ઉના:
નાઘેર પંથક ગીરજંગલની નજીક આવેલ હોવાથી સિંહો શિકારની શોધમાં માનવ
વસાહતમાં પહોંચી જતા હોય છે જંગલ બોર્ડરનાં ગ્રામ્ય વિસ્તારોમાં તો કાયમી
ધોરણે સાવજોની અવર-જવર રહેવાની ઘટના સામાન્ય બની ગઇ છે ત્યારે એક સિંહ
પરિવારે જંગલ બોર્ડરને અડીને આવેલા એક ગામ નજીક પશુનો શિકાર કરી મારણની
મિજબાની માણી રહ્યા છે. સાવજ પરિવારનાં આ ભોજનગ્રહણની તસ્વીર કેમેરામાં
કલીક થઇ ગઇ હતી.
(તસ્વીર – જયેશ ગોંધીયા)
No comments:
Post a Comment