Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 08:30 AM
વરસાદનાં મદમસ્ત માહોલમાં એક સિંહણ જાણે વરસાદમાં ભીંજાવા માટે ટહેલવા નીકળી પડી હતી
રાજુલાનાં કોવાયામાં માઇન્સ વિસ્તારમાં વરસતા વરસાદનાં મદમસ્ત માહોલમાં એક સિંહણ જાણે વરસાદમાં ભીંજાવા માટે ટહેલવા નીકળી પડી હતી. જો કે અહી રસ્તા પર વાહન ચાલકોની અવરજવરથી આ સિંહણને ખલેલ પહોંચતા તે રસ્તાના કાંઠે નાળામા વહેતા પાણી પરથી છલાંગ લગાવી બાવળની કાટમા ચાલી ગઇ હતી.https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-lioness-stirred-in-the-rainy-season-gujarati-news-5917322-NOR.html
No comments:
Post a Comment