May 16,2019 4:49 PM ISTઉના: ગીરગઢડા તાલુકના સનવાવ ગામે રોડ પર આવેલી વાડીમાં છાંયાની શોધમાં સિંહ
યુગલ ઉના-ગીરગઢડા રોડ પર આવી ચડ્યું હતું. આ સિંહ યુગલનો વીડિયો સોશિયલ
મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં સિંહ અને સિંહણ આકરા તાપમાં છાંયાની શોધમાં
નીકળ્યા હોય તેવું જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/gujarati-videos/news/a-lion-couple-came-in-search-of-a-shade-at-una-girighadhda-road-371639.html
No comments:
Post a Comment