Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Friday, December 31, 2021
Thursday, December 30, 2021
Friday, December 3, 2021
ઓર્ગેનિક ખેતી
ઓર્ગેનિક ખેતી:ખંભાળિયાનાં ખેડૂતે 8 વિઘામાં બીજ વગરનાં સીતાફળ વાવ્યા; અમદાવાદ, રાજકોટ, સુરતમાં 1 કિલોનાં 200 રૂપિયા મળે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/bhesan/news/khambhaliya-farmer-planted-seedless-custard-apple-in-8-branches-129168838.html
Tuesday, November 30, 2021
વનરાજો હવે કેશોદ તરફ
વનરાજો હવે કેશોદ તરફ:કરેણી અને અજાબમાં સિંહના સગડ જોવા મળ્યાં, ધરતીપુત્રોમાં ભયનો મહોલ; વનતંત્રને જાણ કરી, લોકેશન શોધવા શોધખોળ https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/there-was-a-commotion-in-kareni-and-ajab-an-atmosphere-of-fear-in-the-sons-of-the-earth-129165199.html
ગેરકાયદેસર સિંહ દર્શન મુદ્દે સ્પષ્ટતા
ગેરકાયદેસર સિંહ દર્શન મુદ્દે સ્પષ્ટતા:RFOએ કહ્યુ, ‘સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન થયું નથી; વીડીયો જંગલ સફારી પાર્કનો છે, પ્રતિબંધિત વિસ્તારનો નથી’ https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/no-illegal-lion-sightings-in-sakkarabag-nirav-makwana-video-belongs-to-jungle-safari-park-not-restricted-area-129165274.html
સિંહની સુરક્ષા સામે સવાલ
સિંહની સુરક્ષા સામે સવાલ:જૂનાગઢના સક્કરબાગ ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી કાર ફરતી હોવાનો વીડિયો વાઇરલ, ગેરકાયદે લાયન શોની આશંકા https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/video-of-private-car-moving-in-restricted-area-of-sakkarbar-zoo-in-junagadh-goes-viral-illegal-lion-show-feared-129164379.html
અલ્ટીમેટમ
અલ્ટીમેટમ:તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન મીટરગેજ ટ્રેનો પુનઃ શરૂ કરવાની માગ, માગણી ના સંતોષાય તો લોક લડત શરૂ કરવાની ચીમકી https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/demand-for-resumption-of-meter-gauge-trains-lifeline-of-talala-gir-panth-if-demand-is-not-met-129164119.html
દિપડો કેદ થતો નથી:
દિપડો કેદ થતો નથી:માણેકવાડામાં દિપડાનો આતંક યથાવત, પાડરડા ઉપર હુમલો https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/in-manekwada-the-pangolins-terror-is-still-there-the-attack-on-padarda-129163544.html
ગિરનાર રોપ-વે સાઇટ પર ડોળી વાળાનો 2 કલાક હલ્લાબોલ
ગિરનાર રોપ-વે સાઇટ પર ડોળી વાળાનો 2 કલાક હલ્લાબોલ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/doli-wala-2-hour-hallabol-at-girnar-ropeway-site-129163508.html
કાર્યવાહી
કાર્યવાહી:ગીર જંગલ દેવળીયા રેંજના ગુંદીયાળીના ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર લાયન શો મામલે વનવિભાગએ પાંચ શખ્સોની ધરપકડ કરી https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/forest-department-arrests-five-persons-in-connection-with-illegal-lion-show-at-gundiyali-farm-house-in-gir-jungle-devlia-range-129158919.html
ચોંકાવનારી ઘટના
ચોંકાવનારી રડામાં ઊંઘી રહેલા માતા-પુત્રીને સાપે ડંખ દેતા બંનેનાં મોત; પુત્ર ઘરે આવતા જાણ થઈ, પરિવારમાં ગમગીની
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mendarda/news/a-mother-sleeping-in-mendrada-and-her-daughter-were-bitten-by-a-snake-and-died-129157465.html
સિંહની લટાર
સિંહની લટાર
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-crossings-for-crossings-and-hunting-of-stray-animals-in-bhavnath-pajanaka-area-129157611.html:ભવનાથ પાજનાકા વિસ્તારમાં ક્રોસીંગ માટેની જગ્યા અને રખડતા પશુના શિકાર માટે સિંહના આંટાફેરા
કુકસવાડા-ખંભાળિયા રોડ ઉપર દીપડાનું અકસ્માતે મોત
કુકસવાડા-ખંભાળિયા રોડ ઉપર દીપડાનું અકસ્માતે મોત
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/maliya-hatina/news/deepada-accidentally-dies-on-kuksawada-khambhaliya-road-129157565.html
દીપડાનો આતંક
દીપડાનો આતંક:બામણાસા ઘેડમાં દીપડાનો આતંક, વાછરડાનું મારણ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/terror-of-leopard-in-bamanasa-sheep-killing-of-calf-129154774.html
દિપડાનું મૌત:
દિપડાનું મૌત:સોમનાથ નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલો દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા મોત
દિપડાનું મૌત:
વધુ એકવાર સિંહબાળનું આગમન
વધુ એકવાર સિંહબાળનું આગમન:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો; છેલ્લા 11 મહિનામાં જન્મેલા કુલ સિંહબાળની સંખ્યા 29 થઇવધુ એકવાર સિંહબાળનું આગમન
વન વિભાગ હરકતમાં:
વન વિભાગ હરકતમાં:જૂનાગઢના દેવળિયા રેન્જમાં ગેરકાયદેસર લાયન શો મામલો, વનવિભાગની ટીમે 18 શકમંદોને સમન્સ પાઠવ્યાં
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/forest-department-team-summons-18-suspects-in-illegal-lion-show-case-in-devlia-range-of-junagadh-129149299.html
સિંહણના મોઢામાંથી માંડ માંડ બચ્યો...!
સિંહણના મોઢામાંથી માંડ માંડ બચ્યો...!https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/the-lion-grabbed-the-young-man-by-the-throat-and-pushed-him-into-the-room-129141005.html:વિસાવદરના કાનાવડલામાં કપાસ વીણતા મજૂર પર 2 સિંહણ ત્રાટકી; ગળેથી પકડતાં જ યુવાને ધક્કો માર્યો 'ને ઓરડીમાં ઘૂસી ગયો
Wednesday, November 3, 2021
ઝરખના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું:
ઝરખના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું:જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ઝરખના 5 બચ્ચાંનો જન્મ થયો.
Monday, November 1, 2021
Sunday, October 31, 2021
દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર
નિર્ણય:દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર
- બે હોસ્પિટલમાં 1.14 કરોડનાં ખર્ચે ઓક્સીજન જનરેટર પ્લાન્ટ સ્થપાશે
દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર
નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું
ક્રાઇમ:નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું
નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું
- ભેંસાણના વિશળ હડમતિયાથી 4 ઝડપાયા
કાયદાનું ઉલ્લંઘન
ફૂડ વિભાગના દરોડા
માનવભક્ષી દીપડાનો આતંક
Thursday, October 28, 2021
લીલી પરિક્રમા રદ
લીલી પરિક્રમા રદ:જૂનાગઢના શાકભાજીવાળા, વાહન ચાલક, નાના ધંધાર્થી, રેસ્ટોરન્ટ, એસટી તંત્રને 80 કરોડનું નુકસાન
પરિક્રમા યોજવા મંજૂરીની માગ:
ટેસ્ટટ્યૂબ પાડો:દેશનો પહેલો કિસ્સો, ગીર સોમનાથના ખેડૂત
ટેસ્ટટ્યૂબ પાડો:દેશનો પહેલો કિસ્સો, ગીર સોમનાથના ખેડૂતની બન્ની ભેંસે IVF ટેકનિકથી પાડાને જન્મ આપ્યો, થોડા સમયમાં બીજો પાડો જન્મશે
મધમાખી પાલન
મધમાખી પાલન:ભારતમાં 1882માં બંગાળથી આધુનિક મધમાખી પાલનની શરૂઆત થઇ હતી
ગિરનાર રોપ-વેને એક વર્ષ
ગિરનાર રોપ-વેને એક વર્ષ:જૂનાગઢમાં હોટલ અને રેસ્ટોરન્ટની આવકમાં વાર્ષિક 3 થી 7 કરોડ રૂપિયાનો વધારો, 6 લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત
પરિક્રમા યોજવા મંજૂરીની માગ
પરિક્રમા યોજવા મંજૂરીની માગપરિક્રમા યોજવા મંજૂરીની માગ:જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો, મનપાના પદાધિકારી અને આગેવાનોની બેઠક મળી, 400 લોકોની મર્યાદામાં પરિક્રમા યોજવાની સરકારમાં દરખાસ્ત મોકલાશે
Thursday, September 30, 2021
Monday, September 27, 2021
Friday, September 17, 2021
Sunday, September 5, 2021
Wednesday, September 1, 2021
Tuesday, August 31, 2021
Wednesday, August 11, 2021
Friday, July 30, 2021
Wednesday, July 7, 2021
Wednesday, June 30, 2021
Monday, May 31, 2021
મેં મહીનાના ગુજરાતી ન્યૂઝ આર્ટિકલ્સ ભુલથી અંગ્રેજી બ્લોગ માં અપલોડ થઈ ગયેલાં છે માટે...
મેં મહીનાના ગુજરાતી ન્યૂઝ આર્ટિકલ્સ ભુલથી અંગ્રેજી બ્લોગ માં અપલોડ થઈ ગયેલાં છે માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં તે જોઈ/વાંચી શકાશે.
https://girasiaticlion.blogspot.com/?m=1