-ભેંસ આંબા-ચાંદગઢ વચ્ચેના ગિર વિસ્તારમાં ચરતી હતી ત્યારે ત્રણ સાવજોએ તેનું મારણ કર્યું
લીલીયા તાલુકાનાં આંબા ગામના ભલાભાઇ ભુરાભાઇ જાફડાની ભેંસ આંબા-ચાંદગઢ
વચ્ચેના ગિર વિસ્તારમાં ચરતી હતી તે દરમિયાન ત્રણ સાવજોએ તેનું મારણ કર્યું
હતું. ઘટના દરમિયાન ફોરેસ્ટ અધિકારી એ.પી.પટેલ દોડી આવ્યા હતા. - તસવીર
મનોજ જોષી
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lion-killed-buffalo-2582986.html
No comments:
Post a Comment