DivyaBhaskar News Network | Last Modified - Feb 24, 2018, 04:40 AM IST
જૂનાગઢ એટલે સાવજનું ઘર. આ વાતને કોઇપણ અર્થમાં લઇ શકાય. જૂનાગઢની પાદરેજ સાવજોનો વસવાટ છે. ઇન્દ્રેશ્વર વિસ્તારમાં...
જૂનાગઢ એટલે સાવજનું ઘર. આ વાતને કોઇપણ અર્થમાં લઇ શકાય. જૂનાગઢની પાદરેજ
સાવજોનો વસવાટ છે. ઇન્દ્રેશ્વર વિસ્તારમાં ગમે ત્યારે સિંહ અાવી ચઢે. આ
વિસ્તાર તો જાણેકે વનરાજની ઓસરી ન હોય. ઇન્દ્રેશ્વરની ભાગોળે એક મેલડી
માતાની દેરી આવેલી છે. અહીં આવી ચઢેલા વનરાજને જોનાર ફોટો પાડ્યા વિના ન
રહી શકે. તસ્વીર જોઇને કોઇપણ બોલી ઉઠે ખમ્મા મારી મેલડીને તો સાવજનાં
રખોપાં બાપ...
No comments:
Post a Comment