- બીમારીથી સિંહનું મોત થયાનું પ્રાથમિક તારણ
DivyaBhaskar.com
Jun 02, 2019, 03:07 PM IST
અમરેલી: અમરેલીના
કરમદડી રાઉન્ડમાં 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગની ટીમ દોડી ગઇ
છે. વન વિભાગની તપાસમાં સિંહના નખ સલામત હોવાનું અને શરીર પર કોઇ ઇજા ન થઇ
હોવાનું જાણવા મળ્યું છે. આથી સિંહનું મોત બીમારીથી થયાનું અનુમાન છે. પીએમ
બાદ જ સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. દલખાણીયા રેન્જમાં સિંહોના સતત
મોત અંગે સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
(રિપોર્ટ-જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-family-problem-of-high-temrature-in-gir-forest-1559468479.html
No comments:
Post a Comment