Wednesday, May 31, 2023

સમસ્યા:ઇન્દ્રેશ્વર મંદિર, લાયન સફારી પાર્કના રસ્તામાં જ ખાડા ખડબા

સક્કરબાગ ઝૂને ઉનાળું વેકેશન ફળ્યું:એક મહિનામાં 1.22 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી, ઝૂ ઓથોરિટીને 35 લાખની આવક થઈ

દીપડાનો હુમલો:મેંદપરા ગામમાં 4 લોકો પર દીપડાનો હુમલો

ચાર લોકો પર દીપડાનો હુમલો:ભેસાણના મેંદપરા ગામે સીમમાં દીપડાએ કર્યો ચાર લોકો પર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, વન વિભાગે દીપડાને રે પાંજરે પુર્યો

કેમ ઉનાળામાં દીપડાઓના હુમલા વધુ થાય છે?:ચાર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં હુમલાની 10થી વધુ ઘટના, હિંસક પ્રાણીઓથી બચવા આટલી તકેદારી જરૂરી

વનરાજની વિલીંગ્ડન ડેમ પર લટાર:સિંહનો તડકાના સમયે વિલીંગ્ડન ડેમ લટાર મારતો વીડિયો વાયરલ, રેકડી ધારકોના શ્વાસ પડીકે બંધાયા

અમરેલીમાં શ્વાને બાળકને ફાડી ખાધું:ખેતરમાં રમતા માસૂમ પર 5 શ્વાન તૂટી પડ્યા, ઢસડીને લઈ જઈ ગરદન, કાન, માથા અને પીઠમાં બચકાં ભરી ચૂંથી નાખતાં મોત

પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતા મેળવી:રાજુલાના પ્રગતિશીલ ખેડૂત પિતા-પુત્રએ ગુલાબ, જાંબુ, જામફળ અને નારિયેળીની આધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરી

ભય નો માહોલ:બકરા ચરાવતા માલધારી પર સિંહણનો હુમલો; સનાળિયાના યુવકને અમરેલી સિવીલમાં ખસેડાયો

સિંહની લટારથી ગ્રામજનોમાં ફફડાટ:સાવરકુંડલાના ખોડીયાણા ગામમાં 4 પશુનો શિકાર કરી મિજબાની માણી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ભાસ્કર એક્સક્લુઝિવ:51 સાવજને બીમારીથી બચાવવા મારણમાં અપાઇ દવા

પર્યાવરણ બચાવવા સાઈકલ રેલી:સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવા સાઈકલ રેલીને સાંસદે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

આદમખોર દીપડો પાંજરે પુરાયો:જાફરાબાદના સરોવડા ગામમાં મહિલા ઉપર હુમલો કર્યો એજ જગ્યા ઉપરથી દીપડો પાંજરે પુરાયો

ભાસ્કર એક્સક્લુઝિ:શેત્રુંજીના કાંઠે અમરેલી-ભાવનગર જિલ્લામાં 109 ચોરસ કિમીનો લાયન કોરીડોર બનશે

દીપડાની દહેશત:અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાં દીપડાએ હુમલો કરતા વૃદ્ધાનું મોત

હાશ... અંતે દીપડો પાંજરે પુરાયો:અમરેલી જિલ્લાના ભાણીયા ગામમાં દીપડો પાંજરે પુરાયો, લોકોને રાહત

ભાસ્કર બ્રેકિંગ:ગુજરાતમાં 7 વર્ષમાં 32% દીપડા વધ્યા, દર વર્ષે 4.65%ની વૃદ્ધિ

કાર્યવાહી:ચક્કરગઢમાં એક હજારથી વધુ દેશી બાવળનું નિકંદન કઢાયું

ખેડૂતોમાં ભયનો માહોલ:ખાંભાના ભાણીયા ગામમાં ખેતરનું રખોપુ કરનાર ખેડૂત ઉપર દીપડાનો હુમલો, ખેડૂત હોસ્પિટલમાં સારવાર હેઠળ

મુસ્લિમ યુવકનું ડુબી જવાથી મોત:પરિવાર સાથે ફરવા આવેલા યુવકનું ખોડિયાર ડેમના ઘુનામાં ડુબતા મોત

ભૂકંપનો આંચકો:અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા ગામાં ફરી એકવાર ધરા ધ્રુજી, 1.2 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો

સાવજનો હુમલો:બકરાનું મારણ કરતા અટકાવતા સિંહનો યુવક પર હુમલો

સાવધાન, અહીં રાત્રે સિંહ પરિવાર ફરે છે:પીપાવાવ પોર્ટની અંદર ગરમીથી રાહત મેળવવા લટાર મારતા 5 સાવજ સોશિયલ મીડિયામાં વાઇરલ, સ્થાનિકોમાં ફફડાટ

રંગોની ગુલમહોરની વિશેષતા:અમરેલીમાં અંગ્રેજીમાં Flame of the Forest, Street Tree અને સંસ્કૃત્તમાં ‘રાજ આભરણ’ નામ ધરાવતા લીલા અને કેસરી રંગોની ગુલમહોરની વિશેષતાઓ

સાવજોનો આશ્રય સ્થાન:રાત્રે શિકાર, દિવસે શેરડીમાં આરામ, 30 મજુરો કાયમ માટે રહે છે સાવચેત

શિકારી ખુદ કૂવામાં પડ્યો:ખાંભાના સિમ વિસ્તારમાં બિલાડીનો શિકાર કરવા જતાં દીપડો કૂવામાં ખાબક્યો, વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કર્યું

કૃષિ:અમરેલીની કેસર કેરી હવે મહારાષ્ટ્રમાં પાકશે; ખાસ આંબાની કલમનો વેપાર કરવા વિકસી 70 નર્સરી

107 હેક્ટરમાં નાળીયેરી વવાઇ:જિલ્લામાં નાળીયેરનું નામ માત્રનું ઉત્પાદન

સિંહની પજવણી ભારે પડી:ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહને પથ્થરો મારતા શખ્સોનો વીડિયો વાઈરલ થયા બાદ વન વિભાગની કાર્યવાહી, બે શખ્સોની ધરપકડ

પોસ્ટર અભિયાન:દીપડો દેખાય તો આ સાવધાની રાખવી

સિંહ સાથે સેલ્ફીનો વિવાદ:બગસરા તાલુકા ભાજપ પ્રમુખનો સિંહ સાથેનો સેલ્ફી વીડિયો વાઈરલ, વનવિભાગે આપ્યા તપાસના આદેશ

ફરજમાં રૂકાવટ:અમરેલીના કાતર ગામે બાળકનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો, લઇ જતી વખતે બે શખ્સોએ રસ્તામાં બાઇક મૂકતાં ફરિયાદ

સિંહણને જોઈ બસની રાહ જોઈ રહેલો યુવક ભાગ્યો:સિંહણે હુમલો કરી ઢસડીને લઈ જઈ રહી હતી, વાહનચાલકોએ આડા વાહનો નાખી માંડ છોડાવી હોસ્પિટલ મોકલ્યો

વનવિભાગનું મેગા ઓપરેશન:રાજુલાના કાતરમાં 2 વર્ષના બાળકનો દીપડાએ ભોગ લેતા વનવિભાગે દોડધામ શરૂ કરી, અલગ-અલગ વિસ્તારમાં 5 પાંજરા ગોઠવી 2 દીપડાને પૂર્યા

આદમખોર દીપડાએ 2 વર્ષના બાળકનો શિકાર કર્યો:મધરાતે ગળું પકડી બાવળની ઝાડીમાં લઇ ગયો, પરિવારે હિંમત બતાવતા દીપડો તો ભાગી ગયો પણ માસૂમનો જીવ ન બચ્યો

હું માત્ર જંગલની મહારાણી નથી માં પણ છું...:ઘનઘોર જંગલમાં ઘાયલ પડેલા પોતાના બચ્ચાં પાસે વન કર્મીને લઈ ગઈ સિંહણ!

આંબાનો દુશ્મન "ઘણ':ઘણ ન કઢાય તો 30 વર્ષનો આંબો પણ ગણતરીના દિવસોમાં સુકાઇ જાય છે