Tuesday, November 30, 2021

વનરાજો હવે કેશોદ તરફ

વનરાજો હવે કેશોદ તરફ:કરેણી અને અજાબમાં સિંહના સગડ જોવા મળ્યાં, ધરતીપુત્રોમાં ભયનો મહોલ; વનતંત્રને જાણ કરી, લોકેશન શોધવા શોધખોળ https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/there-was-a-commotion-in-kareni-and-ajab-an-atmosphere-of-fear-in-the-sons-of-the-earth-129165199.html

ગેરકાયદેસર સિંહ દર્શન મુદ્દે સ્પષ્ટતા

ગેરકાયદેસર સિંહ દર્શન મુદ્દે સ્પષ્ટતા:RFOએ કહ્યુ, ‘સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન થયું નથી; વીડીયો જંગલ સફારી પાર્કનો છે, પ્રતિબંધિત વિસ્તારનો નથી’ https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/no-illegal-lion-sightings-in-sakkarabag-nirav-makwana-video-belongs-to-jungle-safari-park-not-restricted-area-129165274.html

સિંહની સુરક્ષા સામે સવાલ

સિંહની સુરક્ષા સામે સવાલ:જૂનાગઢના સક્કરબાગ ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી કાર ફરતી હોવાનો વીડિયો વાઇરલ, ગેરકાયદે લાયન શોની આશંકા https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/video-of-private-car-moving-in-restricted-area-of-sakkarbar-zoo-in-junagadh-goes-viral-illegal-lion-show-feared-129164379.html

અલ્ટીમેટમ

અલ્ટીમેટમ:તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન મીટરગેજ ટ્રેનો પુનઃ શરૂ કરવાની માગ, માગણી ના સંતોષાય તો લોક લડત શરૂ કરવાની ચીમકી https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/demand-for-resumption-of-meter-gauge-trains-lifeline-of-talala-gir-panth-if-demand-is-not-met-129164119.html

દિપડો કેદ થતો નથી:

દિપડો કેદ થતો નથી:માણેકવાડામાં દિપડાનો આતંક યથાવત, પાડરડા ઉપર હુમલો https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/in-manekwada-the-pangolins-terror-is-still-there-the-attack-on-padarda-129163544.html

ગિરનાર રોપ-વે સાઇટ પર ડોળી વાળાનો 2 કલાક હલ્લાબોલ

ગિરનાર રોપ-વે સાઇટ પર ડોળી વાળાનો 2 કલાક હલ્લાબોલ https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/doli-wala-2-hour-hallabol-at-girnar-ropeway-site-129163508.html

કાર્યવાહી

કાર્યવાહી:ગીર જંગલ દેવળીયા રેંજના ગુંદીયાળીના ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર લાયન શો મામલે વનવિભાગએ પાંચ શખ્‍સોની ધરપકડ કરી https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/forest-department-arrests-five-persons-in-connection-with-illegal-lion-show-at-gundiyali-farm-house-in-gir-jungle-devlia-range-129158919.html

ચોંકાવનારી ઘટના

ચોંકાવનારી  રડામાં ઊંઘી રહેલા માતા-પુત્રીને સાપે ડંખ દેતા બંનેનાં મોત; પુત્ર ઘરે આવતા જાણ થઈ, પરિવારમાં ગમગીની 

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mendarda/news/a-mother-sleeping-in-mendrada-and-her-daughter-were-bitten-by-a-snake-and-died-129157465.html


સિંહની લટાર

સિંહની લટાર

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-crossings-for-crossings-and-hunting-of-stray-animals-in-bhavnath-pajanaka-area-129157611.html:ભવનાથ પાજનાકા વિસ્તારમાં ક્રોસીંગ માટેની જગ્યા અને રખડતા પશુના શિકાર માટે સિંહના આંટાફેરા 


કુકસવાડા-ખંભાળિયા રોડ ઉપર દીપડાનું અકસ્માતે મોત

કુકસવાડા-ખંભાળિયા રોડ ઉપર દીપડાનું અકસ્માતે મોત

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/maliya-hatina/news/deepada-accidentally-dies-on-kuksawada-khambhaliya-road-129157565.html

દીપડાનો આતંક

દીપડાનો આતંક:બામણાસા ઘેડમાં દીપડાનો આતંક, વાછરડાનું મારણ 

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/terror-of-leopard-in-bamanasa-sheep-killing-of-calf-129154774.html

દિપડાનું મૌત:

દિપડાનું મૌત:સોમનાથ નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલો દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા મોત

 

દિપડાનું મૌત:

વધુ એકવાર સિંહબાળનું આગમન

વધુ એકવાર સિંહબાળનું આગમન:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો; છેલ્લા 11 મહિનામાં જન્મેલા કુલ સિંહબાળની સંખ્યા 29 થઇવધુ એકવાર સિંહબાળનું આગમન

વન વિભાગ હરકતમાં:

વન વિભાગ હરકતમાં:જૂનાગઢના દેવળિયા રેન્જમાં ગેરકાયદેસર લાયન શો મામલો, વનવિભાગની ટીમે 18 શકમંદોને સમન્સ પાઠવ્યાં 

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/forest-department-team-summons-18-suspects-in-illegal-lion-show-case-in-devlia-range-of-junagadh-129149299.html

સિંહણના મોઢામાંથી માંડ માંડ બચ્યો...!

સિંહણના મોઢામાંથી માંડ માંડ બચ્યો...!https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/the-lion-grabbed-the-young-man-by-the-throat-and-pushed-him-into-the-room-129141005.html:વિસાવદરના કાનાવડલામાં કપાસ વીણતા મજૂર પર 2 સિંહણ ત્રાટકી; ગળેથી પકડતાં જ યુવાને ધક્કો માર્યો 'ને ઓરડીમાં ઘૂસી ગયો

Monday, November 1, 2021

આકર્ષણનું કેન્દ્ર:ઘટાટાેપ વનરાઇમાં ડુંગર પર બિરાજે છે માતા રૂક્ષ્મણી

આકર્ષણનું કેન્દ્ર:ઘટાટાેપ વનરાઇમાં ડુંગર પર બિરાજે છે માતા રૂક્ષ્મણી 

લોકોમાં ભય:બાબરા તાલુકાના ચમારડીમાં બે સાવજે કર્યું વાછરડીનું મારણ; ફુલજર ગામે પણ સાવજોના આંટાફેરાથી લોકોમાં ભય

લોકોમાં ભય:બાબરા તાલુકાના ચમારડીમાં બે સાવજે કર્યું વાછરડીનું મારણ; ફુલજર ગામે પણ સાવજોના આંટાફેરાથી લોકોમાં ભય 

વનવિભાગની વધુ એક બેદરકારી:જાફરાબાદના નાગેશ્રીમાં કૂવામાંથી 9 માસની સિંહણનો મૃતદેહ મળ્યો; પૂરતો સ્ટાફ ન હોવાથી સાવજ પર સતત ખતરો

વનવિભાગની વધુ એક બેદરકારી:જાફરાબાદના નાગેશ્રીમાં કૂવામાંથી 9 માસની સિંહણનો મૃતદેહ મળ્યો; પૂરતો સ્ટાફ ન હોવાથી સાવજ પર સતત ખતરો 

વન્ય અધિકારીઓના અભાવે પ્રાણીઓ જોખમમાં:પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં કર્મચારીઓના અભાવે એક સિંહ-દીપડાનું મોત, વધુ એક ફેન્સિંગમાં ફસાયેલા દીપડાને બચાવાયો

વન્ય અધિકારીઓના અભાવે પ્રાણીઓ જોખમમાં:પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં કર્મચારીઓના અભાવે એક સિંહ-દીપડાનું મોત, વધુ એક ફેન્સિંગમાં ફસાયેલા દીપડાને બચાવાયો 

અમરેલીમાં દીપડાનો આતંક:રાજુલા શહેરમાં મોડી રાતે દીપડાએ 60 વર્ષીય વૃદ્ધ મહિલા પર હુમલો કરતા દીપડો સ્થાનિક લોકોમાં ફફડાટ

અમરેલીમાં દીપડાનો આતંક:રાજુલા શહેરમાં મોડી રાતે દીપડાએ 60 વર્ષીય વૃદ્ધ મહિલા પર હુમલો કરતા દીપડો સ્થાનિક લોકોમાં ફફડાટ 

આધુનિક પદ્ધતિ:ગાય આધારિત ખેતીની વસ્તુના વેંચાણમાં 70 ટકા પેમેન્ટ ઓનલાઇન

સારવાર:પાટરાના સાપ કરડેલા દર્દીનો જીવ બચાવતા 108ના કર્મીઓ

સારવાર:પાટરાના સાપ કરડેલા દર્દીનો જીવ બચાવતા 108ના કર્મીઓ