- ઘુવડને પકડવા મામલે વનવિભાગ કીર્તિ પટેલને દંડ થઇ શકે છે
Divyabhaskar.Com
Jan 25, 2020, 07:08 PM ISTઘુવડને પકડવુ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો છે
ઉલ્લેખનિય છે કે, ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સરક્ષિત પ્રાણીઓનો કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો છે. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેથી અમરેલી વન વિભાગ આ મામલાની તપાસ કરશે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/video-viral-of-kirti-patels-with-owl-forest-department-will-investigate-126603514.html
No comments:
Post a Comment