અમરેલી:આજથી
હીંદુઓનું નવું વર્ષ બેસી રહ્યું છે. ઠેર-ઠેર વધામણા, એકબીજાને સાલમુબારક
સાથે અભિનંદન અપાઇ રહ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડી અને જંગલનું વાતાવરણ પણ
રળીયામણું થઇ ગયું છે. ત્યારે સિંહ પરિવાર પણ કહી રહ્યું હોય કે આજે તો
અમારે ઘેર પણ દિવાળી છે. એવું દ્રશ્ય ખડું થયું છે. લીલીયા તાલુકાનો
ક્રાંકચ વિસ્તાર સાવજોનુ ઘર છે. આ સાવજોની ટેરેટરી ઘણી મોટી છે. જેમા તેઓ
હરતા ફરતા રહે છે. ક્રાંકચની સીમમાંથી આ સાવજો હાલ અંટાળીયા, લુવારીયા અને
બોડીયાની સીમમાં નજરે પડી રહ્યાં છે.
No comments:
Post a Comment