ગીર : તા. 15, માર્ચ
ધારીગીર પૂર્વના ઈદરડી અને ધાવડીયા ગામની વચ્ચે સીમમાં સિંહો વચ્ચે અસ્તિત્વની લડાઈનો જંગ જામતા સિંહોએ આવી ચડેલા સિંહબાળને મોતને ઘાટ ઉતારી દીધુ હતું. બાદ તેને બચકાભરી તેના માંસને પણ આરોગી ગયા હતાં. આ બનાવની જાણ વન વિભાગને થતા સાસણગીરથી વેટરનરી ડોક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271106
No comments:
Post a Comment