DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 06:55 AM IST
અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા 26 ફેબ્રુ.ગિરનાર પરિક્રમાનું આયોજન કરેલ છે. જોકે વન્ય પ્રાણીઓને ખલેલ પડ તેેવું...
અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા 26 ફેબ્રુ.ગિરનાર પરિક્રમાનું આયોજન
કરેલ છે. જોકે વન્ય પ્રાણીઓને ખલેલ પડ તેેવું બહાનું આગળ ધરી વન તંત્રએ
પરિક્રમામાં વિધ્ન ઉભું કર્યું છે. જે અંગેે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહંત
ગોપાલાનંદજીએ જૂનાગઢના વન સંરક્ષકને પત્ર પાઠવી, સાથ સહકાર આપવામાં આવે
તેવી રજૂઆત કરી છે. જયારે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે અમારૂં ધ્યેય
વન્ય સંપતિ કે વન્ય જીવોને નુકસાન પહોંચાડવાનું નહિ પરંતુ માત્ર પરિક્રમા
કરી અખાડાને યાત્રા અર્પણ કરવાનું છે.
No comments:
Post a Comment