Asiatic Lion and Gir Forest (Gujarati)

Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.

Wednesday, June 17, 2026

અમરેલીના ખાંભલીયાના કૂવામાં ખાબકેલી સિંહણનું દિલધડક રેસ્ક્યૂ:શિકારને દબોચવા પાછળ પડેલી સિંહણ 50 ફૂટ ઊંડા કૂવામાં ફસાઈ, કૂતરું નજીક છતાં હુમલો ન કર્યો

GIR & ASIATIC LION at 6:41 AM No comments:
Share

અમરેલીમાં 8 દિવસથી ગુમ ખેડૂતના હાડકા મળતા ચકચાર:ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટર, બૂટ અને લોહીલુહાણ કપડાં પણ મળ્યાં, વન્યપ્રાણીના હુમલાની પ્રબળ આશંકા

GIR & ASIATIC LION at 6:40 AM No comments:
Share

વન વિભાગે અવશેષો સાથે ઝડપી લઈ દંડ ફટકાર્યો:ખડાઘારના શખ્સે કાળા સસલાનો શિકાર કરી માંસના ટુકડા ફ્રીજમાં મૂકી દીધા હતા

ભાસ્કર એક્સક્લુઝિવ:9.6 કિમી લાંબી ઝમકુડી નદી ઊંડી ઉતારવાના કામમાં માટીના ટીલા રહેવા દઈને 500 વૃક્ષ બચાવી લેવાયા

GIR & ASIATIC LION at 6:39 AM No comments:
Share

સિંહે યુવકનું માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો:પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું; બે સિંહનું રેસ્ક્યૂ, સેમ્પલ બાદ માનવભક્ષીની ઓળખ થશે

GIR & ASIATIC LION at 6:38 AM No comments:
Share

પ્લાસ્ટિક ફ્રી અભિયાન:ભવનાથ ઇકોઝોન સહિત વિવિધ વોર્ડમાંથી 23 કિલો પ્લાસ્ટિક અને બોટલો જપ્ત કરાયા

GIR & ASIATIC LION at 6:34 AM No comments:
Share

22 નેસડાઓના પ્રશ્ને માલધારી સમાજ મેદાને:મેંદરડાના ગંગાજળિયા નેસમાં 26 લોકો પાસે આધાર કે ચૂંટણી કાર્ડ પણ નથી

GIR & ASIATIC LION at 6:33 AM No comments:
Share

કાપડની થેલીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી:મનપાના ચેકીંગમાં 16 કિલો પ્લાસ્ટિક જપ્ત, રૂ.16,500નો દંડ

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન 7 દિવસ લંબાયું:ચોમાસું ખેંચાતા સાસણ સફારી હવે 23 જૂનથી બંધ થશે, ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 2 લાખ પ્રવાસીઓની મુલાકાત

GIR & ASIATIC LION at 6:32 AM No comments:
Share

Sunday, June 14, 2026

વન્યજીવ સુરક્ષા સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો:​કુકસવાડા ગામે ખુલ્લા કૂવામાં ખાબક્યું સિંહ બાળ; વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું; તંત્રની બેદરકારી સામે રોષ

GIR & ASIATIC LION at 6:45 AM No comments:
Share

પ્રવાસન ક્ષેત્ર‎:365 હેક્ટરમાં ફેલાયેલા ધારી આંબરડી સફારી પાર્કના એક વર્ષમાં 1.31 લાખ પ્રવાસી આવ્યા : 20.43 કરોડની આવક

GIR & ASIATIC LION at 6:44 AM No comments:
Share

મર્ડરના આરોપીની જામીન અરજી હાઇકોર્ટે નકારી:અમરેલીના ધારીમાં ગેરકાયદેસર સિંહ દર્શનની ના પાડતા ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કર્યો ને મોત થયું હતું

GIR & ASIATIC LION at 6:43 AM No comments:
Share

Friday, June 12, 2026

બિમારીથી સિંહોના મોત મામલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી:કહ્યું-આ અપ્રિય સમાચાર, સિંહ કોરિડોરમાં વિસ્ટાડોમના આયોજન અંગે સરકારને પૂછ્યું

GIR & ASIATIC LION at 10:41 PM No comments:
Share

છાપરી ગામે સાવજે વાછરડીનું મારણ કર્યું:મોડી રાત્રે રેઢીયાર ઢોર પાછળ દોટ મૂકી, નદીકાંઠે મિજબાની માણી

GIR & ASIATIC LION at 10:40 PM No comments:
Share

બગસરામાં સિંહણે બાળકને મોઢામાં દબોચી એક કિમી સુધી ઢસડી ગઈ:ગંભીરઈજા પહોંચતા માસૂમનું ઘટનાસ્થળે જ મોત, ગ્રામજનોમાં ભારે રોષ

GIR & ASIATIC LION at 10:39 PM No comments:
Share

સિંવાજો પર ખતરો‎:10 સ્થળે ખુલ્લામાં ઢોરના સડેલા મૃતદેહનો નિકાલ કરાતો હોય સાવજોમાં રોગચાળો ફેલાવાની દહેશત

GIR & ASIATIC LION at 10:38 PM No comments:
Share

વન વિભાગે 2 કલાકની જહેમત બાદ રહેણાંકમાંથી દીપડો પાંજરે પૂર્યો:રેસ્ક્યૂ જોવા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં; કેશોદની શિક્ષક સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો

Wednesday, June 10, 2026

ગિરનારના ઘનઘોર જંગલમાં વન્યજીવોની ગણતરીનો પ્રારંભ:બે દિવસ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણાશે; 150થી વધુનો સ્ટાફ આધુનિક સાધનો સાથે તૈનાત

ગિરનારના ઘનઘોર જંગલમાં વન્યજીવોની ગણતરીનો પ્રારંભ:બે દિવસ તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણાશે; 150થી વધુનો સ્ટાફ આધુનિક સાધનો સાથે તૈનાત 

GIR & ASIATIC LION at 6:39 AM No comments:
Share

આધુનિક ઓડિટોરિયમની સાથે સેલ્ફી પોઈન્ટ સૌથી આકર્ષણનું કેન્દ્ર:ઉનાળાના વેકેશનમાં ધારીના આંબરડી સફારી પાર્કની 16,059 પ્રવાસીઓએ મુલાકાત લીધી

Monday, June 8, 2026

જાફરાબાદમાં સસલાનો શિકાર કરતા ત્રણ ઝડપાયા:વન વિભાગે રૂ. 30,000નો દંડ ફટકારી મુક્ત કર્યા

GIR & ASIATIC LION at 9:03 PM No comments:
Share

'બેબેસિયોસિસ'નું જોખમ ટાળવા પશુપાલન વિભાગ એક્શન મોડમાં:88 નેસ અને ગામોના 13,000થી વધુ પશુઓ પર દવા છંટકાવ શરૂ

જવલ્લે જ જોવા મળતો સાપના મિલનનો નજારો, VIDEO:વંથલી મેંગો માર્કેટ પાસે 6 ફૂટ લાંબા બે સાપ હવામાં ફેણ ઉઠાવી, ડર ભૂલીને પ્રકૃતિનો દુર્લભ નજારો જોવા લોકો ઉમટ્યા

GIR & ASIATIC LION at 9:02 PM No comments:
Share

Sunday, June 7, 2026

અમરેલી ગીર પૂર્વ વિવાદ, CF રામ રતન નાલાએ કમાન સંભાળી:અધિકારીઓ સાથે બેઠક કરી, સ્થાનિકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી

GIR & ASIATIC LION at 6:34 PM No comments:
Share

તાલાલાના હિરણ-2 ડેમમાં મગર બાળકને ખેંચી ગયો:કરચલા પકડવા ગયેલા 11 વર્ષના બાળક પર હુમલો, શોધખોળ ચાલુ

GIR & ASIATIC LION at 6:33 PM No comments:
Share

જૂનાગઢ મનપામાં મોટો ફિયાસ્કો:સવા કરોડના વૃક્ષારોપણ કૌભાંડના આક્ષેપથી ફફડાટ, 1400 રૂપિયાનું એક વૃક્ષ અને પાણી પાવાનો ખર્ચ ₹72 લાખ દર્શાવ્યો

GIR & ASIATIC LION at 6:32 PM No comments:
Share

લીલીયામાં ડીસીએફ ચિરાગ અમીન દ્વારા વૃક્ષારોપણ:રાજમાતા સિંહણ સ્મારક ખાતે 'એક પેડ મા કે નામ' 3.0 નો પ્રારંભ કરાયો

GIR & ASIATIC LION at 6:31 PM No comments:
Share

ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ:રિપોર્ટ પહેલા જ વાઈરસ હોવાનું સ્વીકાર્યું!, નિવૃત જજે રિ પોસ્ટ કરી લખ્યું-મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ

GIR & ASIATIC LION at 6:30 PM No comments:
Share

ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી:ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બેદરકારીનો આરોપ; બે દિવસથી બિમાર સિંહણ એક જ સ્થળે હોવા છતા વનવિભાગને કેમ જાણ ન થઈ?

GIR & ASIATIC LION at 6:29 PM No comments:
Share

દામોદર કુંડમાં મગર આવતા વનવિભાગનું સફળ રેસ્ક્યુ ​:પવિત્ર પુરષોત્તમ માસમાં દામોદર કુંડ ખાતે વિશાળકાય મગર આવી ચડતા શ્રદ્ધાળુઓમાં ફફડાટ, વનવિભાગે રેસ્ક્યુ કરી ખતરો ટાળ્યો

GIR & ASIATIC LION at 6:17 PM No comments:
Share

હોટલનો મલબો રાત્રે ભવનાથ જંગલમાં ઠલવાયો‎:ડીસીએફે કહ્યું ... તપાસમાં જે સામે આવશે તેને દંડ થશે, તેની પાસે જ સફાઇ કરાવાશે

માંગરોળના નિવૃત શિક્ષક બન્યા પ્રકૃતિના મિત્ર:પરિવારમાં જન્મદિવસ કે પૂણ્યતિથિએ વૃક્ષ વાવી એકલે હાથે ઉછેર્યા

GIR & ASIATIC LION at 6:16 PM No comments:
Share

Saturday, June 6, 2026

ખડ ખંભાળીયા, ઘુઘરાળા અને કરજાળામાં આકાશમાંથી ટપોટપ ખર્યા કરા:વડિયા તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાનું આગમન: પારો 41.7 ડિગ્રી

GIR & ASIATIC LION at 4:44 PM No comments:
Share

અમરેલી ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત:વન વિભાગનો દાવો- ગર્ભમાં બચ્ચાનું મોત થતાં સિંહણનું પણ મૃત્યુ થયું; બે દિવસથી વધુ સમય સુધી મૃતદેહ પડી રહ્યો હોવાની ચર્ચા

GIR & ASIATIC LION at 4:43 PM No comments:
Share

લાઠી કોલેજ પાસે સિંહ દેખાયો:રેવન્યુ વિસ્તારમાં સાવજની હાજરીથી ખેડૂતોમાં ભય

GIR & ASIATIC LION at 4:42 PM No comments:
Share

પ્રા. સુવિધા મુદ્દે વનતંત્ર સાથે મંથન બેઠક‎:રસ્તો, ગટર, પાણી અને ધોબી ઘાટ જેવી સુવિધા આપો: ગીરવાસીઓ

સુવિધા વધી:તુલસીશ્યામમાં ધુમાડા રહિત આધુનિક રસોડું શરૂ

GIR & ASIATIC LION at 4:41 PM No comments:
Share

બગસરામાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:ભૂતનાથ મહાદેવ મંદિરે શહેર અને તાલુકા ભાજપ કાર્યકરો જોડાયા

GIR & ASIATIC LION at 4:40 PM No comments:
Share

ગોપાલગ્રામમાં ગ્રામસભા, પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ:વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, આવાસ યોજનાની માહિતી અપાઈ

જાફરાબાદમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરાયું:તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ઉજવણી કરાઈ

GIR & ASIATIC LION at 4:39 PM No comments:
Share

રાજુલા સિવિલ કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ:વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

GIR & ASIATIC LION at 4:38 PM No comments:
Share

લાઠી નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ:ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં હરિયાળા પર્યાવરણનો સંકલ્પ

વડ ગામે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ:ગીધોના સંરક્ષણ માટે 'જટાયુ વન' બનાવવાની માંગ

GIR & ASIATIC LION at 4:37 PM No comments:
Share

રાજભા ગઢવીને ગીરમાં માલધારી સ્ટેટસના વિવાદમાં ગોપાલ ઈટાલિયાની એન્ટ્રી:સંકલન સમિતિની બેઠક માટે પ્રશ્નો મોકલ્યા, અમરેલી કલેકટરે DCFને બેઠકમાં હાજર રહેવા આદેશ કર્યો

GIR & ASIATIC LION at 4:36 PM No comments:
Share

અમરેલીમાં ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ:જિલ્લા કલેક્ટરની હાજરીમાં 15 વીઘામાં રોપણ, 4 વર્ષ જતન કરી ગામને સોંપાશે

GIR & ASIATIC LION at 4:35 PM No comments:
Share

અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનો સંકલ્પ: 51,000 વૃક્ષો વાવશે:વિશ્વ પર્યાવરણ દિવસે 25 ગામડામાં વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ

ગીર પૂર્વમાં સિંહણનું મૃત્યુ:માહિતી લીક થતાં વનવિભાગમાં આંતરિક વિવાદ; જૂનાગઢ CF દ્વારા તપાસના આદેશ, બેદરકારીનો રિપોર્ટ બનશે

GIR & ASIATIC LION at 4:34 PM No comments:
Share

Wednesday, June 3, 2026

સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા

GIR & ASIATIC LION at 8:27 PM No comments:
Share

પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓ સિંહો માટે જોખમી:ગેરકાયદે પ્રવાસન અને ડીજે વન્ય જીવોને ખલલે પહોંચાડે છે, પર્યાવરણ પ્રેમીનો કેન્દ્રીય વન મંત્રી અને CMને પત્ર

GIR & ASIATIC LION at 8:26 PM No comments:
Share

સળગતી ચિતાઓ અને લાકડાના થપ્પા:જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પહોંચ્યું ભાસ્કર, હૉસ્પિટલને અંદરથી તાળાં મારી દેવાયાં, 12 સિંહોનાં મોત અંગે 5 મોટી અપડેટ

GIR & ASIATIC LION at 8:25 PM No comments:
Share

ગીરમાં રાજભાને ગ્રીન સિગ્નલ, અન્ય માલધારીઓનો મહિનાઓથી સંઘર્ષ:અધિકારીઓએ વાંધા કાઢીને અરજી નકારી, એક જ વિસ્તારમાં વનવિભાગની બેવડી નીતિ જેવો ઘાટ

GIR & ASIATIC LION at 8:22 PM No comments:
Share

ગુજરાતના સાવજ અને MPના ટાઇગર પર સંક્રમણનું સંકટ!:ગંભીર બિમારીથી 12 સિંહોના મોત, તો CDV વાયરસથી 10 વાઘના મોતનો દાવો; કેન્દ્ર સરકાર સુધી મુદ્દો ગાજ્યો

GIR & ASIATIC LION at 6:51 AM No comments:
Share

મામ સિંહના બેબેસીયા, સીડીવી, એનાપ્લાઝ્મા ટેસ્ટ:36 સાવજોના સેમ્પલ લેવાયા, 15નો રિપોર્ટ નેગેટીવ: હજુ 16ના રિપોર્ટ આવવાના બાકી

GIR & ASIATIC LION at 6:50 AM No comments:
Share

એક પછી એક બે સિંહ દીવાલ કૂદી ગામમાં ઘૂસ્યા:રામપરા રાત્રિ લટારના દૃશ્યો વાઈરલ, ગ્રામજનોમાં ફફડાટ; રાજુલામાં 6 ફોરેસ્ટરની જગ્યા ખાલી, કાયમી નિરાકરણ લાવવા માગ

ધામેલમાં 'મિશન ગ્રીન' હેઠળ 5,000 વૃક્ષો વાવવામાં આવશે:સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ સંરક્ષણ અને જાળવણી કરશે

GIR & ASIATIC LION at 6:49 AM No comments:
Share

રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું:મીડિયાને સવાલનો જવાબ આપવાનું ટાળ્યું, લોકસાહિત્યકારને મંજૂરી મળતાં અન્ય માલધારીઓનો વિરોધ

GIR & ASIATIC LION at 6:46 AM No comments:
Share

વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર પહોંચ્યા:ગીરમાં સિંહોના મોત બાદ એનિમલ કેર સેન્ટરની સમીક્ષા કરી; કહ્યું- હવે કોઈ ચિંતાની વાત નથી

વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર પહોંચ્યા:ગીરમાં સિંહોના મોત બાદ એનિમલ કેર સેન્ટરની સમીક્ષા કરી; કહ્યું- હવે કોઈ ચિંતાની વાત નથી 

GIR & ASIATIC LION at 6:45 AM No comments:
Share

ઉચ્ચ અધિકારીઓના પણ જસાધારમાં ધામા:ગીરમાં સાવજોના મોતને પગલે વનમંત્રી આજે જસાધાર જશે

ઉચ્ચ અધિકારીઓના પણ જસાધારમાં ધામા:ગીરમાં સાવજોના મોતને પગલે વનમંત્રી આજે જસાધાર જશે 

GIR & ASIATIC LION at 6:44 AM No comments:
Share

શેત્રુંજી ડિવિઝનમાં‎સ્ટાફની સમસ્યાથી‎ટ્રેકર ઉપર ભારણ વધ્યુ‎:સિંહો કેમ બચશે ? જ્યાં રોગચાળો તેની બાજુની રાજુલા અને જાફરાબાદ રેન્જમાં જ 9 ફોરેસ્ટરની જગ્યા ખાલી !

સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ:PCCF ભવાની પતીને ગીરમાં જ રહેવા આદેશ, મૃતક સિંહોના સેમ્પલનો 3 દિવસ બાદ પણ રિપોર્ટ નથી આવ્યો

GIR & ASIATIC LION at 6:42 AM No comments:
Share

ગીરના સિંહોના મોત: સાંસદ ભરત સુતરીયા દિલ્હી જશે:કેન્દ્રીય વન મંત્રી અને PMO સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે ઠોસ પ્રયાસ કરશે

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે 

GIR & ASIATIC LION at 6:41 AM No comments:
Share

રાજુલા શહેરમાં સિંહોની એન્ટ્રી:મારુતિ નગર સોસાયટીમાં મોડી રાત્રે લટાર કેમેરામાં કેદ

રાજુલા શહેરમાં સિંહોની એન્ટ્રી:મારુતિ નગર સોસાયટીમાં મોડી રાત્રે લટાર કેમેરામાં કેદ 

GIR & ASIATIC LION at 6:40 AM No comments:
Share

જસાધાર એનિમલ કેર હોસ્પિટલમાં વધુ 3 સિંહો લવાયા:અત્યાર સુધીમાં 9 સિંહોના મોત, ગાંધીનગરથી આવેલી ટીમનો સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો; પણ વાસ્તવિકતા અલગ

ભમ્મર, આસપાસના ગામોમાં વન્યજીવ અને પર્યાવરણ તથા નદી પર ખતરો:ભમ્મરના ગ્રામજનો ગેરકાયદેસર ખનન મુદ્દે સીએમ પાસે દોડી ગયા

ભમ્મર, આસપાસના ગામોમાં વન્યજીવ અને પર્યાવરણ તથા નદી પર ખતરો:ભમ્મરના ગ્રામજનો ગેરકાયદેસર ખનન મુદ્દે સીએમ પાસે દોડી ગયા 

GIR & ASIATIC LION at 6:39 AM No comments:
Share

આરએફઓ અને સ્ટાફ‎પણ કચેરીથી દૂર ભાગે છે‎:ધારીની ડીએફઓ કચેરી ગેરકાયદે કામોમાં વ્યસ્ત રહી અને સાવજો ટપોટપ મરતા રહ્યાં

આરએફઓ અને સ્ટાફ‎પણ કચેરીથી દૂર ભાગે છે‎:ધારીની ડીએફઓ કચેરી ગેરકાયદે કામોમાં વ્યસ્ત રહી અને સાવજો ટપોટપ મરતા રહ્યાં 

GIR & ASIATIC LION at 6:38 AM No comments:
Share

ધારી નજીક આંબાના ફાર્મ હાઉસમાં સિંહનો આરામ:મોરજર ગામે આંબાના બગીચામાં આરામ કરતા સાવજનો વીડિયો

GIR & ASIATIC LION at 6:37 AM No comments:
Share

પ્રાણી હુમલામાં મૃત્યુ થતા સહાયની માંગ:ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ પીડિત પરિવારને સહાય આપવા સરકારને પત્ર લખ્યો

GIR & ASIATIC LION at 6:36 AM No comments:
Share

સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSC ક્લાસ-2ના નવા ભરતી નિયમો સામે વિરોધમાં, સાવજના મોત મુદ્દે નથવાણીનો કેન્દ્રિય વનમંત્રીને પત્ર

'રાજભા ગઢવીને મંજૂરી આપી તો અમને કેમ નહીં?':અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર સામે બાંય ચડાવી; રાજાશાહી વખતના પુરાવા આપ્યા, વનવિભાગના આંખ આડા કાન

GIR & ASIATIC LION at 6:35 AM No comments:
Share

જાફરાબાદના ભાકોદર નજીક સિંહે યુવાનને ફાડી ખાધો:2 દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા, વનવિભાગ સામે ગ્રામજનોમાં રોષ

જાફરાબાદના ભાકોદર નજીક સિંહે યુવાનને ફાડી ખાધો:2 દિવસથી ગુમ યુવાનના માત્ર અવશેષો મળ્યા, વનવિભાગ સામે ગ્રામજનોમાં રોષ 

GIR & ASIATIC LION at 6:34 AM No comments:
Share

વાઘ-ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત:5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા, 2018માં 29 સિંહનાં મોત થયા હતા

સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા:અમરેલીના કડિયાળી ગામમાં પશુઓમાં અફરાતફરી, CCTV વાયરલ

સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા:અમરેલીના કડિયાળી ગામમાં પશુઓમાં અફરાતફરી, CCTV વાયરલ 

GIR & ASIATIC LION at 6:33 AM No comments:
Share

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા:ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા:ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી 

GIR & ASIATIC LION at 6:32 AM No comments:
Share

ગામ ગામની વાત:સિંહોની વસ્તીવાળી શેત્રુંજી, સફરા, કરેણ અને ખારી નદીથી ઘેરાયેલુ રમણીય ગામ ચાંદગઢ

GIR & ASIATIC LION at 6:31 AM No comments:
Share

સ્થાનિકોમાં ભય:વડીયાના સદગુરુનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા‎

ભરતીનું કામ ચાલે છે ત્યા પ્રવેશી મારણ કર્યું:અમરેલી યાર્ડમાં સાવજ ટોળીનો ભૂંડનો શિકાર

GIR & ASIATIC LION at 6:30 AM No comments:
Share

લાઠીના ગાંગડિયા નદી પુલ પાસે સૂકા વૃક્ષોમાં આગ:ફાયર, જીઈબી, મામલતદાર સ્ટાફ ઘટનાસ્થળે, કાબૂ મેળવવા પ્રયાસો

GIR & ASIATIC LION at 6:29 AM No comments:
Share

વધુ ખુલાસા થવાની શક્યતા:શેત્રુંજીમાં હજારો માછલીઓના મોત બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી

વધુ ખુલાસા થવાની શક્યતા:શેત્રુંજીમાં હજારો માછલીઓના મોત બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી 

GIR & ASIATIC LION at 6:29 AM No comments:
Share

સળગતી ચિતાઓ અને લાકડાના થપ્પા:જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પહોંચ્યું ભાસ્કર, હૉસ્પિટલને અંદરથી તાળાં મારી દેવાયાં, 12 સિંહોનાં મોત અંગે 5 મોટી અપડેટ

સળગતી ચિતાઓ અને લાકડાના થપ્પા:જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પહોંચ્યું ભાસ્કર, હૉસ્પિટલને અંદરથી તાળાં મારી દેવાયાં, 12 સિંહોનાં મોત અંગે 5 મોટી અપડેટ 

GIR & ASIATIC LION at 6:28 AM No comments:
Share

12 સિંહોના મોતનો મામલો દિલ્હી PM મોદી સુધી પહોંચ્યો:વન મંત્રી મોઢવાડીયા સહિતનો કાફલો જસાધાર દોડી આવ્યો; એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી

GIR & ASIATIC LION at 6:27 AM No comments:
Share

'ચોમાસું નજીક આવતા જ ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ':​મધ્ય પાકિસ્તાનથી અરબી સમુદ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં હળવા વરસાદની ધીમંત વઘાસિયાની આગાહી

સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર:ગિરનાર અભયારણ્યમાં 24 કલાક સઘન મોનિટરિંગ, સિંહો માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી શરૂ

GIR & ASIATIC LION at 6:26 AM No comments:
Share

પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓ સિંહો માટે જોખમી:ગેરકાયદે પ્રવાસન અને ડીજે વન્ય જીવોને ખલલે પહોંચાડે છે, પર્યાવરણ પ્રેમીનો કેન્દ્રીય વન મંત્રી અને CMને પત્ર

પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓ સિંહો માટે જોખમી:ગેરકાયદે પ્રવાસન અને ડીજે વન્ય જીવોને ખલલે પહોંચાડે છે, પર્યાવરણ પ્રેમીનો કેન્દ્રીય વન મંત્રી અને CMને પત્ર 

GIR & ASIATIC LION at 6:25 AM No comments:
Share

ભાસ્કર વિશેષ‎:ગિરનાર પર 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ

GIR & ASIATIC LION at 6:24 AM No comments:
Share

સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા

સિંહોના ભેદી મોત અને બીમારી બાદ સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ:હાઈટેક સાધનો, આધુનિક લેબ અને સ્પેશિયલ હાઇડ્રોલિક વાન સાથે સજ્જ હોવાના દાવા 

GIR & ASIATIC LION at 6:24 AM No comments:
Share

વેટરનરી ડોક્ટરોના રાજીનામા મુદ્દે વન વિભાગે મૌન તોડ્યું:ગીરમાં 8 સિંહબાળના મોત વચ્ચે 5 જિલ્લામાંથી 200 કર્મચારીઓ તહેનાત, 10 કિમી વિસ્તારમાં હાઈ-વોચ

GIR & ASIATIC LION at 6:23 AM No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.