બે લોકો પર હુમલો:કણકોટ ગામમાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યુ શરૂ કર્યું

અમરેલીમાં હડકાયેલી નીલગાયનો બે લોકો પર હુમલો:કણકોટ ગામમાં ભયનો માહોલ, વનવિભાગે રેસ્ક્યુ શરૂ કર્યું 

GIR & ASIATIC LION at 11:07 PM No comments:
Share

ભાવનગર-સોમનાથ NH પર સિંહો-વન્યજીવોના જીવ જોખમમાં:વન વિભાગે રાત્રિથી વહેલી સવાર સુધી સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું, ટાઇગર રિઝર્વ જેવા અંડરપાસ બનાવવા સિંહપ્રેમીઓની માંગ

ભાવનગર-સોમનાથ NH પર સિંહો-વન્યજીવોના જીવ જોખમમાં:વન વિભાગે રાત્રિથી વહેલી સવાર સુધી સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું, ટાઇગર રિઝર્વ જેવા અંડરપાસ બનાવવા સિંહપ્રેમીઓની માંગ 

GIR & ASIATIC LION at 11:05 PM No comments:
Share

ભાસ્કર એક્સક્લુઝિવ:લીલીયા પંથકમાંથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો પકડતું વન તંત્ર

અમરેલી જિલ્લામાં એશિયાટિક લાયનનું સામ્રાજ્ય વિસ્તર્યુ:વડિયા પંથકના સુરવો ડેમ નજીક સિંહણ 3 બચ્ચા સાથે ખુલ્લામાં આરામ ફરમાવ્યો, ડેમની પાળથી લોકોએ સિંહદર્શન કર્યુ

અમરેલી જિલ્લામાં એશિયાટિક લાયનનું સામ્રાજ્ય વિસ્તર્યુ:વડિયા પંથકના સુરવો ડેમ નજીક સિંહણ 3 બચ્ચા સાથે ખુલ્લામાં આરામ ફરમાવ્યો, ડેમની પાળથી લોકોએ સિંહદર્શન કર્યુ 

GIR & ASIATIC LION at 11:04 PM No comments:
Share

અમરેલીના કણકોટમાં કૂવામાં પડતા સિંહનું મોત:વનવિભાગે બનાવેલા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો, અગાઉ પણ એક સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું

અમરેલીના કણકોટમાં કૂવામાં પડતા સિંહનું મોત:વનવિભાગે બનાવેલા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો, અગાઉ પણ એક સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું 

GIR & ASIATIC LION at 11:02 PM No comments:
Share

જાફરાબાદ નજીક સિંહોની લટાર:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે સિંહો રોડ ક્રોસ કરતા દેખાયા

જાફરાબાદ નજીક સિંહોની લટાર:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે સિંહો રોડ ક્રોસ કરતા દેખાયા 

GIR & ASIATIC LION at 10:34 PM No comments:
Share

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે સિંહ રોડ ક્રોસ કરતા દેખાયા, VIDEO:આજ સ્થળે દસેક દિવસ અગાઉ દીપડાનું મોત થયું હતું, વન્યજીવોની સુરક્ષા પર સવાલ

ભાવનગર-સોમનાથ હાઈવે પર બે સિંહ રોડ ક્રોસ કરતા દેખાયા, VIDEO:આજ સ્થળે દસેક દિવસ અગાઉ દીપડાનું મોત થયું હતું, વન્યજીવોની સુરક્ષા પર સવાલ 

GIR & ASIATIC LION at 10:33 PM No comments:
Share

એકસાથે 11 સિંહે હાઇવે ક્રોસ કર્યો, અદભુત દૃશ્યો કેમેરામાં કેદ:વનકર્મીઓએ નિભાવી ટ્રાફિકકર્મીની ફરજ, વનમંત્રીએ X પર વીડિયો પોસ્ટ કરી વખાણ કર્યાં

GIR & ASIATIC LION at 9:47 PM No comments:
Share

કોસ્ટલ હાઇવે પર સિંહોના અકસ્માતની ઘટના વધતાં વનવિભાગ એલર્ટ:ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ યોજી, સિંહો માટે જોખમી સ્થળ શોધવા અને રેડિયો કોલર પહેરાવવા આદેશ

GIR & ASIATIC LION at 9:45 PM No comments:
Share

લાઠી વન વિભાગે વિશ્વ વેટલેન્ડ ડેની ઉજવણી કરી:વિદ્યાર્થીઓએ દુધાળા તળાવ ખાતે પક્ષી દર્શન કર્યા

GIR & ASIATIC LION at 9:44 PM No comments:
Share

સિંહણને કચડનાર આરોપી જેલહવાલે:પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો, CCTVના આધારે પકડાયો; મહિનામાં 3 વન્યજીવના મોતથી સુરક્ષા પર સવાલ

GIR & ASIATIC LION at 9:43 PM No comments:
Share

સિંહણને કચડનાર આરોપી જેલહવાલે:પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો, CCTVના આધારે પકડાયો; મહિનામાં 3 વન્યજીવના મોતથી સુરક્ષા પર સવાલ

સિંહણને કચડનાર આરોપી જેલહવાલે:પોલીસ આવાસ નિગમમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો, CCTVના આધારે પકડાયો; મહિનામાં 3 વન્યજીવના મોતથી સુરક્ષા પર સવાલ 

GIR & ASIATIC LION at 9:42 PM No comments:
Share

બાબરામાં ગોપાલ કોટન જિનમાં મહાકાય કોબ્રા:પોલીસ જવાનોએ જીવના જોખમે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું

GIR & ASIATIC LION at 9:41 PM No comments:
Share

રાજ્યમંત્રી દ્વારા નદીની સાફ સફાઈ ઝુંબેશનો ‎પ્રારંભ:અમરેલીના સોનારીયામાં 6 કિલોમીટરની નદીમાં બાવળ સહિતની આડશની સફાઈ થતા ધરતીપુત્રોને ફાયદો થશે

GIR & ASIATIC LION at 6:14 AM No comments:
Share

Saturday, January 31, 2026

6 માસનો બાળસિંહ 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો:વન વિભાગની ટીમે જીવના જોખમે બચાવ્યો; ગીર ગઢડાના ઝાંઝરિયામાં દિલધડક રેસ્ક્યૂ

GIR & ASIATIC LION at 10:14 PM No comments:
Share

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું ટીઝર રિલીઝ:રવેડીનો રૂટ 500 મીટર વધારાયો, પહેલીવાર અલૌકિક નગરયાત્રા નીકળશે; પોલીસની સાથે સ્થાનિક યુવાનો ફરજ બજાવશે

GIR & ASIATIC LION at 10:13 PM No comments:
Share

18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા:541 સ્પર્ધકો દોટ મૂકશે; ભાઈઓ અંબાજી અને બહેનો માળી પરબ સુધીના પગથિયાં સર કરશે

તંત્ર ઉદાસીન‎:વિલિગ્ડન ડેમ - ઉપલા દાતાર જવાનો રસ્તો ધૂળીયો માર્ગ બન્યો

GIR & ASIATIC LION at 10:12 PM No comments:
Share

સમસ્યા:બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી રોપ-વે બંધ રહેતા પ્રવાસીઓ પરેશાન

GIR & ASIATIC LION at 10:11 PM No comments:
Share

મોઢામાં આવેલું મારણ મૂકી સિંહ પરિવારને ભાગવું પડ્યું, VIDEO:જૂનાગઢની કામદાર સોસાયટીમાં ત્રણ સિંહ ત્રાટક્યા, પશુઓએ હિંમત ન હારી સામનો કર્યો

GIR & ASIATIC LION at 10:10 PM No comments:
Share

સાસણમાં CMએ કર્યાં સિંહદર્શન: VIDEO:ખુલ્લી જીપમાં સફારી બાદ 'દાદા'એ કર્યું તાપણું; સ્થાનિકો સાથે 'ચા'ની ચુસકી મારતાં કહ્યું, આ મજા જ કંઈક અલગ છે

કાર્યવાહી:વ્હેલ માછલીની ઉલ્ટી કેસ, વિસાવદરના શખ્સની અટક

GIR & ASIATIC LION at 10:09 PM No comments:
Share

રહેણાંક વિસ્તારમાં સિંહણે માણી શિકારની મિજબાની:બિલખા રોડ પર રાજીવનગર સોસાયટીમાં સિંહણે ગાયનો શિકાર કર્યો, સ્થાનિકોમાં ફફડાટ

GIR & ASIATIC LION at 10:08 PM No comments:
Share

ભાસ્કર વિશેષ:ગિરનાર પર યાત્રિકોનો મેળાવડો, 13 હજાર યાત્રિકોએ રોપ-વેની સફર માણી, સીડી પર પણ લોકોની ભીડ રહી

GIR & ASIATIC LION at 10:07 PM No comments:
Share

શિવરાત્રી પૂર્વે ઇન્દ્રેશ્વર રોડ મુદ્દે વન વિભાગ-મનપા સામસામે:300 મીટરના રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ છતાં ફાઈલો અટવાઈ, અધિકારીએ કહ્યું-એક જ મુદ્દે તંત્રનો સમય-સંસાધનો વેડફાય છે

GIR & ASIATIC LION at 10:06 PM No comments:
Share

સિંહણે કૂતરા પાછળ દોટ મુકી ને યુવકને યમરાજ દેખાયા; VIDEO:જૂનાગઢમાં ફેક્ટરીનો ગેટ બંધ કરવા ગયો ને મોત સામે જોયું, શ્વાનને યુવાન ઊભી પૂછડીયે ભાગ્યા

GIR & ASIATIC LION at 10:05 PM No comments:
Share

અમરાપુર ગીરમાં ગેરકાયદે ખનન પર મેગા રેડ:​પોલીસ અને મામલતદારની સંયૂક્ત કાર્યવાહીમાં JCB-બે ટ્રેક્ટર સીઝ, ભૂ-માફિયાઓમાં ફફડાટ

GIR & ASIATIC LION at 10:04 PM No comments:
Share

40 કલાકારોની પીંછીએ રેલાશે ગિરનારના રંગો:જૂનાગઢમાં ગિરનાર કલા યાત્રિક ગ્રુપ દ્વારા 4 દિવસીય નેશનલ આર્ટ કેમ્પનો પ્રારંભ

કેશોદ હાઈવે પર ધાબામાં મગરનું બચ્ચું ઘૂસ્યું:વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત નદીમાં છોડ્યું

GIR & ASIATIC LION at 10:03 PM No comments:
Share

રાજ્યકક્ષા સાયકલ સ્પર્ધા યોજાઈ:લાલઢોરી જંગલમાં 9 જિલ્લાના 59 ખેલાડીઓએ સાયકલ ચલાવી

GIR & ASIATIC LION at 10:02 PM No comments:
Share

ગિરનારની ગોદમાં ઇતિહાસ સર્જાશે:જટાશંકર મંદિરે 19થી 28 સુધી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

શિકારની મિજબાની માણતી સિંહણ પર ગાયનો વળતો પ્રહાર:જૂનાગઢની વાણંદ સોસાયટીમાં સિંહણે મારણ કર્યું, સ્થાનિકોમાં ફફડાટ

GIR & ASIATIC LION at 10:01 PM No comments:
Share

ઉનાના ઝુડવડલીની સીમમાં સિંહ પરિવારના ડેરા:શિકારની શોધમાં 2 સિંહણ, 2 સિંહબાળ મળી 6 સિંહોનું મુક્ત વિચરણ, ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ

GIR & ASIATIC LION at 9:59 PM No comments:
Share

ધરતીપુત્રોની ચિંતા વધી:સોરઠ પંથકમાં કોરામણના લીધે ફૂટ અટકી ગઈ, ધરતીપુત્રોની ચિંતા વધી, ઉત્પાદન ઘટી શકે છે

ઉનાના સામતેર પાસે 3 સિંહણે મારણ કરી મિજબાની માણી:રોડ નજીક વાછરડાંનો શિકાર કરી જિયાફત કરી, ગ્રામજનો અને વાહનચાલકો જોતા રહ્યા, દૃશ્યો મોબાઈલમાં કેદ કર્યા

GIR & ASIATIC LION at 9:58 PM No comments:
Share

વિસાવદરમાં બાળકને ફાડી ખાનાર સિંહણ ત્રણ દિવસે પાંજરે પુરાઈ:સિંહણને પકડતી સમયે મિસફાયરથી વનકર્મીનું મોત થયું હતું, સ્ટાફ એક દિવસનો પગાર આપશે

GIR & ASIATIC LION at 9:57 PM No comments:
Share

પુસ્તક વિમોચન:યુનિ.ના વાઈલ્ડ લાઈફ સેન્ટર દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકમાં ગિરના સિંહોની ગાથા આલેખાઈ

GIR & ASIATIC LION at 9:56 PM No comments:
Share

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:હિંસક વન્યપ્રાણી હુમલાના 1 વર્ષમાં 16 કેસ ગીરમાં કોઇ મોટી સરકારી હોસ્પિટલ જ નહીં

ભાસ્કર એક્સક્લુઝિવ:વન તંત્રએ ગિરનારની વનસ્પતિ પર રિસર્ચ કરતા 7 સંશોધનકારોની મંજૂરી રદ કરી

GIR & ASIATIC LION at 9:55 PM No comments:
Share

એ..એ..સિંહ ક્રેટા નીચે આવતાં 1 સેકન્ડ માટે બચ્યો, VIDEO:પછી ગુસ્સામાં કારની પાછળ જ દોટ મૂકી, બે સિંહની જૂનાગઢમાં અડધી રાતે લટાર

GIR & ASIATIC LION at 9:54 PM No comments:
Share

સિંહણને બદલે વનકર્મીના ખભામાં ઝેરી ઇન્જેક્શન વાગતાં મોત:જૂનાગઢમાં સિંહણને પાંજરે પૂરતી વખતે મિસ ફાયરથી જીવ ગયો, સંભવત: ઇતિહાસની પહેલી ઘટના

GIR & ASIATIC LION at 9:53 PM No comments:
Share

​ગીરના 'ડાલામથ્થા'ની ડણક હવે બરડામાં સંભળાશે, ડ્રોન VIDEO:સિંહોના સંરક્ષણ માટે ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ; જંગલમાં 285થી વધુ તૃણાહારી પ્રાણીઓના વસવાટની વ્યવસ્થા

સિંહણને બેભાન કરવા ટ્રાન્કવીલાઈઝર ગનથી કરાયેલા ફાયરીંગમાં વનકર્મી ઘાયલ:જૂનાગઢ સિવિલમાં ખસેડાયા, 4 વર્ષના બાળકને ફાડી ખાતા સિંહણને પાંજરે પુરવા વનવિભાગની દોડધામ

GIR & ASIATIC LION at 9:52 PM No comments:
Share

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 1,115એ દોડ લગાવી:10 સ્પર્ધકનું રોકડ પુરસ્કાર-ટ્રોફીથી સન્માન; પ્રથમ આવનારે કહ્યું-પોલીસ, ફોરેસ્ટ કે આર્મીની ભરતીમાં સર્ટિ. માન્ય રાખો

GIR & ASIATIC LION at 9:51 PM No comments:
Share

દેશનું પ્રથમ અનોખું કાફે:પ્લાસ્ટિક કાફે : 3.5 વર્ષમાં 8536 કિલો પ્લાસ્ટિક લીધુ ,નાસ્તાની સાથે પર્યાવરણનો પણ બચાવ

GIR & ASIATIC LION at 9:49 PM No comments:
Share

સફળ સંશોધન:ગિરનારના જંગલનું ઔષધિય મશરૂમ કેન્સર અને ડાયાબિટીસ મટાડશે

ગિરનારમાં પ્લાસ્ટિક મુક્તિ માત્ર કાગળ પર?:જંગલમાં હરણ પ્લાસ્ટિકના ઢગલામાંથી ખોરાક ખાવા મજબૂર, વાયરલ વીડિયો; જીવદયા પ્રેમીઓમાં વન વિભાગ વિરુદ્ધ ભારે રોષ

ગિરનારમાં પ્લાસ્ટિક મુક્તિ માત્ર કાગળ પર?:જંગલમાં હરણ પ્લાસ્ટિકના ઢગલામાંથી ખોરાક ખાવા મજબૂર, વાયરલ વીડિયો; જીવદયા પ્રેમીઓમાં વન વિભાગ વિરુદ્ધ ભારે રોષ 

GIR & ASIATIC LION at 9:47 PM No comments:
Share

ગિરનાર પર્વત પરથી યાત્રિકનું લપસી પડતા મોત:2500 પગથિયા પરથી અમદાવાદના 45 વર્ષીય યાત્રિક ખીણમાં પડ્યાં, ડોલીવાળાઓએ બહાર કાઢ્યા પણ જીવ ન બચ્યો

GIR & ASIATIC LION at 9:46 PM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.