Sunday, May 31, 2026

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે

પીસીસીએફ દોડી આવ્યા:ચોરવાડથી મૂળદ્વારકા સુધીના 50 કિમી વિસ્તારમાં 20 સિંહોનું નિરીક્ષણ

જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો આતંક:​એક જ દિવસમાં 4 બાળકો સહિત પાંચને બચકાં ભર્યા, શ્વાનોના રસીકરણ કરવાની માંગ

7 ગામોના સિંહો સદાવાળી ધારની ડમ્પિંગ સાઇટ પર નિર્ભર:4 સિંહ આઇસોલેશનમાં, સેમ્પલની રાહ : 12 વેટરનરી તબીબોના અચાનક રાજીનામા

નવી ભરતીમાં અનુભવ સામેલ કરવા તબીબોની માંગ‎:4 સિંહ આઇસોલેશનમાં, સેમ્પલની રાહ : 12 વેટરનરી તબીબોએ અચાનક રાજીનામા આપ્યા

8 સિંહોના મોત મામલે ગાંધીનગરમાં સીએમની ઉચ્ચ સ્તરીય બેઠક:વનવિભાગે કહ્યું, 17 સિંહોને આઇસોલેટ કરાયા, સિંહપ્રેમીનો દાવો - ગીરમાં 35થી 40 સિંહો પર સંકટ

ગીરમાં સિંહબાળોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSCની ભરતીમાં અનુભવની અવગણના થતાં સેવા છોડી; હવે માત્ર બે જ તબીબ, સ્થિતિ વણસવાના એંધાણ

જૂનાગઢમાં રાજ્ય કક્ષાનો એડવેન્ચર કોર્સ સંપન્ન:પર્વતારોહણના 36 શિબિરાર્થીઓએ ટ્રેકિંગ અને ટીમવર્ક સાથે વ્યક્તિત્વ વિકાસની તાલીમ મેળવી

ગિરનાર રોપ-વે વાર્ષિક મેન્ટેનન્સ માટે 9 દિવસ બંધ:2થી 10 જૂન સુધી મેન્ટેનન્સને કારણે બંધ,11 જૂનથી ફરી સેવા શરૂ થશે

સમસ્યા:સાસણ-મેંદરડા રોડ પર 1 મહિનાથી ભારે ટ્રાફિક જામ

ઈંધણની અછતના કારણે કેસર કેરીનું ખરીદ-વેચાણ ખોરવાયું:જૂનાગઢમાં વાહનો ન મળતા બગીચામાં કેરી ઉતારવાનું બંધ, યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં આવક અડધી થઈ ગઈ

બાયોલોજિકલ ડાયવર્સિટી ડે:ગિરનારમાં 600થી વધુ વનસ્પતિ અને એશિયાઈ સિંહોનો વસવાટ, જોવા મળે છે દુર્લભ માસભક્ષી વનસ્પતિ

શહેરના રહેણાંક વિસ્તારમાં સિંહો ત્રાટક્યા:વાળંદ સોસાયટીમાં રાત્રિના સમયે 3 સિંહોએ પશુનું મારણ કરી મિજબાની માણી, સ્થાનિકોમાં ફફડાટ

જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી!:​જુનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું રહસ્મય મોત, સિંહના શિકારની ચર્ચા વચ્ચે પીએમ રિપોર્ટ બાદ ખુલાસો થશે

3200 ફૂટ ઊંચા દાતાર પર્વત પર સિંહ પરિવારના ધામા, VIDEO:પ્રથમવાર 2800 પગથિયા ચડી ઉપર પહોંચી ગયા, બે સિંહ અને એક સિંહણ ઉછળકૂદ કરતા જોવા મળ્યા

કેશોદના માણેકવાડામાં દીપડો પાંજરે પુરાયો:વાછરડાનું મારણ કર્યું હતું, ખેડૂતો અને રહીશોએ હાશકારો અનુભવ્યો

'ટાઈગરના રૂપમાં દુલ્હો તૈયાર છે, અમને દુલ્હનનો ઈંતજાર':મોઢવાડિયાએ કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી, રતનમહાલના જંગલમાં સવા વર્ષથી વાઘનો વસવાટ