DivyaBhaskar News Network | Last Modified - Jun 26, 2018, 02:55 PM IST
મરઘીને વૃક્ષ પર લટકાવી સિંહણને લલચાવવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો
અગાઉનો હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે. આ મુખ્ય વન સંરક્ષકે કહ્યું હતું
કે, વિડીયો બાબરીયા રેન્જમાં ઝાંખીયા સેટલમેન્ટ વિસ્તારનો હોય તેવું લાગી
રહ્યું છે. આ પ્રકારે અગાઉ વિડીયો વાયરલ થયો હતો. ઘટનામાં સાતની અટક
કરવામાં આવી હતી. જેમાંથી મુખ્ય ઇલીયાસ અદ્રેમાન હોથનાં કોર્ટે જામીન
નામંજુર કર્યાં છે અને છ જામીન પર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-145502-2052957-NOR.html
No comments:
Post a Comment