ધારી : 19, માર્ચ
ધારી પંથકના સરસિયા રેન્જના ફતેહગઢ ગામની સીમમાંથી દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તેને પોસ્ટમોટમ માટે ખસેડ્યો છે. આ ઉપરાંત ધારકૂબા ગામેથી પણ બીજી એક દીપડીનો મૃતદેહ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=272547
No comments:
Post a Comment