DivyaBhaskar News Network | Mar 25, 2017, 02:40 AM IST
અમરેલીમાંઇન્ડસ ટાવર સાલ ઇન્ફાકોન પ્રાઇવેટ લીમીટેડના બેનર તળે મોબાઇલ ટાવર
વિસ્તારના જેવા કે રોકડીયાપરા વિગેરે સ્થળે કંપનીમાં ફરજ બજાવતા દિપક
બાબુભાઇ અમરેલીયાએ 60 થી 70 જુદા જુદા વૃક્ષોનું રોપણ કર્યાની સાથે ઉછેર
કર્યો છે.
પર્યાવરણમાં શુધ્ધીકરણ કર્યું છે અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતું અટકાવવા પ્રયાસ કર્યો છે.
No comments:
Post a Comment