ઉના : તા. 17, માર્ચ
જૂનાગઢ જીલ્લાના ઉના તાલુકાના જામવાળા ગીર વિસ્તારમાં સિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે રાત્રે અચાનક પાણી છોડાતા બેઠા પુલ પરથી પસાર થતા નાના વાહનો તેમજ જાનના વાહનો અટકી પડ્યા હતાં તથા કલાકો સુધી જંગલમાં ફસાઈ રહ્યાં હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271881
No comments:
Post a Comment