DivyaBhaskar News Network | Last Modified - Aug 30, 2017, 02:30 AM IST
જૂનાગઢનજીક ભિયાળ ગામે રહેતા ભરવાડ રમેશભાઇ રાણાભાઇ લંબારીયાનાં વંડામાં
સોમવારનાં રાત્રીનાં સાવજે આવી ચઢી ચાર બકરાને મોતને ઘાટ ઉતારી ત્રણ
બકરાનું સ્થળ પર મારણ કરી મીજબાની માણી હતી. જયારે સાવજ એક બકરાને ઢસડી
જઇને સીમ વિસ્તારમાં લઇ ગયો હતો એમ રમેશભાઇએ જણાવ્યું હતું. સાવજે બકરાના
મારણ કરતાં ગામમાં ભયનો માહોલ પ્રસર્યો છે.
No comments:
Post a Comment