divyabhaskar.com | Sep 01, 2012, 16:29PM IST
ચોમાસાના માહોલમાં મોર આવ્યા પછી કેરી પણ આવતા લોકોમાં ભારે કૌતુક
ગ્લોબલ વોર્મિંગની વૈશ્વીક સમસ્યા વચ્ચે ઋતુ ચક્રમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં લીમડામાં મોર, બોરડીમાં બોર, આંબામાં મોર જેવા ફેરફારો દ્રશ્યમાન થઈ રહ્યાં છે ત્યારે વિસાવદર તાલુકાનાં માણંદિયા ગામના ખેડૂત હરસુખભાઈ ધીરૂભાઈ રામોલીયાના ખેતરમાં આવેલા આંબામાં અધિક ભાદરવાનાં આ ચોમાસાના માહોલમાં મોર આવ્યા પછી કેરી પણ આવતા ભારે કૌતુક સર્જાયું છે.
તસવીરો - વિપુલ લાલાણી
No comments:
Post a Comment