Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 03:47 AM
Amreli News - 9 દિ alt39થી યોજાનાર શિબીરમાં 400 થી 500 છાત્રોએ ભાગ લીધો
આવતા સમયમાં માનવી અને પર્યાવરણ સાથે જોડાઇ રહેવા અને પ્રકૃતિનું સોંદર્યની સાથે તાલમેલ મિલાવી અને વિવિધ પ્રાણી અને પક્ષી સાથે કેવા વર્તન કરવા અને વિકટ પરિસ્થતીમાં કેવી રીતે પહોંચી વળવા તે અંગે છાત્રોને સમજ આપી હતી. રાજુલામાં ધારેશ્વર ડેમ સાઈડ અને ધારેશ્વરની નર્સરીની મુલાકાત લેવડાવી અને ત્યાં જમવા અને વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને આર.એફ.ઓ. દ્વારા વિવિધ પ્રકારની માહિતી આપી અને પ્રોજેક્ટોમાં વાઈલ્ડ લાઈફ ફિલ્મ બતાવી હતી.અને બાદમાં જણાવ્યું કે મહિનાના અંતમાં તાલુકાની વિવિધ સ્કૂલમાંથી આવા શિબિરનું આયોજન કરવામાં આવશે. અને વિદ્યાર્થીને પ્રકૃતિ અને પર્યાવરણની સાથે મિત્રતા જાળવવા કટિબ્બધ થશે. અને આવા શિબિરમાં છેલ્લા ૯ દિવસથી આયોજન થયુ અને એમાં ૪૦૦થી ૫૦૦ વિદ્યાર્થીને શિબિરનો લાભ મેળવો અને વન વિભાગ દ્વારા બધું વિદ્યાર્થીને રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાદમાં વિદ્યાર્થીઓને જમાડીને પોતાની સ્કૂલ તરફના રવાના કર્યા હતા. આમ ગાઈડ તરીકે ભાનુદાદા રહ્યાં હતા. તસવીર- કે.ડી.વરૂhttps://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-naturally-organized-camp-was-organized-to-educate-the-students-about-wildlife-034705-3648855-NOR.html
No comments:
Post a Comment