Jul 26, 2019, 10:20 AM ISTજૂનાગઢ માહિતી
ખાતાના સિનીયર સબ એડીટર નરેશભાઇ મહેતા વર્ગ - 2માં પ્રથમ ક્રમાંકે ઉતિર્ણ
થયા હતા. બાદમાં તેમની ગિર સોમનાથ ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂંક
કરવામાં આવી છે. દરમિયાન તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહ
પ્રસંગે માહિતી કચેરીના પરિસરમાં વિદાય સમારોહની સ્મૃતિમાં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું. અા તકે માહિતી ખાતાના અધિકારી રાજુભાઇ જાની,
અશ્વિનભાઇ પટેલ તેમજ ઉપસ્થિત સૌઅે નરેશ મહેતાને શુભેચ્છા પાઠવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-tree-was-planted-on-the-occasion-of-the-farewell-ceremony-in-junagadh-102006-5091372-NOR.html
No comments:
Post a Comment