Wednesday, November 15, 2017

સુત્રાપાડાનાં દરિયામાં જાળમાં ફસાયેલી વ્હેલશાર્કનું રેસ્કયુ ઓપરેશન

Bhaskar News, Sutrapada | Last Modified - Nov 14, 2017, 03:00 AM IST
સુત્રાપાડા નજીક સોમવારે દરિયામાં જાળમાં વ્હેલશાર્ક ફસાઇ જતા માછીમારોએ બંદર સમાજનાં પ્રમુખને જાણ કરી હતી
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
સુત્રાપાડા: સુત્રાપાડા નજીક સોમવારે દરિયામાં જાળમાં વ્હેલશાર્ક ફસાઇ જતા માછીમારોએ બંદર સમાજનાં પ્રમુખને જાણ કરી હતી અને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી માદા વ્હેલશાર્કને કોઇપણ પ્રકારની ઇજા ન થાય તે રીતે જાળને કાપી તેને મુકત કરી હતી.

No comments:

Post a Comment