- બાવળની કાંટમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો
Divyabhaskar.Com
Mar 01, 2020, 10:34 AM ISTલીલીયા: તાજેતરમાં કાર્યરત થયેલા પાલીતાણા શેત્રુંજી વાઇલ્ડ લાઇફ ડીવીઝન નીચે આવતા લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી ગામની સીમમાં આજે સાવજે એક વર્ષના સિંહબાળને મારી નાખ્યું હતું. અન્ય વિસ્તારમાંથી ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ અહીં આવી હતી. ત્યારે સ્થાનિક સિંહે હુમલો કરી એક સિંહબાળને મારી નાખ્યું હતું.
ત્રણ દિવસથી સિંહણ બચ્ચા સાથે આ વિસ્તારમાં આવી છે
લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી વિસ્તારમાં પાછલા ત્રણ દિવસથી એક સિંહણ પોતાના ત્રણ સિંહબાળ સાથે આવી છે. જેના બચ્ચા એકાદ વર્ષની ઉંમરના છે. આ સિંહણ અન્ય વિસ્તારમાંથી આ વિસ્તારમાં લટાર મારવા આવી હતી. આ દરમિયાન સ્થાનિક સિંહ અહીં આવી ચડતા તેણે એક સિંહબાળ પર હુમલો કરી મારી નાખ્યું હતું. અહીંના સુખધામ આશ્રમ નજીક બાવળની કાંટમાંથી આ સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-killed-one-cub-near-liliya-so-forest-department-get-cub-dead-body-126880282.html
લીલીયા: તાજેતરમાં કાર્યરત થયેલા પાલીતાણા શેત્રુંજી વાઇલ્ડ લાઇફ ડીવીઝન નીચે આવતા લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી ગામની સીમમાં આજે સાવજે એક વર્ષના સિંહબાળને મારી નાખ્યું હતું. અન્ય વિસ્તારમાંથી ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ અહીં આવી હતી. ત્યારે સ્થાનિક સિંહે હુમલો કરી એક સિંહબાળને મારી નાખ્યું હતું.
ત્રણ દિવસથી સિંહણ બચ્ચા સાથે આ વિસ્તારમાં આવી છે
લીલીયા તાલુકાના વાઘણીયા-ટીંબડી વિસ્તારમાં પાછલા ત્રણ દિવસથી એક સિંહણ પોતાના ત્રણ સિંહબાળ સાથે આવી છે. જેના બચ્ચા એકાદ વર્ષની ઉંમરના છે. આ સિંહણ અન્ય વિસ્તારમાંથી આ વિસ્તારમાં લટાર મારવા આવી હતી. આ દરમિયાન સ્થાનિક સિંહ અહીં આવી ચડતા તેણે એક સિંહબાળ પર હુમલો કરી મારી નાખ્યું હતું. અહીંના સુખધામ આશ્રમ નજીક બાવળની કાંટમાંથી આ સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-killed-one-cub-near-liliya-so-forest-department-get-cub-dead-body-126880282.html
No comments:
Post a Comment