Thursday, October 29, 2026

વલાદર ગામે યુવાન પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ:36 કલાકથી વધુ સમયની જહેમત બાદ વન વિભાગને સફળતા મળી; જામવાળા એનિમલ કેર સેન્ટર લઈ જવાશે

વનકર્મીએ ખેડૂતને રસ્તામાં રોકી લાકડીથી માર માર્યો:વાછરડાના મારણની ફરિયાદ કરતા ધમકી આપી, ઇજાગ્રસ્ત ખેડૂત હોસ્પિટલમાં

ગીરમાં ઇજાગ્રસ્ત સિંહબાળનું બે મહિના બાદ માતા સાથે મિલન:વન વિભાગે 6 કલાકના રાત્રિ રેસ્ક્યૂ ઓપરેશન બાદ જીવ બચાવી સારવાર કરી

એક-બે નહીં, એકસાથે 15 સિંહની શાહી લટાર:ગીર જંગલ નજીક ખીલાવડ રોડ પર સિંહોનું ટોળું રોડ ક્રોસ કરતા વાહનો થંભી ગયા, વીડિયો વાઈરલ

કોડીનારના ઘાંટવડમાં 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો:માથા, ગળા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ, બાળકને પ્રાથમિક સારવાર બાદ જુનાગઢ ખસેડાયો; ગ્રામજનોમાં ફફડાટ

ઉંબરીમાં બાળક પર દીપડાના હુમલા બાદ માદા દીપડી પાંજરે પુરાઈ:હુમલાવાળી જગ્યા પાસે બે પાંજરાં મુકાયા હતા, ફોરેસ્ટર છેલાણાના માર્ગદર્શન હેઠળ કામગીરી

સુત્રાપાડામાં GHCL કંપની પાસેથી માદા દીપડાનું રેસ્ક્યુ:વન વિભાગે સુરક્ષિત બચાવી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો

વન વિભાગે અજાણ્યા વાહન ચાલક સામે કાર્યવાહી શરૂ કરી:તાલાલા - સાસણ હાઈવે ઉ પર વાહનની ટક્કરે નીલગાયનું મોત

ગીર સોમનાથમાં ડેમોમાં પાણી ઘટ્યું, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો:હિરણ-1, હિરણ-2 અને સિંગોડા ડેમમાં ઓછો જળજથ્થો; સૌની યોજનાથી પાણી મેળવવા પ્રયાસો

કોડીનારના સયાજીરાજપરા ગામે પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો:વાછરડાના મારણ બાદ વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું, જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયો

ઝુડવડલીમાં સિંહ પરિવારે રોડ પર ગાયનું મારણ કર્યું:રાત્રે 7 સિંહનો પરિવાર ગામમાં પહોંચ્યો, સિંહણે બચ્ચાં સાથે મિજબાની માણી

સુલતાનપુર ગામની સીમમાં સિંહ લટાર મારતો કેમેરામાં કેદ થયો:સિંહે ક્યારેય હેરાન કર્યો નથી, ખેડૂતોનો મિત્ર હોવાનો દાવો

ઉનામાં દીપડો 9 વર્ષના બાળકને ઉઠાવી ગયો:પરિવારજનોએ પીછો કરતા લોહીલુહાણ હાલતમાં છોડી ભાગ્યો; અઠવાડિયામાં હુમલાનો બીજો બનાવ

ઝુડવડલી ગામમાં સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું:વહેલી સવારે પટેલ શેરીમાં બન્યો બનાવ, 3 કલાક સુધી ગામમાં રહ્યા સિંહ

ભીયાળ ગામમાં સિંહ પરિવારે વાછરડાનું મારણ કર્યું:બે સિંહબાળ સાથે ગામમાં લટાર મારી, પછી કુંડમાં પાણી પીધું

ગીર ગઢડાના ફાટસર ગામે કૂવામાંથી સિંહણ-નીલગાયના મૃતદેહ મળ્યા:જસાધાર રેન્જ વનવિભાગના કાફલાએ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડ્યાં; તપાસનો ધમધમાટ

ગીરના સિમ્બા રિસોર્ટમાં દીપડો ઘૂસી જતા દોડધામ:જામવાળા વન વિભાગની રેસ્ક્યુ ટીમે એક કલાકની જહેમત બાદ બેભાન કરી પાંજરે પૂર્યો, એનિમલ કેર સેન્ટર ખસેડાયો

પેઢાવાડામાં શ્રમિક પર દીપડાનો હુમલો:ઝૂંપડામાં સૂતા મહારાષ્ટ્રના યુવાનને હાથમાં ઇજા પહોંચી

નવ વર્ષના બાળક પર હુમલા બાદ દીપડો પાંજરે પુરાયો:ચાર દિવસ બાદ પકડાયેલા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો; હુમલામાં તેની સંડોવણીની તપાસ

અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો:વાડીએ સુતેલા ખેડૂતને માથાના ભાગે ગંભીર ઇજા; વનવિભાગે પાંજરા ગોઠવી સ્કેનિંગ શરૂ કર્યું