Thursday, April 30, 2026

તોરણીયા પાસે સિંહે શિકાર કર્યો

DivyaBhaskar News Network | Sep 24, 2016, 03:45 AM IST
જૂનાગઢનાંબિલખારોડ પર આવેલા તોરણીયાનાં પાટીયા પાસે સિંહે ગાયનું મારણ કર્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ અને આસપાસનાં ગામડાઓમાં અવાર-નવાર વન્યપ્રાણી આવી ચઢે છે. ત્યારે ગત રાત્રીનાં તોરણીયાનાં પાટીયા પાસે ધીરૂભાઇ સાવલીયાનાં ખેતરમાં એક ગાયનું સિંહે મારણ કર્યું હતું. બનાવનાં પગલે વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મારણની વિગતો મેળવી હતી.

No comments: