DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગિરનારનીપરીક્રમા બાદ જંગલમાં વેરાયેલા પ્લાસ્ટીકનાં કચરાની સફાઇ માટે નું
અભિયાન એક થી દોઢ માસ સુધી ચાલશે. જેમાં જોડાવા માટે કોઇપણ વ્યક્તિ, મંડળો
કે સંસ્થાઓએ નામ નોંધાવી દેવા. સફાઇ ઝૂંબેશમાં જોડાનાર તમામ માટે જલારામ
મંદિર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાશે. અને દરમ્યાન એમ્બ્યુલન્સ પણ
તૈયાર રહેશે.તેમ મહેન્દ્રભાઇ મશરૂએ કહ્યું હતું.
No comments:
Post a Comment