- ત્રણ દિવસથી વિખૂટું પડેલા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે મોકલી દેવાયું
Divyabhaskar.com
Dec 20, 2019, 11:32 AM ISTસિંહબાળને વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અને સિંહબાળની જવાબદારીમાંથી છટકવા માટે સિંહબાળને જસાધાર રેન્જ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ આજે ચોથા દિવસે પણ હજુ સિંહણનું લોકેશન વનવિભાગને મળતું નથી, ત્યારે સિંહણ જીવિત છે કે મૃત તે પણ એક તાપસનો વિષય છે. તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓને તાલમેલના અભાવે હાલ વન્ય પ્રાણીઓ ભોગ બની રહ્યા છે.
(અહેવાલઃ હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
No comments:
Post a Comment