divyabhaskar.com | Last Modified - Oct 14, 2017, 07:29 PM IST
અમરેલીઃ અમરેલી જિલ્લામાં અનેક વાર રસ્તાઓ પર સિંહ જોવા મળતા રહે
છે, ત્યારે આજે વધુ એકવાર સિંહ અને સિંહણ રોડ પર જોવા મળ્યા હતા. એ સમયે
ત્યાંથી પસાર થતી એક કારમાં સવાર લોકોએ સિંહ અને સિંહણની આ જોડીને રસ્તા પર
વિહરતી જોઇ કારને ઉભી રાખી દીધી હતી અને આ ઘડીને પોતાના કેમેરામાં કેદ કરી
લીધી હતી. થોડોક સમય રસ્તા પર વિચરણ કર્યા બાદ આ જોડું પુનઃ જંગલમાં જતું
રહ્યું હતું. બાદમાં કાર સવારોએ પોતાના માર્ગ તરફ કાર હંકારી મૂકી હતી.
for video; https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-lion-and-lioness-come-on-the-highway-in-amreli-district-gujarati-news-5721088-PHO.html
No comments:
Post a Comment