Sunday, October 31, 2021

દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર

નિર્ણય:દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર

જૂનાગઢ15 કલાક પહેલા
  • બે હોસ્પિટલમાં 1.14 કરોડનાં ખર્ચે ઓક્સીજન જનરેટર પ્લાન્ટ સ્થપાશે

દામોદરકુંડ સામે પ્રોટેકશન વોલ અને બ્યુટીફીકેશન વર્ક માટે 2 કરોડ મંજુર

નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું

ક્રાઇમ:નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું

નીલગાયના મારણની તપાસ કરતાં 'તા અને ગૌમાંસ પકડાયું

ભેંસાણ15 કલાક પહેલા
  • ભેંસાણના વિશળ હડમતિયાથી 4 ઝડપાયા

કાયદાનું ઉલ્લંઘન

કાયદાનું ઉલ્લંઘન:ગીર જંગલ વિસ્‍તારમાં સીલ કરાયેલા હોટલો, ફાર્મહાઉસ-રીસોર્ટના રૂમો ફરી ધમધમવા લાગ્યા, પર્યાવરણ સુરક્ષા સમિતિએ તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી

ફૂડ વિભાગના દરોડા

ફૂડ વિભાગના દરોડાફૂડ વિભાગના દરોડા:દિવાળી પર્વેને લઇ ગીર સોમનાથ જીલ્‍લામાં ફૂડ વિભાગે ચેકીંગ ડ્રાઇવ હાથ ઘરી, 140 નમુના લઇ પૃથ્‍થકરણ માટે મોકલવા તજવીજ હાથ ઘરી

માનવભક્ષી દીપડાનો આતંક

માનવભક્ષી દીપડાનો આતંકમાનવભક્ષી દીપડાનો આતંક:વંથલીમાં માતાના પડખામાં ઊંઘી રહેલા 5 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, વહાલસોયાને આદમખોરે ફાડી ખાતાં પરિવારના માથે આભ ફાટ્યું

Thursday, October 28, 2021

તાલીમ શરૂ:ગીર સોમનાથ જિલ્લામાં સીદી સમાજના યુવક-યુવતીઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા ખાસ પ્રયાસ હાથ ધરાયો, સમાજના 86 પ્રતિભાઓને પસંદ કરાઇ

તાલીમ શરૂ:ગીર સોમનાથ જિલ્લામાં સીદી સમાજના યુવક-યુવતીઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા ખાસ પ્રયાસ હાથ ધરાયો, સમાજના 86 પ્રતિભાઓને પસંદ કરાઇ 

ચંદની ચોરી:વનકર્મીઓએ 13 કલાક પીછો કરી ચંદન ચોર 2 ભાઇને ઝડપી લીધા

ચંદની ચોરી:વનકર્મીઓએ 13 કલાક પીછો કરી ચંદન ચોર 2 ભાઇને ઝડપી લીધા 

વન વિભાગ સાથે બેઠક:અધિકારીઓ ગેરહાજર રહેતા હોઇ પ્રશ્નો ઉકેલાતા નથી

વન વિભાગ સાથે બેઠક:અધિકારીઓ ગેરહાજર રહેતા હોઇ પ્રશ્નો ઉકેલાતા નથી 

દિપાવલીનુ પર્વ:ઓણસાલ જંગલ પ્રવાસીઓથી ઉભરાશે

દિપાવલીનુ પર્વ:ઓણસાલ જંગલ પ્રવાસીઓથી ઉભરાશે 

રજૂઆત:વન રક્ષક વર્ગ ત્રણને 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા માંગણી

રજૂઆત:વન રક્ષક વર્ગ ત્રણને 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા માંગણી

લીલી પરિક્રમા રદ

લીલી પરિક્રમા રદ:જૂનાગઢના શાકભાજીવાળા, વાહન ચાલક, નાના ધંધાર્થી, રેસ્ટોરન્ટ, એસટી તંત્રને 80 કરોડનું નુકસાન

પરિક્રમા યોજવા મંજૂરીની માગ:

પરિક્રમા યોજવા મંજૂરીની માગ:પરિક્રમા યોજવા મંજૂરીની માગ:જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો, મનપાના પદાધિકારી અને આગેવાનોની બેઠક મળી, 400 લોકોની મર્યાદામાં પરિક્રમા યોજવાની સરકારમાં દરખાસ્ત મોકલાશે

રેસ્ક્યુ:બગસરાના નદીપરા વિસ્તારમાં અજગર દેખાતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું

રેસ્ક્યુ:બગસરાના નદીપરા વિસ્તારમાં અજગર દેખાતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું 

ખેડૂતોમાં ભય:વડિયામાં સિંહના આંટાફેરા 5 દિવસમાં 7 પશુના મારણ

ખેડૂતોમાં ભય:વડિયામાં સિંહના આંટાફેરા 5 દિવસમાં 7 પશુના મારણ 

રજૂઆત:વન રક્ષક વર્ગ ત્રણને 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા માંગણી

રજૂઆત:વન રક્ષક વર્ગ ત્રણને 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા માંગણી 

લોકોમાં ફફડાટ:વડિયાની સુરવો નદીના બેઠા પુલ પર અજગરે દેખા દીધા

લોકોમાં ફફડાટ:વડિયાની સુરવો નદીના બેઠા પુલ પર અજગરે દેખા દીધા 

દીપડાનો કહેર:ખાંભાના મોટા બારમણ ગામમાં દીપડાએ રહેણાંક મકાનમાં બકરીનો શિકાર કર્યો, વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ

દીપડાનો કહેર:ખાંભાના મોટા બારમણ ગામમાં દીપડાએ રહેણાંક મકાનમાં બકરીનો શિકાર કર્યો, વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ 

વીડિયો:શિકારની શોધમાં આવેલા સિંહોએ ખાંભાના ભૂંડણી ગામમાં 1 પશુનો શિકાર કર્યો

વીડિયો:શિકારની શોધમાં આવેલા સિંહોએ ખાંભાના ભૂંડણી ગામમાં 1 પશુનો શિકાર કર્યો 

મધમાખીનો હુમલો:અમરેલીના ચલાલાના ગરમલી ગામમાં એક વ્યકિતને મધમાખી કરડતા સારવાર માટે ખસેડાયો

મધમાખીનો હુમલો:અમરેલીના ચલાલાના ગરમલી ગામમાં એક વ્યકિતને મધમાખી કરડતા સારવાર માટે ખસેડાયો 

કામગીરી:સાવરકુંડલાના ગોરડકામાં બે સાવજ પાંજરે પુરાયા

કામગીરી:સાવરકુંડલાના ગોરડકામાં બે સાવજ પાંજરે પુરાયા 

હિંસક હુમલો:સાવરકુંડલાના ગોરડકા ગામમાં 8 વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી, મધરાતે પરિવાર સુતો હતો ત્યારે વચ્ચેથી સિંહ બાળકીને ઉપાડી ગયો

હિંસક હુમલો:સાવરકુંડલાના ગોરડકા ગામમાં 8 વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી, મધરાતે પરિવાર સુતો હતો ત્યારે વચ્ચેથી સિંહ બાળકીને ઉપાડી ગયો 

ફફડાટ:લાખાપાદરની સીમમાં દોઢ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો : ખેડૂતોમાં ફફડાટ

ફફડાટ:લાખાપાદરની સીમમાં દોઢ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો : ખેડૂતોમાં ફફડાટ

વનરાજને મોકળો માર્ગ:મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રીઝર્વની જેમ રાજયના ગીર અભયારણ્યમાં એલીવેટેડ ટ્રેક બનાવવાની દિશામાં વિચારણા

વનરાજને મોકળો માર્ગ:મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રીઝર્વની જેમ રાજયના ગીર અભયારણ્યમાં એલીવેટેડ ટ્રેક બનાવવાની દિશામાં વિચારણા 

સિંહ-સિંહણની બેલડી થઈ સીસીટીવીમાં કેદ:જૂનાગઢના ભવનાથમાં આવેલ વાઘેશ્વરી મંદિર નજીક રોડ પર સિંહ-સિંહણની બેલડી લટાર મારતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સિંહ-સિંહણની બેલડી થઈ સીસીટીવીમાં કેદ:જૂનાગઢના ભવનાથમાં આવેલ વાઘેશ્વરી મંદિર નજીક રોડ પર સિંહ-સિંહણની બેલડી લટાર મારતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ 

આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળશે:ગીરના જંગલમાં કાગડાને લાડ લડાવી વનરાજે શિકાર કર્યો, રોમાંચિત દ્રશ્યોનો વીડિયો વાયરલ

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/vanraj-hunts-crows-in-gir-forest-video-of-thrilling-scenes-goes-viral-129061390.html 

લોકોમાં આશ્ચર્ય:5 દિવસ પછી પણ ચંદન ચોરીની તપાસ ઠેરની ઠેર

લોકોમાં આશ્ચર્ય:5 દિવસ પછી પણ ચંદન ચોરીની તપાસ ઠેરની ઠેર

અલભ્ય વૃક્ષોનું રક્ષણ કરવા સાથે ફરીથી ઘટના ન બને તે માટે કરી તાકીદ

અલભ્ય વૃક્ષોનું રક્ષણ કરવા સાથે ફરીથી ઘટના ન બને તે માટે કરી તાકીદ 

ટેસ્ટટ્યૂબ પાડો:દેશનો પહેલો કિસ્સો, ગીર સોમનાથના ખેડૂત

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/ivf-technique-gives-birth-to-buffalo-pada-at-gir-somnath-farmers-house-probably-indias-first-case-129054893.html

ટેસ્ટટ્યૂબ પાડો:દેશનો પહેલો કિસ્સો, ગીર સોમનાથના ખેડૂતની બન્ની ભેંસે IVF ટેકનિકથી પાડાને જન્મ આપ્યો, થોડા સમયમાં બીજો પાડો જન્મશે

મધમાખી પાલન

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/modern-beekeeping-was-introduced-in-india-in-1882-from-bengal-129054393.html

મધમાખી પાલન:ભારતમાં 1882માં બંગાળથી આધુનિક મધમાખી પાલનની શરૂઆત થઇ હતી

ગિરનાર રોપ-વેને એક વર્ષ

ગિરનાર રોપ-વેને એક વર્ષ:જૂનાગઢમાં હોટલ અને રેસ્ટોરન્ટની આવકમાં વાર્ષિક 3 થી 7 કરોડ રૂપિયાનો વધારો, 6 લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાત

પરિક્રમા યોજવા મંજૂરીની માગ

પરિક્રમા યોજવા મંજૂરીની માગપરિક્રમા યોજવા મંજૂરીની માગ:જૂનાગઢ કલેકટરના અધ્યક્ષસ્થાને સાધુ-સંતો, મનપાના પદાધિકારી અને આગેવાનોની બેઠક મળી, 400 લોકોની મર્યાદામાં પરિક્રમા યોજવાની સરકારમાં દરખાસ્ત મોકલાશે