DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST
પ્લાસ્ટિકનોઉપયોગ કેટલી હદે હાનિકારક અને ઘાતક છે તે સૌ કોઇ વધતા ઓછા અંશે જાણે છે. આમ છતા બદલાતા જતા વર્તમાન સમયની સાથે તાલ મિલાવવા આંખ મિચામણા કરીને પણ લોકો પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. ખાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો. દિવ્યભાસ્કરે પહેલ કરી લોકો જાગૃતિ દાખવે, તંત્ર કાયદાનો અમલ કરાવે અને રીતે પ્લાસ્ટિકનો શકય તેટલો ઓછો ઉપયોગ થાય તે દિશામા પ્રયાસ કરતા લોકજાગૃતિનો સળવળાટ સ્પષ્ટ નજરે પડયો. દિશામા કામ કરવા અનેક સંસ્થાઓ તૈયાર હતી પરંતુ પહેલનો અભાવ હતો. પણ દિવ્યભાસ્કરની પહેલને પગલે શહેરની અનેક સંસ્થાઓ લોકજાગૃતિ માટે આગળ આવી છે.
અમરેલીનું પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ હોય કે ડાયનેમિક ગ્રુપ હોય, કે પછી ડાયમંડ એસોસિએશન હોય સંસ્થાઓ શાકમાર્કેટમાં ઝબલાનો ઉપયોગ બંધ થાય તે માટે પ્રતિબધ્ધ છે. હવે નગરપાલિકાએ પહેલ કરવી પડશે. સંસ્થાઓ કાપડ કે કાગળની થેલીઓનુ પણ લોકોને વિતરણ કરવા જઇ રહી છે. રત્નકલાકારોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે. શહેરમા અનેક દુકાનદારોએ ગ્રાહકો માટે ઝબલા માંગવા તેવી સુચના આપતા બોર્ડ લગાવ્યા છે. સમસ્યા કોઇ આવીને દુર કરી દેવાનુ નથી લોકોએ જાતે દુર કરવાની છે. સ્વૈચ્છિક સંસ્થાઓ હવે પહેલ કરી રહી છે જે આવકાર્ય છે.

No comments:
Post a Comment