Bhaskar News, Rajula | Feb 17, 2013, 00:10AM IST
રાજુલાના રેલવે સ્ટેશન નજીકથી સોસ્કીલ વાઇપર પ્રજાતિનો ઝેરી
સાપ નીકળતા સર્પ સંરક્ષણના અશોકભાઇ સાંખટે આ સાપને પકડીને સલામત સ્થળે છોડી
દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારમા અવારનવાર કોબ્રા,
ક્રેઇટ સહિતની જાતિના સાપ નીકળવાની ઘટના બનતી રહે છે.
તસ્વીર : કે.ડી. વરૂ
No comments:
Post a Comment