- વન વિભાગના નાકુ બનાવવાના નિર્ણયથી બંધ
- 150 મીટર આગળ નાકુ બનાવવાની માંગ
Divyabhaskar.Com
Mar 12, 2020, 01:22 PM ISTરાજકોટઃગીર ગઢડાના જામવાળા ગીર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે.ગામમાં વનવિભાગ દ્વારા નવું નાકુ બનાવવાના વિરોધમાં ગામ લોકોએ બંધ પાળીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. ગામલોકોની માંગ છે કે, નાકુ 150 મીટર આગળ બનાવવામાં આવે. પરંતુ વનવિભાગ દ્વારા યોગ્ય સહકાર ન અપાતા હોવાના રોષ સાથે ગામ લોકોએ જણાવ્યું હતું કે, અમારી માંગ વનવિભાગ પુરી નહી કરે તો આગામી સમયમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/somnath/talala/news/taking-the-naku-making-through-the-forest-department-gir-kept-a-close-eye-on-the-jammed-village-of-gadha-126956214.html
No comments:
Post a Comment