DivyaBhaskar News Network | Last Modified - Jun 21, 2018, 02:55 AM IST
જૂનાગઢ | 21 જુન વિશ્વ યોગ દિવસને લઇને જૂનાગઢ ગીર પછાત જાતિ વિકાસ સેવા
સમિતિ દ્વારા આયુષ મંત્રાલયના સહયોગથી જિલ્લાના અલગ-અલગ સ્થળો પર કાવ્યેશ
કારેલીયા અને કલ્પેશ મકવાણા દ્રારા વિના મૂલ્યે યોગ કરાવવામાં આવશે.
તા.19/6ના રોજ જ્ઞાનબાગ ગુરૂકુલ ખાતે 1150 વિદ્યાર્થીઓને યોગનું જ્ઞાન
આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સેક્રેટરી
હિરેનભાઇ માકડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025503-2010164-NOR.html
No comments:
Post a Comment