તલાલા : તા. 14, માર્ચ
તલાલા ગીર પંકથમાં આજે બપોરે 12 : 15 આજે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.4 આંકવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 15 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ દિશા તરફ હતું. તલાલા નજીકના ચિત્રાવડ અને સાંગોદરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270752
No comments:
Post a Comment