Friday, March 31, 2023

...અને આ રીતે સાલેભાઈની આંબડી બની કેસર કેરી:1930માં વંથલીમાં જન્મેલી કેસર કેરીનું જિયોગ્રાફિક ઇન્ડિકેશન કરાયું, નવાબ મહંમદખાન ત્રીજાએ ગીરમાં કેસરનો વ્યાપ વધાર્યો

ક્યારેક કોઈ વિશેષ પ્રાણીઓની પ્રજાતિ નજરે પડે:ગુજરાતનાં દરિયાકાંઠે સૌપ્રથમવાર પટ્ટી કીડો મળ્યો

બચાવ:કેશોદના ધ્રાબાવડમાં દીપડાએ યુવતીને પંજો મારી પછાડી દીધી

હાઇકોર્ટના નિર્દેશ બાદ તંત્ર જાગ્યું:ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે તંત્ર દ્વારા તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી, સાઈનબોર્ડ અને કચરા પેટી મૂકાઈ

હાલાકી:વિસાવદર નજીકના ગીર જંગલમાં માવઠાંથી વર્ષ ભરનો ચારો પલળ્યો

કામગીરી:ગિરનાર પર્વત પર જાહેરમાં ગંદકી કરશો તો રૂા.25,000નો દંડ કરાશે

આયોજન:ચકલી દિ’ને 2000 મા‌ળા, કુંડાનું વિતરણ

મન્ડે પોઝિટિવ:60 દિવસમાં ઉપલેટા,ધોરાજીના 24 ગામોમાં જળ સંરક્ષણના 66 કામો કર્યા

પ્રેરણા:નિવૃત શિક્ષક પરિવારે 2 હજાર સર્પનું રેસ્ક્યુ કર્યું

સિંહણ છોરુની મસ્તી કેમેરામાં કેદ:જુનાગઢના ગિરનાર નેચર સફારીના રૂટ પર વહેલી સવારે પ્રવાસીઓ સિંહણ અને સિંહ બાળનો મસ્તી કરતો વીડિયો પ્રવાસીઓએ કેમરામાં કેદ કર્યો

ગ્રામલોકોમાં રોષ:જલંધર ગીરમાં 4 દિવસ પૂર્વે ભારે પવનથી મકાનોને ભારે નુકસાન

અહો આશ્ચર્યમ:જૂનાગઢમાં ભરઉનાળે માવઠું થતા ગિરનાર પરથી ધોધ વહેતા થયા, લોકોને ચોમાસાની યાદ આવી ગઈ

ભાસ્કર વિશેષ:સાવજ જેવા સાવજને કૂતરાએ હાંકી કાઢ્યો

ફ્રિમાં માળા અપાશે:આપણે વૃક્ષો તો વાવતા નથી, પક્ષી માટેના માળા તો રાખીએ

પોતાની મસ્તીમાં મસ્ગુલ વનરાજ:વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહની નજર સામે સાબરનું ઝુંડ નીકળ્યું પણ વનરાજે શિકાર ન કર્યો

કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન:જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો, આંબા પર આવેલા મોર ખરી પડતા ખેડૂતોના ઉત્પાદનના ગણિત બગડ્યા

સિંહની દહેશત:વંથલીના ઉંબેણ કાંઠા નજીક વાડી વિસ્તારમાં આખલાનો શિકાર કરતા ભયનો માહોલ, માલધારીઓમાં ફફડાટ

કમોસમી વરસાદના કારણે શાકભાજીને નુકસાન:80 % શાકભાજીની આવક બહારથી, ભાવ વધ્યા

આયોજન:સર્પ, વિંછી સહિત ઝેરી જંતુઓના દંશથી ફેલાતાં વિષની સારવાર અંગેનો વર્કશોપ

પાણીના કુંડાનુ વિતરણ:સાવરકુંડલામાં એક કલાકમાં પક્ષીના પાણી માટે એક હજાર કુંડાનું વિતરણ

અનોખું અભિયાન:ચકલીના 10 હજાર માળાનું ઘેર-ઘેર વિતરણ અભિયાન

અભિયાન:100 વૃક્ષને બચાવી નદી ઉંડી ઉતારાઇ

મીઠી મધુરી કેરીની સિઝન:ગીર જંગલમાં આપમેળે ઉગી નીકળે છે દેશી કેરીના આંબા

અવલોકન:શિકાર કરે તેને જ પોતાના શિકારીને આપ્યું જીવનદાન

ચટાકો:ગીરનું જંગલ આપે છે 10 પ્રકારના અથાણા; દેશી કેરી ઉપરાંત ડાળા, ગરમર, કરમદા, બિલા, આંબળા અને કુણા વાંસનું પણ બનાવે છે અથાણું ગીરકાંઠાના લોકો

પર્યાવરણ બચાવવાનું ઉમદા કાર્ય:ચકલીઓ બચાવવા જૂની હળિયાદ શાળાના 450 વિદ્યાર્થીઓ આઠ વર્ષથી માળા બાંધે છે

દીપડો પાંજરે પુરાયો:વાંકિયાની સીમમાં દીપડો પાંજરે પૂરાતાં ગ્રામજનોમાં હાશકારો

આ વિસ્તારમા પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ રહ્યાં:45 સાવજ માટે પાણીના 15 કૃત્રિમ પોઇન્ટ ઉભા થશે

દીપડીનું રેસ્ક્યુ:અમરેલીના ગાવડકા નજીક 15 ફૂટ કુવામાં દીપડી ઘૂસી જતા વનવિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

9 નીલગાયના મોત:અમરેલીના ચલાલાના કમી ગામ પાસે પાણીમાં યુરિયા નાખી દેવાતા નીલગાયના મોત, ત્રણની ધરપકડ 

લોકો અને ખેડૂતોમાં ફફડાટ:મોરવાડામાં 3 માસથી સાવજ ટોળીના ધામા

સારવાર દરમિયાન મોત:ધતુરાના ફૂલ ખાઇ જતાં બે વર્ષની બાળકીનું મોત

ત્રણ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો:લીલીયાના આંબા ગામે બાળકી તેના પરિવાર સાથે ઊંઘી રહી હતી ત્યારે જ દીપડો ત્રાટક્યો, લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ખસેડાઈ

'કુદરત લઈ લે તેમ આપે પણ કુદરત જ છે':અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની તબાહીમાં નિષ્ફળ ગયેલા આંબાના બગીચાઓ ફરી ખીલી ઉઠ્યાં, આ વર્ષે કેસર કેરીની મબલખ આવક થશે

સિંહ દર્શનનું ઓનલાઈન બુકિંગ કરતા પહેલા સાવધાન:ખરાઈ કર્યા વગર બુકિંગ કરાવ્યું તો લાગી શકે છે ચુનો, વનવિભાગે કહ્યું- પ્રવાસી ઓફિશિયલ સાઈટ પરથી જ બુકિંગ કરાવે

વનવિભાગમા અનેક પોલમપોલ:વનવિભાગે માહિતી છુપાવી પણ હાઇકોર્ટે કહ્યું, તાત્કાલિક આપો