DivyaBhaskar News Network
Feb 16, 2016, 10:44 AM IST
અહિંનાનાના
બસસ્ટેન્ડ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ
હતું. આમ આદમી પાર્ટીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ક્યાય 15 રૂપીયે મીટર
લેંઘાનું કાપડ પણ મળતુ નથી. ત્યારે મુખ્યમંત્રીની પુત્રી સાથે સંકળાયેલી
કંપનીને ઉદારતાથી દરેક પ્રકારની જમીનની માંગણીઓ સંતોષી માત્ર 15 રૂપીયે
મીટર કેમ જમીન ફાળવી દેવાય તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો આવી રીતે
અમરેલી જીલ્લામાંથી આવી જમીનની પડતર માંગણીઓ સ્વીકારી જમીન ફાળવી દેવાશે.
અમરેલી જીલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે અને પડતર જમીનોની
ફાળવણી અંગે સવાલ ઉભો કરાશે. ઉપરાંત આવનારા સમયમાં અમરેલી જીલ્લાના દરેક
તાલુકામાં પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
Feb 16, 2016, 10:44 AM IST
No comments:
Post a Comment